wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૮ વિજ્ઞાન પાઠ - 3 કોલસો અને પેટ્રોલિયમ

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે ?

a)

જંગલો

b)

પેટ્રોલિયમ

c)

પાણી

d)

કુદરતી વાયુ

2.

પેટ્રોલિયમ ના શુદ્ધિકરણ દરમ્યાન નીચેના પૈકી કયો ઘટક મળતો નથી ?

a)

બિટુમીન

b)

કોક

c)

પેરાફીન મિણ

d)

કેરોસીન

3.

અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ તેલ ના થર ઉપર મળી આવતો વાયુ કયો છે ?

a)

પેટ્રોલિયમ ગેસ

b)

બાયોગેસ

c)

કુદરતી વાયુ

d)

કોલગેસ

4.

સીએનજી માં મુખ્ય ઘટક કયો છે ?

a)

બ્યુટેન

b)

ઇથેન

c)

મિથેન

d)

પ્રોપેન

5.

નીચે પૈકી કયું અશ્મિ બળતણ છે?

a)

લાકડું

b)

કોલસો

c)

છાણા

d)

પાણી

6.

કાર્બન નું શુદ્ધ સ્વરૂપ કયું છે ?

a)

કોલસો

b)

કોલટાર

c)

કોક

d)

કોયલો

7.

નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી ?

a)

કોલસો

b)

ચારકોલ

c)

કોક

d)

પેટ્રોલિયમ

8.

મૃત વનસ્પતિના કોલસામા ધીમા રૂપાંતરણની પ્રક્રિયા ને શું કહે છે?

a)

કાર્બોનેશન

b)

કાર્બોનાઇઝેશન

c)

કાર્બોકેશન

d)

કઅર્બુરેશન

9.

પેટ્રોલિયમ ના શુદ્ધિકરણ દરમ્યાન શું મળતું નથી ?

a)

એલપીજી

b)

કેરોસીન

c)

ઊંજણ તેલ

d)

કુદરતી વાયુ

10.

નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે ?

a)

કોલટાર

b)

કોક

c)

કોલસો

d)

બિટુમીન

11.

નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે ?

a)

કોક

b)

પેટ્રોલિયમ

c)

પેટ્રોલ

d)

કોલટાર

12.

પેટ્રોલિયમ ના ઘટક તરીકે મળતા બિટુમીન ઉપયોગ શું છે ?

a)

બળતણ માટે

b)

મિણ બનાવવા માટે

c)

ડ્રાય ક્લીન માટે

d)

રોડ સમતલ કરવા માટે

13.

નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયુ છે ?

a)

કુદરતી વાયુ

b)

બાયોગેસ

c)

પેટ્રોલિયમ વાયુ

d)

કોલગેસ

14.

કોલસો સળગી ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

હાઈડ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઇડ

15.

ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્થર છે તેને શું કહે છે ?

a)

પેટ્રોલિયમ વાયુ

b)

કુદરતી વાયુ

c)

કોલસો

d)

બાયોગેસ

16.

કુદરતી સંસાધન માટે શું લાગુ પડતું નથી ?

a)

પુનઃ અપ્રાપ્ય એ કુદરતી સંસાધન છે

b)

તેના બે પ્રકાર છે.

c)

પુનઃપ્રાપ્ય એ કુદરતી સંસાધન છે

d)

પ્લાસ્ટિક કુદરતી સંસાધન છે

17.

સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા બળતણ ને શું કહે છે ?

a)

પ્લાસ્ટિક

b)

અશ્મિબળતણ

c)

આધુનિક બળતણ

d)

આપેલા પૈકી એક પણ નહીં

18.

જમીનમાં દટાઇ ગયેલી મૃત વનસ્પતિ પર દબાણ અને તાપમાનની અસરથી મૃત વનસ્પતિનું શેમાં રૂપાંતર થાય છે ?

a)

પેટ્રોલ

b)

કોલસો

c)

કેરોસીન

d)

ડીઝલ

19.

