Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th science

Total questions: 39

Worksheet time: 39mins

Name
Class
Date
1.

વનનાબૂદીને કારણે વાતાવરણમાં __________ વાયુના સ્તરમાં વધારો થયો છે

a)

ઓક્સિજન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

2.

વનનાબૂદીને કારણે ___________માં વધારો થયો છે .

a)

પાણી

b)

તાપમાન

c)

વરસાદ

d)

એક પણ નહીં

3.

જો વૃક્ષોની કાપણી ચાલતી જ રહે તો વરસાદ અને જમીનની ફળદ્રુપતામાં ___________ થાય છે.

a)

વધારો

b)

ઘટાડો

c)

(a) , (b) બન્ને

d)

એક પણ નહી

4.

ભૂમિનું ઉપરનું પડ દૂર થતાં નીચે સખત પથ્થરોના સ્તર ખુલ્લા થાય છે . આવી ભૂમિમાં ______________નો ઘટાડો થાય છે.

a)

સેન્દ્રિય પદાર્થો

b)

કુદરતી ખાતર

c)

પાણી

d)

વાયુઓ

5.

ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતાં તે ભૂમિ ____________ માં ફેરવાઈ જાય છે.

a)

કાળી જમીન

b)

ખેતીલાયક જમીન

c)

કાપની જમીન

d)

રણ ભૂમિ

6.

એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય .

a)

અભ્યારણ

b)

જૈવાવરણ વિસ્તાર

c)

જંગલો

d)

એક પણ નહી.

7.

કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ઠ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવિ જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને __________ કહે છે .

a)

વિકસિત જાતિઓ

b)

અભ્યારણ

c)

રાષ્ટ્રીય ઉદ્યાન

d)

સ્થાનિક જાતિઓ

8.

નીચેનામાથી પંચમઢી જૈવાવરણ વિસ્તારમાં ____________ વૃક્ષ/વૃક્ષો જોવા મળે છે.

a)

સાગ

b)

સાલ

c)

જંગલી આંબો

d)

આપેલ તમામ

9.

નીચેનામાથી પંચમઢી જૈવાવરણ વિસ્તારમાં __________ પ્રાણી / પ્રાણીઓ જોવા મળે છે.

a)

ભસતું હરણ

b)

સિંહ

c)

વાઘ

d)

