Worksheetsધોરણ ૫ (પાઠ ૧,૨ )
Total questions: 15
Worksheet time: 15mins
નીચેના પૈકી કોણ બિલોરી કાચનો ઉપયોગ કરે છે?
દરજી
માળી
મોચી
ઘડિયાળી
બિલોરી કાચથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?
મોટું
ચતું
ઊલટું
વસ્તુ જેવડું
નીચેના પૈકી કયા સાધનમાં બિલોરી કાચ વાપરવામા આવે છે?
રેડિયો
દૂરબીન
ટીવી
વીજળીનો બલ્બ
નીચેના પૈકી કયા સાધનમાં બિલોરી કાચ વાપરવામાં આવતો નથી?
દૂરબીન
ટેલિસ્કોપ
ઘડિયાળ
સુક્ષ્મદર્શક યંત્ર
બિલોરી કાચ વચ્ચેથી જાડો હોય છે. - આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
નીચેનામાંથી પાણીમાં શું ઓગળતું નથી ?
મીઠું
ખાંડ
લોખંડ
નીચેનામાંથી કયો પારદર્શક પદાર્થ છે ?
લાકડું
ડહોળું પાણી
કાચ
પથ્થર
નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી?
હવા
અરીસો
કાચ
પાણી
પાણી સફેદ રંગનો પદાર્થ છે. - આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
આગગાડી....................છે.
સજીવ
નિર્જીવ
નીચેનામાંથી કયો પદાર્થ માનવનિર્મિત છે ?
લાકડું
પાણી
પ્લાસ્ટિક
વાદળી નરમ પદાર્થ છે.- આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
નીચેના પૈકી કોણ બિલોરી કાચનો ઉપયોગ કરતું નથી?
ઘડિયાળી
જ્યોતિષી
હીરાઘસુ
મોટર - ડ્રાઇવર
નીચેના પૈકી કોણ પાણીમાં તરે છે.
લાકડું
કાચ
રકાબી
વિમાન કુદરતી પદાર્થ છે.- આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
