Worksheetsરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
Total questions: 30
Worksheet time: 30mins
કોની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે ?
ડો વિક્રમ સારાભાઈ
ડો હોમિભાભા
ડો સી.વી રમન
ડો અબ્દુલ કલામ
માંસાહારી પ્રાણી ક્યૂ નથી ?
વાઘ
દીપડો
સિંહ
ગાય
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે ?
28 ફેબ્રુઆરીએ
12 જાન્યુયારીએ
15 ઓકટોબરે
31 ડિસેમ્બરે
ક્યાં વિટામિન થી રોગપ્રતિકારક શક્તિ વધે છે ?
A
B
C
D
ગોઇટર નામનો રોગ શેની ઉણપ થી થાય છે ?
આયોડીન
કેલ્સિયમ
સલ્ફર
ફોલિક એસિડ
કોણ પક્ષી માં ગણાતું નથી ?
ઢેલ
સુરખાબ
ચામાચીડિયા
સમડી
પાણીનું ઘન સ્વરૂપ ક્યૂ છે ?
વરાળ
બરફ
જાકળ
સોડા
અંતર નો એકમ ક્યો છે ?
કિલોગ્રામ
લિટર
પાઉન્ડ
માઈલ
ચુંબક ને કેટલા ધ્રુવ હોય છે ?
0
1
2
4
એસિડ પદાર્થ ક્યો નથી .
આમલી
ટામેટાં
ચૂનો
લીંબુ
શાકાહારી પ્રાણી ક્યૂ છે ?
બિલાડી
સિંહ
સસલું
ચિત્તો
મિશ્રાહારી પ્રાણી ક્યૂ છે ?
વાઘ
ગાય
કૂતરો
શિયાળ
કઈ વનસ્પતિ રણ માં જોવા મળે છે ?
ખજુરી
નારિયેળ
સીસમ
સાગ
કઈ વનસ્પતિ જળમાં ઊગે છે ?
ગુલાબ
મોગરો
ચંપો
કમળ
પ્રકાશ નું ઉદગમસ્થાન ક્યૂ નથી ?
સૂર્ય
ચંદ્ર
લેમ્પ
આગિયો
પારદર્શક વસ્તુ કઈ છે ?
હવા
લોખંડ
લાકડું
રેતી
માછલી તરવા માટે શેનો ઉપયોગ કરે છે ?
મિનપક્ષ
ચૂઈ
પૂંછડી
એક પણ નહીં
કોનો પડછાયો પડશે નહીં ?
પેન
રબર
હવા
કોલસો
સમય નો મૂળભૂત એકમ ક્યો છે ?
કલાક
મિનિટ
સેકન્ડ
દિવસ
કોણ વૈજ્ઞાનિક નથી ?
મેઘનાથ સાહા
રવિન્દ્રનાથ ટાગોર
અબ્દુલ કલામ
વિક્રમ સારાભાઈ
કોણ સજીવ નથી ?
બિલાડી
તુલસી નો છોડ
ચોક
પતંગિયુ
હદયના ધબકારા માપવા માટેનું સાધન કયું છે ?
સ્ટેથોસ્કોપ
જાયરોસ્કોપ
માઇક્રો સ્કોપ
પેરિસ્કોપ
સજીવો ને પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા એટ્લે
ઉત્સર્જન
પ્રજનન
પાચન
શોષણ
ક્યૂ પ્રાણી જંગલ માં જોવા મળશે ?
જિરાફ
વાંદરા
બિલાડી
ઘોડા
ક્યો રોગ ફૂગ થી થાય છે ?
ટીબી
ટાઇફોડ
મલેરિયા
દાદર
ક્યો રોગ મચ્છર કરડવાથી થાય છે ?
એઇડ્સ
કોરોના
મલેરિયા
કમળો
મનુષ્ય જાતિ માટે ખતરનાક ક્યો સૂક્ષ્મ જીવ છે ?
વાઇરસ
ફૂગ
જીવાણુ
લીલ
પેટ્રોલ થી લાગેલ આગ બુજાવા શેનો ઉપયોગ કરશો ?
કેરોસીન
પાણી
રેતી
દૂધ
ક્યાં ગ્રહ પર જીવન સૃષ્ટિ છે ?
મંગળ
શનિ
પૃથ્વી
બુધ
શીતળા ની રસી ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી ?
લુઈ બેલ
એડીસન
એડવર્ડ જેનર
વિક્રમ સારાભાઈ