હાથી

10.
એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રમાં ઉછેરવામાં આવતા છોડને ________કહે છે ?
a)
પાણી
b)
પાક
c)
પોષકદ્રવ્યો
d)
રોપણી
11.
નીચેના ક્યું પૈકી ખરીફ પાકનું ઉદાહરણ છે ?
a)
ડાંગર
b)
મકાઇ
c)
સોયાબીન
d)
આપેલ તમામ
12.
નીચેના ક્યું પૈકી રવિ પાકનું ઉદાહરણ નથી ?
a)
ઘઉં
b)
ચણા
c)
કપાસ
d)
વટાણા
13.
નીચેના પૈકી શાનો ઉપયોગ નીંદણના નિકાલ માટે થાય છે ?
a)
હળ
b)
ખરપિયો
c)
આપેલ બંને
d)
એક પણ નહીં
14.
ક્યાં ખતરમાં વનસ્પતિ માટે જરુરી પોષકદ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે ?
a)
કૃત્રિમ
b)
કુદરતી
c)
આપેલ બંને
d)
આપેલ બંને
15.
નીચેના પૈકી કઈ આધુનિક સિંચાઇ પદ્ધતિનો પ્રકાર છે ?
a)
મોટ પદ્ધતિ
b)
ફૂવરા પદ્ધતિ
c)
ટપક પદ્ધતિ
d)
B અને C બંને
16.
પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને _______ કહે છે.
a)
વાવણી
b)
લણણી
c)
નીંદામણ
d)
એક પણ નહીં
17.
ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ __________માં કરે છે.
a)
કોથળાઓ
b)
કોઠારો
c)
સાઈલો
d)
આપેલ તમામ
18.
હર્વેસ્ટર અને થ્રેસિંગ આ બંનેના કર્યો _________ મશીન દ્વારા કરવામાં આવે છે.
a)
હળ
b)
ખરપિયો
c)
કામબઇન
d)
આપેલ તમામ
19.
ખેતરમાં સતત પાક ઉગાડવાને કારણે તેમાં પોષકતત્વો પર શી અસર થાય છે ?
a)
વધારો થાય
b)
ઘટાડો થાય
c)
કઇ જ ફેર ના પડે
d)
કહી શકાય નહીં
20.
એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રમાં ઉછેરવામાં આવતા છોડને ________કહે છે ?
a)
પાણી
b)
પાક
c)
પોષકદ્રવ્યો
d)
રોપણી
21.
નીચેના ક્યું પૈકી ખરીફ પાકનું ઉદાહરણ છે ?
a)
ડાંગર
b)
મકાઇ
c)
સોયાબીન
d)
આપેલ તમામ
22.
નીચેના ક્યું પૈકી રવિ પાકનું ઉદાહરણ નથી ?
a)
ઘઉં
b)
ચણા
c)
કપાસ
d)
વટાણા
23.
નીચેના પૈકી શાનો ઉપયોગ નીંદણના નિકાલ માટે થાય છે ?
a)
હળ
b)
ખરપિયો
c)
આપેલ બંને
d)
એક પણ નહીં
24.
ક્યાં ખતરમાં વનસ્પતિ માટે જરુરી પોષકદ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે ?
a)
કૃત્રિમ
b)
કુદરતી
c)
આપેલ બંને
d)
આપેલ બંને
25.
નીચેના પૈકી કઈ આધુનિક સિંચાઇ પદ્ધતિનો પ્રકાર છે ?
a)
મોટ પદ્ધતિ
b)
ફૂવરા પદ્ધતિ
c)
ટપક પદ્ધતિ
d)
B અને C બંને
26.
પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને _______ કહે છે.
a)
વાવણી
b)
લણણી
c)
નીંદામણ
d)
એક પણ નહીં
27.
ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ __________માં કરે છે.
a)
કોથળાઓ
b)
કોઠારો
c)
સાઈલો
d)
આપેલ તમામ
28.
હર્વેસ્ટર અને થ્રેસિંગ આ બંનેના કર્યો _________ મશીન દ્વારા કરવામાં આવે છે.
a)
હળ
b)
ખરપિયો
c)
કામબઇન
d)
આપેલ તમામ
29.
ખેતરમાં સતત પાક ઉગાડવાને કારણે તેમાં પોષકતત્વો પર શી અસર થાય છે ?
a)
વધારો થાય
b)
ઘટાડો થાય
c)
કઇ જ ફેર ના પડે
d)
કહી શકાય નહીં
30.
સ્નાયુકોષનો આકાર .................. છે.
a)
ગોળ
b)
અનિયમિત
c)
ત્રાકાકાર
d)
શાખીત
31.
વનસ્પતિકોષને દ્રઢતા કોન પ્રદાન કરે છે?
a)
કોષકેન્દ્ર
b)
કોષ દીવાલ
c)
કોષરસ
d)
એક પણ નહીં
32.
કોષના કયા ભાગમાં અંગીકાઓ આવેલી છે?
a)
કોષરસ
b)
કોષકેન્દ્ર
c)
કોષ દીવાલ
d)
કોષરસપટલ
33.
ચેતાકોષનું કાર્ય ....................છે.
a)
ઉર્મિવેગનું વહન
b)
કોષની ક્રિયાનું નિયમન
c)
આનુવંશિક લક્ષણોનું વહન
d)
ઉપરના તમામ
34.
શાહમૃગનું ઈંડું સૌથી મોટો કોષ છે,તેનું કદ કેટલું છે?
a)
103*107mm
b)
170*130mm
c)
130*170mm
d)
107*103mm
35.
મારો આકાર અનિયમિત છે, પરંતુ હું પૂર્ણ વિકસિત સજીવ નથી.-મને ઓળખો.
a)
અમીબા
b)
પેરામિશિયમ
c)
યુગ્લીના
d)
શ્વેતકણ
36.
કોષની શોધ કોણે કરી હતી?ક્યારે?
a)
રોબર્ટ બ્રાઉન,1665
b)
રોબર્ટ હૂક,1665
c)
રોબર્ટ બ્રાઉન,1656
d)
રોબર્ટ હૂક,1656
37.
નીચે પૈકી કોષના મુખ્ય ભાગ નથી?
a)
કોષરસ
b)
કોષરસપટલ
c)
કોષકેન્દ્ર
d)
કોષકેન્દ્રીકા
38.
................... આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે.
a)
રંગસૂત્ર
b)
જનીન
c)
કોષરસ
d)
જીવરસ
39.
લીલા રંગના રંજકકણને..............કહે છે.
a)
શ્વેતકણ
b)
હરીતકણ
c)
રક્તકણ
d)
એક પણ નહિ