Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz

Total questions: 30

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

ખાટાં ફળો માંથી ક્યું વિટામિન મળે છે?

a)

વિટામિન B

b)

વિટામિન K

c)

વિટામિન C

d)

વિટામિન A

2.

નીચેના માંથી કુદરતી રેસા ક્યા છે?

a)

ઊન

b)

નાયલોન

c)

એકરેલિક

d)

પોલીએસ્ટર

3.

વિટામિન A ની ઉણપ થી કયો રોગ થાય છે?

a)

બેરીબેરી

b)

સ્કર્વી

c)

ગોઇટર

d)

રતાંધળાપણું

4.

કઠોળ માંથી આપણા શરીર ને શું પ્રાપ્ત થાય છે?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

સ્ટાર્ચ

5.

મધમાખી મધુરસ શેમાંથી એકઠો કરે છે?

a)

પર્ણો માંથી

b)

મૂળ માંથી

c)

પુષ્પો માંથી

d)

એક પણ નહિ

6.

નીચેના માંથી મિશ્રાહારી પ્રાણી ક્યું છે?

a)

હરણ

b)

બિલાડી

c)

ગાય

d)

સસલું

7.

ખાદ્યપદાર્થ માં પરીક્ષણ વખતે કાળો કે ભૂરો રંગ શેની હાજરી દર્શાવે છે?

a)

સ્ટાર્ચ

b)

વિટામિન

c)

ચરબી

d)

પ્રોટીન

8.

રેસા માંથી તાંતણા બનાવવા ની ક્રિયાને શું કહે છે?

a)

ગૂંથણ

b)

વણાટ

c)

પિંજણ

d)

કાંતવું

9.

શણ ના રેસા નીચેના માંથી ક્યા રાજ્યમાં વધુ ઉગાડવા માં આવે છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

મધ્યપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

10.

કપાસ નો છોડ કેવી જમીનમાં થાય છે?

a)

કાંપવાળી

b)

રેતાળ

c)

કાળી

d)

પડખાઉં

11.

હાડકાંનું નાજુક બનીને વળી જવું ક્યાં ખનીજ તત્વની ઉણપ દર્શાવે છે?

a)

કેલ્શિયમ

b)

આયોડીન

c)

આયર્ન

d)

સલ્ફર

12.

નીચેનામાંથી ક્યો ખાદ્યપદાર્થ પ્રાણીઓમાંથી મળે છે?

a)

ફળ

b)

ઘઉં

c)

દાળ

d)

દૂધ

13.

રેશમના રેસા શેમાંથી મેળવવામાં આવે છે?

a)

ઊન માંથી

b)

કોશેટો માંથી

c)

શણ માંથી

d)

કપાસ માંથી

14.

ક્યું પ્રાણી ઈંડા મૂકે છે?

a)

મરઘી

b)

ઉંદર

c)

બિલાડી

d)

રીંછ

15.

વાઘ ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે?

a)

ઘાસનો

b)

પાંદડાનો

c)

માંસનો

d)

ફળનો

16.

ખાટાં ફળો માંથી ક્યું વિટામિન મળે છે?

a)

વિટામિન B

b)

વિટામિન K

c)

વિટામિન C

d)

વિટામિન A

17.

નીચેના માંથી કુદરતી રેસા ક્યા છે?

a)

ઊન

b)

નાયલોન

c)

એકરેલિક

d)

પોલીએસ્ટર

18.

વિટામિન A ની ઉણપ થી કયો રોગ થાય છે?

a)

બેરીબેરી

b)

સ્કર્વી

c)

ગોઇટર

d)

રતાંધળાપણું

19.

કઠોળ માંથી આપણા શરીર ને શું પ્રાપ્ત થાય છે?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

સ્ટાર્ચ

20.

મધમાખી મધુરસ શેમાંથી એકઠો કરે છે?

a)

પર્ણો માંથી

b)

મૂળ માંથી

c)

પુષ્પો માંથી

d)

એક પણ નહિ

21.

નીચેના માંથી મિશ્રાહારી પ્રાણી ક્યું છે?

a)

હરણ

b)

બિલાડી

c)

ગાય

d)

સસલું

22.

ખાદ્યપદાર્થ માં પરીક્ષણ વખતે કાળો કે ભૂરો રંગ શેની હાજરી દર્શાવે છે?

a)

સ્ટાર્ચ

b)

વિટામિન

c)

ચરબી

d)

પ્રોટીન

23.

રેસા માંથી તાંતણા બનાવવા ની ક્રિયાને શું કહે છે?

a)

ગૂંથણ

b)

વણાટ

c)

પિંજણ

d)

કાંતવું

24.

શણ ના રેસા નીચેના માંથી ક્યા રાજ્યમાં વધુ ઉગાડવા માં આવે છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

મધ્યપ્રદેશ

d)

મહારાષ્ટ્ર

25.

કપાસ નો છોડ કેવી જમીનમાં થાય છે?

a)

કાંપવાળી

b)

રેતાળ

c)

કાળી

d)

પડખાઉં

26.

હાડકાંનું નાજુક બનીને વળી જવું ક્યાં ખનીજ તત્વની ઉણપ દર્શાવે છે?

a)

કેલ્શિયમ

b)

આયોડીન

c)

આયર્ન

d)

સલ્ફર

27.

નીચેનામાંથી ક્યો ખાદ્યપદાર્થ પ્રાણીઓમાંથી મળે છે?

a)

ફળ

b)

ઘઉં

c)

દાળ

d)

દૂધ

28.

રેશમના રેસા શેમાંથી મેળવવામાં આવે છે?

a)

ઊન માંથી

b)

કોશેટો માંથી

c)

શણ માંથી

d)

કપાસ માંથી

29.

ક્યું પ્રાણી ઈંડા મૂકે છે?

a)

મરઘી

b)

ઉંદર

c)

બિલાડી

d)

રીંછ

30.

વાઘ ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે?

a)

ઘાસનો

b)

પાંદડાનો

c)

માંસનો

d)

ફળનો