કોલસા પર પ્રક્રિયા કરી શું મેળવવામાં આવતું નથી ?

a)

પેટ્રોલ

b)

કોક

c)

કોલટાર

d)

કોલગેસ

20.

કોલસા માંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે શું મળે છે ?

a)

કોલસો

b)

કોલગેસ

c)

કોલટાર

d)

કોક

21.

એલપીજી નુ પુરુ નામ શું છે

a)

લિકવિફાઇડ પેટ્રોલિયમ ગેસ

b)

પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

22.

સીએનજી નું પૂરું નામ શું છે

a)

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

b)

કમ્પોનન્ટ નેચરલ ગેસ

c)

કમ્પાઉન્ડ નેચરલ ગેસ

d)

કુદરતી નેચરલ ગેસ

23.

ભારતની કઇ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી તેની સલાહ આપે છે ?

a)

PACR

b)

PCRA

c)

RCPA

d)

BPLC

24.

PCRA સંસ્થાનું નામ જણાવો

a)

ધ સાયન્ટિફિક રિસર્ચ એસોસિયેશન

b)

પેટ્રોલિયમ એસોસિયેશન

c)

ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રીસર્ચ એસોસિએશન

d)

ભારતીય પેટ્રોલિયમ એસોસિયેશન

25.

ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે શું વપરાય છે ?

a)

પેટ્રોલ

b)

કુદરતી વાયુ

c)

કોલસો

d)

કોક

26.

ભારતમાં કયા સ્થળેથી કુદરતી વાયુ મળી આવતો નથી.

a)

ત્રિપુરા

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર અને ક્રિષ્ના ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ

d)

કર્ણાટક

27.

મલમ મીણ અને વેસેલીન બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

a)

ઊંજણ તેલ

b)

ડીઝલ

c)

પેરાફીન મિણ

d)

કોલસો

28.

ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું ઉત્તમ બળતણ કયું છે ?

a)

કેરોસીન

b)

ડીઝલ

c)

કોલસો

d)

એલપીજી

29.

સ્ટવ અને જેટ પ્લેન માં બળતણ તરીકે શું વપરાય છે ?

a)

પેટ્રોલ

b)

ડીઝલ

c)

કેરોસીન

d)

ડામર

30.

કુદરતી વાયુમાં થી મેળવાતા કયા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર ની બનાવટ માં થાય છે ?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

હાઈડ્રોજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

31.

નાયલોન એક્રેલિક ડિટર્જન્ટ પોલિસ્ટર ની બનાવટ શામાંથી થાય છે ?

a)

કોલસો

b)

પેટ્રોકેમિકલ

c)

કોક

d)

હાઈડ્રોજન

32.

દુનિયાનો સૌપ્રથમ તેલ નો કુવો ક્યા ખોદવામાં આવ્યો હતો ?

a)

અમેરિકાના પેન્સિલવેનિયામાં

b)

ન્યૂયોર્કમાં

c)

ભારત માં બિહારમાં

d)

ઓસ્ટ્રેલિયામાં

33.

ભારતમાં સૌપ્રથમ તેલ નો કુવો કઈ સાલમાં અને ક્યાં ખોદવામાં આવ્યો હતો ?

a)

ગુજરાતમાં 1957

b)

મુંબઈમાં 1777

c)

અસમના માકુમમા 1867

d)

અસમના કાકુમમાં 1987

34.

ડામર ની ગોળી સામાથી બને છે ?

a)

પેટ્રોલ

b)

કેરોસીન

c)

કોક

d)

કોલટાર

35.

સૌપ્રથમવાર 1810 માં લન્ડન માં તથા 1,820 ની આસ-પાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઈટ માટે શાનો ઉપયોગ થતો હતો ?

a)

કોક

b)

કોલગેસ

c)

કોલટાર

d)

પેટ્રોલ