wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8 sci 16

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
1. અરીસાની સપાટી પર આપાત થતા કિરણને શું કહે છે ?
a)
આપાત કિરણ
b)
પરાવર્તીત કિરણ
c)
લંબ
d)
ગુણક કિરણ
2.
2. અરીસાની સપાટી પરથી પરાવર્તીત થતા કિરણને શું કહે છે ?
a)
આપાત કિરણ
b)
પરાવર્તીત કિરણ
c)
લંબ
d)
ગુણક કિરણ
3.
3. અરીસાની સપાટી સાથે 90 ના માપનો ખૂણો બનાવતા કિરણને શું કહે છે ?
a)
આપાત કિરણ
b)
પરાવર્તીત કિરણ
c)
લંબ
d)
ગુણક કિરણ
4.
4. આપાતકોણ ક્યા બે કિરણોની વચ્ચે રચાય છે ?
a)
આપાતકિરણ અને લંબ
b)
પરાવર્તીત કિરણ અને લંબ
c)
આપાતકિરણ અને પરાવર્તીત કિરણ
d)
લંબ અને ગુણક કિરણ
5.
5. પરાવર્તનકોણ ક્યા બે કિરણોની વચ્ચે રચાય છે ?
a)
આપાતકિરણ અને લંબ
b)
પરાવર્તીત કિરણ અને લંબ
c)
આપાતકિરણ અને પરાવર્તીત કિરણ
d)
લંબ અને ગુણક કિરણ
6.
6. જો આપાતકોણ 45 હોય તો, પરાવર્તનકોણ કેટલો હોય ?
a)
50
b)
150
c)
90
d)
45
7.
7. અરીસામાં આપણે જમણો હાથ ઊંચો કરતા પ્રતિબિંબ ડાબો હાથ ઊંચો કરે છે. તેને ....... કહે છે.
a)
અનિયમિત પરાવર્તન
b)
નિયમિત પરાવર્તન
c)
પાર્શ્વ વ્યુત્ક્રમ
d)
ગુણક પરાવર્તન
8.
8. ખડબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન એ કેવું પરાવર્તન છે ?
a)
અનિયમિત પરાવર્તન
b)
નિયમિત પરાવર્તન
c)
પાર્શ્વ વ્યુત્ક્રમ
d)
ગુણક પરાવર્તન
9.
9. લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ કેવું પરાવર્તન છે ?
a)
અનિયમિત પરાવર્તન
b)
નિયમિત પરાવર્તન
c)
પાર્શ્વ વ્યુત્ક્રમ
d)
ગુણક પરાવર્તન
10.
10. સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલ હોય છે ?
a)
એક
b)
પાંચ
c)
સાત
d)
ચાર
11.
11. આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે ?
a)
કોર્નિયા
b)
આઈરિસ
c)
કીકી
d)
નેત્રપટલ
12.
12. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે તેને શું કહે છે ?
a)
રેટિના
b)
કીકી
c)
નેત્રપટલ
d)
આઈરિસ
13.
13. ..... આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે.
a)
નેત્રપટલ
b)
આઈરિસ
c)
કીકી
d)
રેટિના
14.
14. આઈરિસમાં એક નાનું દ્વાર હોય તેને શું કહે છે ?
a)
કોર્નિયા
b)
કીકી
c)
નેત્રપટલ
d)
રેટિના
15.
15. પ્રકાશનું કિરણ આંખના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે તેને શું કહે છે ?
a)
કોર્નિયા
b)
કીકી
c)
નેત્રપટલ
d)
આઈરિસ
16.
16. આંખના ...... કોષો રંગ પારખે છે.
a)
અંધ
b)
સળી
c)
શંકુ
d)
ઘ્રાણ
17.
17. આંખની સામેથી વસ્તુ ખસેડી લેતા તેનું પ્રતિબિંબ ....... સેકન્ડ સુધી ચાલુ રહે છે.
a)
1 / 16
b)
1 / 14
c)
1 / 13
d)
1 / 17
18.
18. સૌથી આરામદાયક વાંચવા માટેનું વસ્તુનું આંખની અંતર કેટલું હોય ?
a)
15 cm
b)
25 cm
c)
45 cm
d)
35 cm
19.
19. ક્યા વિટામિનની ઊણપથી આંખના રોગો થઈ શકે છે ?
a)
વિટામિન - C
b)
વિટામિન - D
c)
વિટામિન - A
d)
વિટામિન - B
20.
20. બ્રેઈલ લિપિની શોધ કોણે કરી હતી ?
a)
હેલન કેલર
b)
હેલન બ્રેઈલ
c)
લૂઈસ કેલર
d)
લૂઈસ બ્રેઈલ