wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS TEST : 1 :: CREATED BY :: GURJAR HEMANT, PRAGNA SOLANKI

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નીચે આપેલ પૈકી પાચનતંત્રનું અંગ કયું નથી ?

a)

જઠર

b)

અન્નનળી

c)

ફેફસા

d)

મોં

2.

થરમૉમિટરમાં પારો શા માટે ભરવામાં આવે છે ?

a)

ઉષ્મા આપવાથી તેનું કદ પ્રસરણ થાય છે.

b)

તે નળીને ભીંજવતો નથી.

c)

તે ચળકાટ ધરાવે છે.

d)

આપેલ તમામ

3.

શિયાળામાં ખેતરમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી હશે ?

a)

મગફળી

b)

ડાંગર

c)

ઘઉં

d)

કપાસ

4.

ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે ?

a)

ટીબી

b)

ડિપથેરીયા

c)

ન્યુમોનિયા

d)

લેપ્રેસી

5.

નીચેનામાંથી શું અલગ પડે છે ?

a)

સૂર્ય

b)

તારા

c)

ભૂમિ

d)

સાબુ

6.

કોષરસપટલ અને કોષકેન્દ્ર વચ્ચે જોવા મળતા જેલી જેવા દ્રવ્યને શું કહે છે ?

a)

જીવરસ

b)

કોષરસ

c)

રીબોઝૉમ્સ

d)

રંજકકણ

7.

નાયલોનમાંથી બનાવેલ વસ્તુ કઈ છે ?

a)

ચટાઈ

b)

તંબુ

c)

કારના સીટ બેલ્ટ

d)

B અને C બંને

8.

સજીવની આનુવાંશિકતાનો એકમ કયો છે ?

a)

જનીન

b)

કોષરસ

c)

કોશકેન્દ્રીકા

d)

કોષીયઅંગીકા

9.

વિશ્વમાં સ્વર સામાજ્ઞ્રી તરીકે પોતાની આગવી ઓળખ મેળવી છે ?

a)

આશા મંગેશકર

b)

આશા ભોંસલે

c)

અનુરાધા પોડવાલ

d)

લતા મંગેશકર

10.

ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠક સંખ્યા કેટલી છે ?

a)

175

b)

178

c)

180

d)

182

11.

મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે ?

a)

હોજ-એ-ખાસ

b)

ભદ્રનો કિલ્લો

c)

સીરીનો કિલ્લો

d)

કુંભલગઢનો દુર્ગ

12.

જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી ?

a)

જંગલોમાં

b)

દુર્ગમ વિસ્તારોમાં

c)

ડુંગરની તળેટીમાં

d)

ધર્મશાળામાં

13.

પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું ?

a)

કોલ્હાપુર

b)

નાગપુર

c)

પૂણેમાં

d)

સાતારા

14.

ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

a)

માલાજી જોશી

b)

જીવાભાઇ ઠાકોર

c)

કૃષ્ણદાસ દવે

d)

ગરબડદાસ મુખી

15.

અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો ?

a)

શણ ઉદ્યોગ

b)

જહાજ બાંધકામ

c)

કાગળ ઉદ્યોગ

d)

કાપડ ઉદ્યોગ

16.
1. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
3
d)
4
17.
2. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
18.
3. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
19.
4. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
20.
5. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
21.
6. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
22.
7. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
23.
8. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
24.
9. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
25.
10. આપેલ ચિત્રમાંથી ભિન્ન આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D