wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

268 NMMS ધો8 વિજ્ઞાન ભાગ2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વિવિધતા ના આધારે પાકને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?

a)

બે

b)

એક

2.

કોલેરા. . . . . . . દ્વારા થાય છે.

a)

બેક્ટેરિયા

b)

વાઇરસ

3.

બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ . . . . .

a)

યીસ્ટ કોષોની વૃદ્ધિ

b)

ગરમી

4.

ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે ?

a)

માખી

b)

કીડી

5.

ઇન્ફલુએન્ઝા શાનાથી થતો રોગ છે ?

a)

ફૂગ

b)

વાઈરસ

6.

મરડો શાનાથી થતો રોગ છે ?

a)

પ્રજીવ

b)

વાઈરસ

7.

ટાઈફોઈડ. . . . . . .થી થતો રોગ છે.

a)

બેક્ટેરિયા

b)

વાઈરસ

8.

બીસીજીની રસી ક્યાં રોગ સામે લક્ષણ આપે છે ?

a)

ક્ષય

b)

કોલેરા

9.

કોલેરા શાના દ્ધારા ફેલાય છે ?

a)

હવા

b)

પાણી

10.

દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે ?

a)

શીતળા

b)

ક્ષય

11.

નીચેના પૈકી ક્યાં બેક્ટેરિયાથી થતા રોગ છે ?

a)

ટાઈફોઈડ

b)

પોલિયો

12.

શીતળા ની રસી કોણે શોધી હતી ?

a)

ડોક્ટર એડવર્ડ જેનરે

b)

રોબર્ટ કોશે

13.

વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગ ને શું કહે છે ?

a)

મોલ્ડ

b)

મશરૂમ

14.

કૃત્રિમ ખાતર એક . . . . . . . . પદાર્થ છે.

a)

રાસાયણિક

b)

કાર્બનિક

15.

. . . . . . . . . . વનસ્પતિનું વિઘટન કરે છે ?

a)

સૂક્ષ્મજીવ

b)

કમળો