Worksheetsરવિવારની રમઝટ કવીજ નંબર 43
Total questions: 20
Worksheet time: 10mins
કાતરિયા જેવું હથિયાર,જે ફેંકાયા પછી ફેંકનાર પાસે પાછું આવે છે.
બૂમરેંગ
પંજેડી
ઓગાઠ
કુટો
માબાપ -શબ્દ કયો સમાસ છે?
દ્વંદ્વ
ઉપપદ
કર્મધારય
તત્પુરુષ
: આ કયું વિરામચિહન છે?
ગુરુવીરામ
અર્ધવિરામ
વિગ્રહરેખા
પૂર્ણવિરામ
I AM POSTMAN.THIS IS........SCOOTER.
My
Mine
Us
Your
He is a fireman. ...........name is Ravi.
His
Him
Her
Your
..........OF THE PUPILS WAS SAD AS THE ONE DAY PICNIC WAS CANCELLED.
Each
Every
All
Many
..............UPON A TIME ,THERE LIVED A KING IN A BIG PALACE.
Once
Ounce
Oence
One's
સાવચેત શબ્દ નો વિરુધાર્થી શબ્દ આપો?
ગાફેલ
શિથિલ
સાવધાન
હોશિયાર
કયું સાચું નથી?
ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
ગુણાકાર એ પુનરવર્તી સરવાળો છે
1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી
કયો એક 12 નો અવયવ નથી?
0
1
2
3
વારલી કઈ કળા છે?
ચિત્ર
શિલ્પ
સંગીત
નૃત્ય
દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે?
લોક સંગીત
ફિલ્મ ગીતો
શાસ્ત્રીય સંગીત
સુગમ સંગીત
ચંદ્ર દરેક નક્ષત્રમાં કેટલો સમય રહે છે?
1 માસ
1 દિવસ
1 વર્ષ
1 કલાક
પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
23 એપ્રિલ
23 ફેબ્રુઆરી
23 મે
22 માર્ચ
દુધધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે?
ભરૂચ
સુરત
બનાસકાંઠા
અમદાવાદ
ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
શ્રી સુકુમાર સેન
શ્રી સુનિલ અરોરા
શ્રી રંજન ગોગોઈ
શ્રી દિપક મિશ્રા
યમન દેશ કયા ખંડ મા આવેલ છે?
એશિયા
આફ્રિકા
યુરોપ
ઓસ્ટ્રેલિયા
18 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે?
વિશ્વ વારસા દિન
પૃથ્વી દિન
વિશ્વ પુસ્તક દિન
વિશ્વ શ્રમદિન
હિમાચલ પ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે?
શિમલા
કોહીમા
જયપુર
ભોપાલ
સાચી જોડણી કઈ છે?
ભૃકુટી
નવનિત
પરિક્ષા
ભ્રૂકુટિ
