WorksheetsSTANDARD-8 SCIENCE_ CHAPTER-10,11,12,13
Total questions: 34
Worksheet time: 17mins
તરુણાવસ્થા કઈ ઉમર સુધી રહે છે ?
16 થી 17
17 થી 18
18 થી 19
13 થી 16
છોકરા કે છોકરીઓ કેટલા વર્ષના થાય ત્યારે તેની મહત્તમ ઊચાઇ પ્રાપ્ત કરી લે છે ?
16 વર્ષે
17 વર્ષે
18 વર્ષે
21 વર્ષે
કઈ ગ્રંથિમાથી ઉત્તપન્ન થતો અંતસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વ ને નિયંત્રિત કરે છે ?
થાઈરૉઈડ ગ્રંથિ
પિટ્યૂટરીગ્રંથિ
સ્વાદુપિંડ
ઇસ્ટ્રોજન
સ્ત્રીઓમાં કયા રંગસૂત્રો હોય છે ?
બંને X રંગસૂત્રો
બંને Y રંગસૂત્રો
Z રંગસૂત્ર
X અને Y રંગસૂત્ર
પુરુષોમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે ?
X,X
Y,Y
X , Y
X, V
ગોઈટર નામનો રોગ કઈ ગ્રંથિથી થાય છે ?
પિટ્યૂટરીગ્રંથિ થી
થાઈરૉઈડ ગ્રંથિ થી
ટેસ્ટોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
કોણ રુધિરનું નિર્માણ કરે છે ?
ગ્લુકોઝ
આયર્ન
ફૉસ્ફરસ
કેલ્શિયમ
કયો સ્ત્રાવ નર અંતઃસ્ત્રાવ કહેવાય છે ?
ટેસ્ટોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
સ્વાદુપિંડ
થોઇરોક્સિન
AIDS નું પુરુનામ જણાવો .
એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ
એક્વાયર્ડ ઇમ્યુનો ડિફેન્સ સિન્ડ્રોમ
એક્વાયર ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ
એકપણ નહીં
AIDS કયા વાઇરસથી થાય છે ?
HVC
HVI
HGC
HIV
એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાથી ઉત્તપન્ન થાય છે ?
એડ્રીનોલગ્રંથિ
એડ્રીનલગ્રંથિ
થાઈરૉઈડગ્રંથિ
પિટ્યૂટરીગ્રંથિ
ચુંબક એ કેવા પ્રકારના બળનું ઉદાહરણ છે ?
સંપર્કબળ
બિનસંપર્કબળ
ઘર્ષણબળ
ગુરુત્વાકર્ષણબળ
ગુરુત્વાકર્ષણબળ નીચેનામાથી ક્યાં જોવા મળે છે ?
ચંદ્ર
પૃથ્વી
પર્વત
હવા
નીચેનામથી દબાણ શેના પર આધાર રાખે છે ?
ક્ષેત્રફળ
લંબાઈ
પહોળાઈ
ઊચાઈ
શ્વસન ક્રિયા શેના વડે શક્ય છે ?
ચુંબકીય બળ
ગુરુત્વાકર્ષણબળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
આપણાં શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતાં બળ ને શું કહે છે ?
ઘર્ષણબળ
સ્નાયુબળ
ગુરુત્વાકર્ષણબળ
લોટણ
જમીન અને દડાની સપાટી વચ્ચે લાગતું કયું બળ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે ?
બિન સંપર્કબળ
ઘર્ષણબળ
સ્નાયુબળ
ગુરુત્વાકર્ષણબળ
બળનો એકમ નીચેનામાથી કયો છે ?
પાસ્કલ
કિલોમીટર
પ્રકાશવર્ષ
ન્યુટન
વૈજ્ઞાનિક ઓટો વોન ગેરીકે કયું બળ દર્શાવતો પ્રયોગ કર્યો ?
પાણીના દબાણનું બળ
હવાના દબાણનું બળ
ગુરુત્વાકર્ષણનું બળ
એકપણ નહીં
ઓટો વોન ગેરીક વૈજ્ઞાનિક ક્યાના હતા ?
જર્મની
લંડન
પેરિસ
અમેરિકા
કાગળ સાથે ઘસેલી એક સ્તરો બીજી સ્તરોને આકર્ષે છે તે કયા બાળને કારણે થાય ?
લોટણ
વિદ્યુતબળ
ચુંબકીયબળ
સ્થિત વિદ્યુતબળ
એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે ?
ધ્વનિ
કંપન
આવૃતિ
એકપણ નહીં
વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે ?
50 DB
60 DB
80 DB
70 DB
મનુષ્યમાં ધ્વનિ ક્યાથી ઉત્તપન્ન થાય છે ?
સ્વરપેટી
શ્વાસનળી
અન્નનળી
કંપન
સામાન્ય શ્વાસ લેવામાં ધ્વનિ પ્રબળતા કેટલી હોય છે ?
10 DB
12 DB
11 DB
13 DB
સામાન્ય રીતે કષ્ટદાયક ધ્વનિ પ્રબળતા કેટલી છે ?
70 DB
90 DB
60 DB
50 DB
પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ કેટલી હોય છે ?
18 MM
19 MM
20 MM
21 MM
ધ્વનિનું પ્રસારણ શેમાં થતું નથી ?
વાતાવરણમાં
પાણીમાં
શૂન્યાવકાશમાં
એકપણ નહીં
ધ્વનિ એક પ્રકારની શું છે ?
ઉર્જા
કેલરી
મૂલ્ય
ઉષ્મા
વાસળીમાં ધ્વનિ શેના માધ્યમથી થાય છે ?
હવા
આંગળી
ધ્રુજારી
તાર
સ્વરપેટી બીજા કયા નામે ઓળખાય છે ?
કંઠમણિ
કંઠનળી
કંઠસ્થાન
કંપન
આવૃતિને દર્શાવતો એકમ કયો છે ?
KB (કિલોબાઇટ)
KM (કિલોમેટર)
MM (મિલિમિટર )
Hz (હર્ટઝ )
સ્ત્રીના અવાજની આવૃતિ પુરુષો કરતાં કેવી હોય છે ?
ઓછી
વધારે
સરખી
નક્કી ન કરી શકાય
કેટલી આવૃતિ કરતાં ઓછી આવૃતિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી ?
28 Hz કરતાં વધુ
22 Hz કરતાં વધુ
24 Hz
20 Hz કરતાં ઓછી
