wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન પ્રથમ સત્ર (શ્રી ડેલ પ્રાથમિક શાળા)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?

a)

ભારત

b)

ઈટલી

c)

ઇંગ્લેન્ડ

d)

ગ્રીસ

2.

કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે ?

a)

પોયણાનાં

b)

સૂર્યમુખીનાં

c)

ગુલાબનાં

d)

લજામણીનાં

3.

ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે તે દ્રાવણને શુ કહે છે ?

a)

ક્ષાર

b)

તટસ્થ

c)

ઍસિડ

d)

બૅઇઝ

4.

જે બીજની બે ફાડ થાય તેવા બીજને શુ કહે છે

a)

એકદળી બીજ

b)

દ્વિદળી બીજ

c)

ત્રી દળી બીજ

d)

આપેલ તમામ

5.

કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે ?

a)

છોડ

b)

ઝાડ

c)

ક્ષૂપ

d)

વેલા

6.

પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને શું કહે છે ?

a)

બાષ્પીભવન

b)

ગાળણ

c)

ઉત્કલન

d)

ઘનીભવન

7.

સમયનો પ્રમાણભૂત એકમ કયો છે ?

a)

પ્રકાશવર્ષ

b)

સેકન્ડ

c)

કલાક

d)

વર્ષ

8.

સીવવાના સંચામાં વપરાતી સોય કયા પ્રકારનું સાદુ યંત્ર છે ?

a)

ઉચ્ચાલન

b)

ઢાળ

c)

સ્ક્રુ

d)

ફાચર

9.

ચંદ્રગ્રહણ થાય છે ત્યારે વચ્ચે શું હોય છે ?

a)

ચંદ્ર

b)

સૂર્ય

c)

પૃથ્વી

d)

આપેલ તમામ

10.

હવામાં અવાજની ઝડપ કેટલી હોય છે ?

a)

330 મીટર/સેકન્ડ

b)

330 મીટર/મિનિટ

c)

33 મીટર/સેકન્ડ

d)

440 મીટર/સેકન્ડ

11.

હોકાયંત્ર કયા આકારનો ચુંબક વપરાય છે ?

a)

ગજીયો ચુંબક

b)

ઘોડાની નાળ જેવો

c)

સોયાકાર

d)

નળાકાર

12.

વિટામિન D ની ઉણપથી કયો રોગ થાય છે ?

a)

બેરીબેરી

b)

સુક્તાન

c)

પેલાગ્રા

d)

રતાંધળાપણું

13.

કોને વનસ્પતિનું રસોડું કહે છે ?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પુષ્પ

d)

પર્ણ

14.

શુદ્ધ પાણી કયા તાપમાને ઉકળી વરાળમાં રૂપાંતર પામે છે ?

a)

0° સે.

b)

90° સે.

c)

100° સે.

d)

108° સે.

15.

પાણી શું છે ?

a)

તત્ત્વ

b)

દ્રાવણ

c)

મિશ્રણ

d)

સંયોજન

16.

એક જ જાતનો પાક દર વર્ષે ઉગાડવાને બદલે કઠોળ અને અન્ય પાક વારાફરતી ઉગાડવામાં આવે છે તેને શું કહે છે ?

a)

પાક કાપણી

b)

પાક ફેરબદલી

c)

પાક એકાંતર

d)

મિશ્ર પાક પદ્ધતિ

17.

સજીવ રચનામાં ચડતા ક્રમમાં કયો ક્રમ સાચો છે ?

a)

કોષ-પેશી-તંત્ર-સજીવનું શરીર-અવયવ

b)

કોષ-પેશી-તંત્ર-અવયવ-સજીવનું શરીર

c)

કોષ-પેશી-અવયવ-તંત્ર-સજીવનું શરીર

d)

પેશી-અવયવ-તંત્ર-સજીવનું શરીર- કોષ

18.

ઝૂલતા પારણાની ગતિ કયા પ્રકારની છે ?

a)

આંદોલિત ગતિ

b)

સુરેખ ગતિ

c)

નિયતકાલીન ગતિ

d)

અસ્તવ્યસ્ત ગતિ

19.

લાળરસમાં કયો ઉત્સેચક હોય છે ?

a)

ટાઈલિન

b)

ટારઝન

c)

ટાઇટેનિક

d)

ટાનલિન

20.

નીચેનામાંથી કયો વાયુ પેટ્રોલિયમ પેદાશ છે ?

a)

બાયોગૅસ

b)

કૉલગૅસ

c)

LPG

d)

જળવાયું

21.

હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય છે ?

a)

બેરોમીટર

b)

થરમોગ્રાફ

c)

વોલ્ટમીટર

d)

થર્મોમીટર

22.

નીચેના પૈકી પ્રાવર પ્રકારનું ફળ કયું છે ?

a)

ચોળા

b)

વટાણા

c)

ભીંડા

d)

મકાઈ

23.

જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ કઈ છે ?

a)

કિચન ગાર્ડન

b)

હાઇડ્રોપોનિક્સ

c)

બાગાયતી ખેતી

d)

પરંપરાગત ખેતી

24.

બિલાડીનો ટોપ શું છે ?

a)

લીલ

b)

બેક્ટેરિયા

c)

ફૂગ

d)

પ્રજીવ

25.

કયા પ્રાણીની ધ્રાણેન્દ્રિય વધુ સતેજ હોય છે ?

a)

સાપ

b)

સ્નિફર ડૉગ

c)

મગર

d)

મનુષ્ય

26.

બંદૂકમાંથી છૂટેલી ગોળી કઈ ઊર્જા ધરાવે છે ?

a)

સ્થિતિ ઊર્જા

b)

ગતિ ઉર્જા

c)

ઉષ્મા ઉર્જા

d)

રાસાયણિક ઉર્જા

27.

કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે ?

a)

કાર્બન

b)

મીઠું

c)

સિલિકા

d)

સલ્ફર

28.

હાડકાંવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે છે તેમને શું કહે છે ?

a)

ખેચર

b)

ભૂચર

c)

ઉભયજીવી

d)

જળચર

29.

સામાન્ય કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે ?

a)

1.25

b)

1.5

c)

1.33

d)

2.4

30.

કેમેલિયોન કયા પ્રકારનું પ્રાણી છે ?

a)

રણવાસી

b)

દરવાસી

c)

વૃક્ષારોહી

d)

પાલતુ