NEW
Font size
Worksheetsવિજ્ઞાન ..પ્રશ્નો... નૌસિલ પટેલ
Total questions: 25
Worksheet time: 5mins
ચુંબક ની શોધ કયા દેશ માં થઈ હતી
ગ્રીક
ઇટલી
ભારત
નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે
ખીલી
પ્લાસ્ટીક
પેન્સિલ
રબર
નીચેનાં માંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષતી નથી
એલ્યુમિનિયમ
નિકલ
લોખંડ
નિકલ
ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે
2
4
6
એક પણ નહીં
ક્યાં ચુંબક ની મદદથી સરળતાથી દિશા જાણી શકાય છે
ગજિયો ચુંબક
નાળ આકારનો ચુંબક
ઈંડાકાર ચુંબક
C આકારનો ચુંબક ને શુ કેવાય છે
ઘોડાની નાળ આકારનું ચુંબક
નળાકાર ચુંબક
ઈંડાકાર ચુંબક
ગજિયો ચુંબક
ચુંબક નો દ.છેડો ક્યા નામ થી ઓળખાય છે
N
S
O
અન્ય
કઈ વનસ્પતિ ના ફૂલો માત્ર રાતે જ ખીલે છે
પોયણાના
ગુલાબ
સૂર્યમુખી
લજામણી
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે
બેંગ્લોર
અમદાવાદ
સુરત
ચેન્નાઇ
આંખની દ્રષ્ટિ શક્તિ ને પોષક વિટામિન ક્યુ છે
A
D
G
B
હવાનું સૌથી નિષ્ક્રિયઘટક કયું છે
હિલિયમ
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સીજન
હાઇડ્રોજન
1 કી.ગ્રામ રાશિ નો ન્યુટન વજન કેટલો થાય...
9.8 ન્યુટન
1 ન્યુટન
3 ન્યુટન
5
શણ છોડ ના.........ભાગ માંથી શણ ના રેસા મેળવાય છે
મૂળ
પ્રકાંડ
પુષ્પ
ફળ
ચામડી દ્વારા ક્યુ પ્રાણી શ્વસન કરે છે
અળસીયું
માછલી
યાક
વ્હેલ
ક્યુ પોષક તત્વ સ્ટાર્ચ અને શર્કરા ના સ્વરૂપ માં હોય છે
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિન નું ટીપું નાખવામાં આવે તેનો કેવો રંગ બને..છે
લાલ
જાંબલી
ભૂરો -કાળો
લીલો
આપણે શરીર ને ઉર્જા કયા પોષક તત્વો આપે છે
કાર્બોદિત
પ્રોટીન
ચરબી
કાર્બોદિત-ચરબી
શેમાંથી કાર્બોદિત મળતું નથી
ઘઉં
ચોખા
વટાણા
મકાઈ
આપણે રોગો થી રક્ષણ કોણ આપે છે
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
વિટામિન
આખો અને ત્વચા માટે ક્યુ વિટામિન ઉપયોગી છે
A
C
D
E
હાડકા માટે ક્યુ વિટામિન ઉપયીગી...
A
D
C
B
ગોઇટર સેનાથી થાય છે
આયોડીન
પ્રોટીન
કેલ્શિયમ
અન્ય
કોશેટો નામના કીડા માંથી કયા કુદરતી રેસા મળે છે
રૂ
ઉન
રેશમ
શણ
કપાસ ના પાકમાંથી કયા રેસા મળે છે
ઉન
રૂ
રેશમ
નીચેના માંથી કયો પદાર્થ ધાતુ છે
કોપર
લાકડું
રૂ
પેન
