wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ONLINE MCQ TEST ROUND-2

Total questions: 30

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ,

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઈડ

2.

પૃથ્વીનો એ ભાગ જ્યાં સજીવો વસવાટ કરે છે, તેને શું કહેવાય ?

a)

જીવાવરણ

b)

મૃદાવરણ

c)

જલાવરણ

d)

વાતાવરણ

3.

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ?

a)

ગીર

b)

સાતપુડા

c)

ડાંગ

d)

પોલો

4.

રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે ?

a)

લુપ્ત

b)

સ્થાનિક

c)

નાશ:પ્રાય

d)

હિંસક

5.

કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાઈકલથી આપણે શું બચાવી શકીએ ?

a)

વૃક્ષો

b)

વૃક્ષો ,પાણી અને ઉર્જા

c)

હાનિકારક રસાયણો

d)

નાશ:પ્રાય જાતિ

6.

નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સમાવેલ નથી ?

a)

ઊડતી ખિસકોલી

b)

હાથી

c)

ચિત્તો

d)

વાઘ

7.

'પ્રોજેક્ટ ટાઇગર ' ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો ?

a)

1 એપ્રિલ, 1973

b)

23 મે ,1973

c)

21 સપ્ટેમ્બર ,1973

d)

25 ડિસેમ્બર , 1973

8.

ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે ?

a)

સિહ અને સુરખાબ

b)

વાઘ અને મોર

c)

સિહ અને મોર

d)

વાઘ અને સુરખાબ

9.

વનનાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

પાણી

10.

શાના કારણે સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ થઈ શકે છે ?

a)

નિવાસનો નાશ થવાથી

b)

વસ્તીવધારાથી

c)

નવી જાતિઓના પ્રવેશથી

d)

આપેલ તમામ

11.

પેશી શાનો સમૂહ છે ?

a)

અંગીકાઓ

b)

કોષોનો

c)

અંગોનો

d)

સજીવનો

12.

નીચેનામાંથી કોણ પોતાનો આકાર બદલી શકે છે ?

a)

અમીબા

b)

ફૂગ

c)

પેરામિશયમ

d)

આપેલ તમામ

13.

રોબોર્ટ હુકે શાની શોધ કરી ?

a)

કોષકેન્દ્ર

b)

રંગસૂત્ર

c)

જનીન

d)

કોષ

14.

લાંબો અને શાખિત પ્રાણીકોષ કયો છે. ?

a)

સ્નાયુકોષ

b)

ચેતાકોષ

c)

રુધિરકોષ

d)

અસ્થિકોષ

15.

પ્રાણીકોષમાં નીચેના પૈકી શું ગેરહાજર છે. ?

a)

કણાભસૂત્ર

b)

રીબોઝોમ

c)

રંગસૂત્ર

d)

હરિતકણ

16.

કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે ?

a)

કોષરસ

b)

ઘાનીરસ

c)

જીવરસ

d)

આપેલ તમામ

17.

ઊર્મિવેગના વહનનું કાર્ય ક્યાં કોષ વડે થાય છે ?

a)

ચેતાકોષ

b)

સ્નાયુકોષ

c)

રુધિરકોષ

d)

ગાલનાકોષ

18.

નીચેના માંથી કોણ મનુષ્ય કોષમાં નથી ?

a)

અમીબા

b)

ચેતાતંત્ર

c)

રુધિર

d)

સ્નાયુ

19.

સ્વેતકણ માનવશરીરના ક્યાં તંત્રના કોષો ગણાય છે ?

a)

પાચનતંત્ર

b)

સ્વસનતંત્ર

c)

પ્રજનનતંત્ર

d)

રુધિરપરિવહનતંત્ર

20.

લીલા રંગના રંજકકણ ને શું કહે છે ?

a)

જનીન

b)

રીબોઝોમ

c)

હરિતકણ

d)

રંગસૂત્ર

21.

કયો આકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી ?

a)

સુર્ય

b)

સપ્તર્ષિ

c)

તારો

d)

ચંદ્ર

22.

સુર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?

a)

મંગળ

b)

ગુરુ

c)

શુક્ર

d)

શનિ

23.

ક્યાં ગ્રહ પર સુર્ય પશ્ચિમ દિશામાં ઊગતો દેખાય છે ?

a)

યુરેનસ

b)

બુધ

c)

મંગળ

d)

ગુરુ

24.

ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે ?

a)

500

b)

850

c)

1300

d)

1700

25.

નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ?

a)

શુક્ર

b)

બુધ

c)

પૃથ્વી

d)

શનિ

26.

કયો આકાશી પદાર્થ 'ખરતા તારા 'થી ઓળખાય છે ?

a)

ઉપગ્રહ

b)

ઉલ્કા

c)

લઘુગ્રહ

d)

આપેલ તમામ

27.

હેલીના ઘૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?

a)

30 દિવસ

b)

365 દિવસ

c)

76 વર્ષ

d)

85 વર્ષ

28.

વ્યાધનો તારો ક્યાં નક્ષત્રની નજીક છે ?

a)

સપ્તર્ષિ

b)

શર્મિષ્ઠા

c)

મૃગશીર્ષ

d)

મઘા

29.

પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ કેવું થાય છે ?

a)

વધતું જાય છે

b)

ઘટતું જાય છે

c)

અચળ જળવાઈ રહે છે

d)

આપેલ પૈકી એકેય નહીં

30.

મંગળગ્રહના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે ?

a)

2

b)

3

c)

4

d)

8