wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SCIENCE

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેના માંથી કયા પ્ર્દાથૅનાં ઉપયોગ ઘષૅણની અસર ઓછી કરવા કરી શકાય છે.

a)

તેલ

b)

ગ્રીસ

c)

ગ્રેફાઈટ

d)

પેટ્ટોલ

2.

ટેડ્પોલ માંથી પુખ્ત દેડ્કામાં પરિવતૅન થવામાટે પાણીમાંશું હોવુ જરુરી છે.

a)

કાબૅન

b)

આયોડીન

c)

સ્લ્ફર

d)

ફ્લોરીન

3.

મંગળગ્રહ કયા રંગનો છે.

a)

લીલો

b)

વાદ્ળી

c)

લાલ

d)

સફેદ

4.

સ્ત્રિઓમાં પ્રજનન ઉંમરની શરુઆત ત્યારે થાય છે.જ્યારે.......

a)

ઋતુસ્ત્રાવની શરુઆત થાયછે.

b)

મગજ નોવિકાસ થાયછે.

c)

શરીર નુ વજન વધે છે.

d)

શરીર ની ઊચાઈ વધે છે.

5.

હવામાં કયા વાયુનુ પ્રમાણ 21% હોય છે.

a)

નાઈટ્ટોજન

b)

હાઈડ્ડોજન

c)

કાબૅન ડાયોક્સાઈડ

d)

ઓક્સીજન

6.

ક્યા ગ્રહ ને સવાર નો તારો કહે છે.

a)

શુક્ર

b)

બુધ

c)

ગુરુ

d)

શનિ

7.

આંખનો જે ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશ નું નિયમન કરે છે.

a)

આઈરિસ

b)

લેન્સ

c)

પારદશૅક પટ્લ

d)

રેટીના

8.

આંખનો કયો ભાગ આંખ ને વિશિષ્ટ રંગ પ્ર્દાન કરેછે.

a)

રેટીના

b)

આઇરીસ

c)

પારદશૅક પટ્લ

d)

લેન્સ

9.

નીચેના માંથી ક્યો આંતરિક ગ્રહ નથી.

a)

બુધ

b)

શનિ

c)

શુક્ર

d)

મંગળ

10.

નીચેના માંથી કયુ સરળતાથી ઘષૅણ દ્વારા વિજભારીત થતુ નથી.

a)

પ્લાસ્ટીક ની ફુટ્પટ્ટી

b)

તાંબા નો સળીયો

c)

ફુલાવેલો ફુગ્ગો

d)

ઊન નુ કાપડ

11.

હેલીના ધુમકેતુ નો આવતૅકાળ કેટ્લો હોય છે.

a)

30 વષૅ

b)

365 વષૅ

c)

76વષૅ

d)

1વષૅ

12.

નીચેના માંથી કઈ ધાતુ નો ઉપયોગ ઈલેકટ્ટોપ્લેટીંંગમાં ઢોળ ચડાવવામાં થાય છે.

a)

આયૅન

b)

કોપર

c)

ક્રોમિયમ

d)

એલ્યુમિનિયમ

13.

ધ્રુજારીને લીધે પ્રુથ્વીની સપાટી પર તરંગો સ્ર્જાય છે.આ તરંગો ને.....તરંગો કહે છે.

a)

પારજાંબલી તરંગો

b)

સિસ્મીક તરંગો

c)

પારરર્ક્ત તરંગો

d)

એકપણ નહીં

14.

વિધુત પ્રવાહ ઉત્ત્પન્ન કરે છે.

a)

માત્ર ઊષ્મીય અસર

b)

માત્ર રાસાયણીક અસર

c)

માત્ર ચુંબકીય અસર

d)

આપેલા તમામ

15.

ધ્વનિ ની પ્રબળતા શેના ઉપર આધાર રાખે છે.

a)

કંપવિસ્તાર

b)

આવૅતકાળ

c)

આવ્રુતિ

d)

ગતિ

16.

નીચેના માંથી કયુ પાણી બચાવવા માટે યોગ્ય નથી.

a)

Replace

b)

Reduse

c)

Reuse

d)

Recycle

17.

નીચેના માંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી.

a)

કાબૅન ડાયોક્સાઈડ

b)

સલ્ફર ડાયોક્સાઈડ

c)

મિથેન

d)

નાઈટ્રોજન

18.

મનુષ્યના કોષોના કોષકેંદ્ર્માં કેટલા જોડ રંગસૂત્ર આવેલા હોયછે.

a)

21

b)

23

c)

22

d)

2

19.

વાહન વ્યવહાર માં ................પેટ્ટોલ વાપરવાથી હવાનુ પ્રદુષણ ઓછુ થાય છે.

a)

સિસા રહિત

b)

સાદુ

c)

સિસાયુક્ત

d)

કેરોસીન યુક્ત

20.

જ્યારે તમે ઝાંખા પ્રકાશ ને જુઓછો,ત્યારે કીકીનું કદ...........છે.

a)

ઘટે

b)

કોઇ ફેરફાર થાય નહી

c)

વધે

d)

આપેલા તમામ

21.

શમિષ્ટા તારા જુથનો આકાર કેવો હોયછે.

a)

W

b)

M

c)

M અને W

d)

N

22.

એક સમતલ અરીસાની સામે 1m દૂર ઊભા એક વ્યક્તિ પોતાનાપ્રતીબિંબથી ..........m દૂર હોયછે.

a)

1

b)

2

c)

4

d)

6

23.

ગોઈટર ...........ગ્રંથી નો રોગ છે.

a)

ઈંસ્યુલીન

b)

થાઈરોઈડ

c)

સ્વાદુપિંડ

d)

એક પણ નહી

24.

આકાશમાં બનતા ચોક્ક્સ આકાર ના તારા જૂથ ને શું કહે છે.

a)

રાશિ

b)

નક્ષત્ર

c)

લઘુગ્ર્હો

d)

તારામંડ્ળળ

25.

નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળતા તે વિધુત નુંં........બનેછે.

a)

મંદવાહક

b)

અવાહક

c)

સુવાહક

d)

એક પણ નહી

26.

વિધુતપ્રવાહ દ્વારા કોઈ પ્ર્દાથૅ પર જરુરી ધાતુનું પડ ચડાવવાની ક્રિયા ને શું કહે છે.

a)

ઈલેકટૉપ્લેટીંગ

b)

ઈલેકટ્ટૉશેડિગ

c)

થમૉપ્લેટ્ટીગ

d)

ઉપર માંથી એક પણ નહી.

27.

નીચેના માંથી કોણ સૂર્યમંડળ નો સભ્ય નથી.

a)

લઘુગ્રહો

b)

ઉપગ્ર્હો

c)

નક્ષત્ર

d)

ધૂમકેતુ

28.

માબૅલ કેન્સર થવાનુ કારણ......

a)

નિલંબીત કણો

b)

ધુમ્મ્સ

c)

એસિડ વરસાદ

d)

CFC

29.

શિકારી તારા તરીકે કયો તારો ઓળખાય છે.

a)

વ્યાધ

b)

સુર્ય

c)

ધુવ

d)

એક પણ નહી.

30.

આંખ દ્વારા વધુ સારી રીતે વાંચવા માટેનું અંતર લગભગ કેટલુ છે.....

a)

25 cm

b)

20 cm

c)

10 cm

d)

22 cm