Worksheetsધોરણ ૧૦ વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ ૭ ટેસ્ટ
Total questions: 25
Worksheet time: 13mins
નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે
ઈસ્ટોજન
એડીનાલિન
ટેસ્ટોસ્ટેરોન
પ્રોજેસ્ટૅરોન
નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિ પ્રકાંડ ની વૃદ્ધિ માં મદદરૂપ થાય છે.
ઓકીઝન
ઍબ્સિસિક એસિડ
સાયટોકાઇનિન
હદય ની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્રારા થાય છે
બૃહદમસ્તીકા
લધુમસ્તીકા
મધ્યમગજ
લંબમજ્જા
ડાયાબિટીસ ક્યાં અંતઃસ્ત્રાવ ની ઉણપથી થાય છે
એડીનાલિન
ઇન્સ્યુલિન
થાઈરોકસિન
ઈસ્ટોજન
અજાણતા ગરમ વસ્તુ ને હાથ અડકતા હાથ પાછો ખેંચવો એ કઇ કિયા છે
સ્વયંવતી ક્રિયા
પરાવૅતી ક્રિયા
સ્પશાનુવતી ક્રિયા
ઐસ્છિક ક્રિયા
શરીર નો ગોરીલા જેવો દેખાવ કોના વધુ પડતાં સ્ત્રાવ થી થાય છે
થાઈરોકસિન
એડીનાલિન
ઇન્સ્યુલિન
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
ગોઇટર રોગ કઇ ગ્રંથિ ના કાયૅ માં અસંતુલન થી થાય છે
પિટયુટરી
પૅરાથાઇરોઇડ
થાઇરોઇડ
સ્વાદુપિંડ
કઇ વનસ્પતિ સ્પૅશની ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે
સૂર્યમુખી
લજામણી
રાતરાણી
પોયણા
કઇ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દોડવાની કે લડવાની સ્થિતિ માં સ્ત્રાવે છે
સ્વાદુપિંડ
પિટયુટરી
એડીનાલિન
મુત્રપિડ
ફોટોટોપિઝમ એટલે કયું આવતૅન થાય.
ભૂ આવૅતન
જલાવતૅન
રસાયણાવતૅન
પ્રકાશાવતૅન
સૂર્યમુખી કઇ ઉતેજના સામે પ્રતિચાર આપે છે
સ્પૅશ
સૂર્યપ્રકાશ
પાણી
ગુરુત્વાકર્ષણ
પરાવૅતી ક્માન માં કયું અંગ ભાગ લેતું નથી
મગજ
કરોડરજ્જુ
સંવેદી ચેતા
ચાલક ચેતા
પોન્સ (સેતુ) ક્યાં મગજ નો ભાગ છે
અગમગજ
મધ્ય મગજ
પ્રશ્વમગજ
એક ચેતાકોષ ના ચેતાતો અને બીજા ચેતાકોષ ના શિખાતંતુ વચ્ચે ના સુક્ષ્મ અવકાશ ને શું કહે છે
ઉમીવેગ
ચેતારસાયણ
ચેતોપાગમ
નીચેના માંથી પરાવૅતી ક્રિયા નું ઉદાહરણ કયું છે
બગાસું ખાવું
ધુટણ ને આંચકો લાગવો
આંખ નો પલકારો થવો
આપેલ તમામ
રિલીઝગ અંતઃસ્ત્રાવ કઇ ગ્રંથિ માંથી નીકળે છે
હાઇપોથેલેમસ
સ્વાદુપિંડ
થાઇરોઇડ
એડ્રીનલ ગ્રંથિ
કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અવરોધક છે
જીબરેલિન
ઍબ્સિસિક
ઑકીઝન
ધ્રાંણગાહી એકમો શાની ઉતેજના અનુભવે છે
સ્વાદ
દશ્ય
ગંધ
અવાજ
મગજ નો કયો ભાગ વિચારવા માટેનો મુખ્ય ભાગ ધરાવે છે
મધ્ય મગજ
અગ્ર મગજ
પ્રશ્વ મગજ
રુધિર નું દબાણ,લાળરસ, ઉલટી વગેરે ક્રિયા નું નિયમન કોણ કરે છે.
સેતુ
લંબમજ્જા
અનુમસિતષ્કા
વનસ્પતિ માં કયો અંતઃસ્ત્રાવ કોષવિભાજન પ્રેરે છે
જીબરેલિન
ઑકીઝન
સાયટોકાઇનિન
વનસ્પતિ નું મૂળ જમીન માં પાણી તરફ વધે છે તે કેવા પ્રકાર નું આવૅતન છે
ધન જલાવતૅન
ઋણ જલાવતૅન
પ્રકાંડ ઉપર ની તરફ વધે છે તે કેવા પ્રકાર નું આવૅતન છે
ધન ભૂઆવૅતન
ઋણ ભૂઆવૅતન
માનવશરીરમાં કઇ ગ્રંથિ જોડી માં હોતી નથી
એડ્રીનલ
શુક્રપિંડ
અંડપિડ
પિટયુટરી
માનવ મગજ નો સૌથી મોટો અને સૌથી જટીલ ભાગ કયો છે
લંબમજ્જા
અનુમસિતષ્ક
બૃહદમસિતષ્ક
હાઇપોથેલેમસ
