wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7 sci 12

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.
1. વનસ્પતિના પ્રજનનિક ભાગ ક્યો છે ?
a)
પ્રકાંડ
b)
પર્ણ
c)
પુષ્પ
d)
મૂળ
2.
2. વનસ્પતિ કેટલી રીતે પ્રજનન થાય છે ?
a)
બે
b)
ત્રણ
c)
ચાર
d)
પાંચ
3.
3. ગુલાબના છોડને ગાંઠથી કાંપો તેને ..... કહે છે.
a)
કક્ષ
b)
કલિકા
c)
કલમ
d)
અવખંડન
4.
4. કલિકા એ ટૂંકુ ....... છે.
a)
પુષ્પ
b)
પર્ણ
c)
પ્રકાંડ
d)
મૂળ
5.
5. ક્યા વનસ્પતિના મૂળ નવો છોડ ઉત્તપન્ન કરે છે ?
a)
શક્કરિયું
b)
ગુલાબ
c)
તુલસી
d)
આદુ
6.
6. કઈ વનસ્પતિનો ભાગ દૂર થઈ તેમાંથી નવી વનસ્પતિ બને છે ?
a)
શક્કરિયું
b)
ગુલાબ
c)
થોર
d)
આદુ
7.
7. કલિકા સર્જન શેમાં જોવા મળે છે ?
a)
લીલ
b)
યીસ્ટ
c)
બીજાણુ
d)
આપેલ તમામ
8.
8. અવખંડન શેમાં જોવા મળે છે ?
a)
લીલ
b)
યીસ્ટ
c)
બીજાણુ
d)
આપેલ તમામ
9.
9. મોસ અને હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે ?
a)
કલિકા સર્જન
b)
અવખંડન
c)
બીજાણુ સર્જન
d)
પરાગનયન
10.
10. પુષ્પમાં નર પ્રજનન અંગ ક્યું છે ?
a)
કલિકાઓ
b)
સ્ત્રીકેસર
c)
પર્ણરંધ્રો
d)
પુંકેસર
11.
11. પુષ્પમાં માદા પ્રજનન અંગ ક્યું છે ?
a)
પુંકેસર
b)
સ્ત્રીકેસર
c)
પર્ણરંધ્રો
d)
કલિકાઓ
12.
12. દરેક એકલિંગી પુષ્પ માટે શું સાચુ છે ?
a)
માત્ર સ્ત્રીકેસર જ ધરાવે
b)
માત્ર પુંકેસર જ ધરાવે
c)
પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે
d)
માત્ર પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવે
13.
13. દ્વિલિંગો પુષ્પ માટે શું સાચુ છે ?
a)
માત્ર પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવે
b)
પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે
c)
માત્ર પુંકેસર જ ધરાવે
d)
માત્ર સ્ત્રીકેસર જ ધરાવે
14.
14. ક્યુ એકલિંગી પુષ્પ ધરાવતું નથી ?
a)
મકાઈ
b)
પપૈયા
c)
કાકડી
d)
સરસવ
15.
15. ક્યુ દ્વિલિંગી પુષ્પ ધરાવતું નથી ?
a)
સરસવ
b)
ગુલાબ
c)
પેટુનિયા
d)
મકાઈ
16.
16. પરાગરજ શેમાં આવેલ હોય છે ?
a)
પરાગાશય
b)
પરાગાસન
c)
અંડાશય
d)
પરાગવાહિની
17.
17. પરાગરજ શેના દ્વારા વહન પામે છે ?
a)
પક્ષીઓ
b)
પાણી
c)
પવન
d)
આપેલ તમામ
18.
18. પરાગનયનમાં પરાગરજનું વહન કેમ થાય છે ?
a)
પરાગાશય થી પરાગાસન તરફ
b)
પરાગાસન થી પરાગાશય તરફ
c)
અંડાશય થી પરાગાશય તરફ
d)
અંડાશય થી પરાગાસન તરફ
19.
19. પરાગરજના સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે ?
a)
પરપરાગનયન
b)
સ્વપરાગનયન
c)
ફલન
d)
અવખંડન
20.
20. ક્યુ ફળ માંસલ અને રસાળ નથી ?
a)
કેરી
b)
અખરોટ
c)
નારંગી
d)
સફરજન
21.
21. ક્યુ ફળ શુષ્ક નથી ?
a)
ચણા
b)
બદામ
c)
નારંગી
d)
અખરોટ
22.
22. ગાડરિયાના બીજ શેના દ્વારા ફેલાય છે ?
a)
પ્રાણીઓ
b)
પાણી
c)
પવન
d)
કીટકો
23.
23. પવન દ્વારા ક્યા બીજ ફેલાય છે ?
a)
સરગવો
b)
મેપલ
c)
સૂર્યમૂખી
d)
આપેલ તમામ
24.
24. બીજનો ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે ?
a)
વધુ ગીચતા અટકાવે
b)
પ્રકાશ, પાણી અને ક્ષારોની સ્પર્ધા અટકાવે
c)
નવી વસવાટોનું નિર્માણ કરે
d)
આપેલ તમામ
25.
25. પરિપક્વ અંડાશય ...... બનાવે છે.
a)
બીજ
b)
સ્ત્રીકેસર
c)
ફળ
d)
પુંકેસર
26.
26. પાનફુટીમાં પ્રજનન ...... દ્વારા થાય છે.
a)
પ્રકાંડ
b)
પર્ણ
c)
મૂળ
d)
પુષ્પ