WorksheetsROUND 5 SCIENCE 8 25 MARKS
Total questions: 25
Worksheet time: 13mins
સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધન નો ઉપયોગ કરશો ?
બેરોમિટર
થરમૉમીટર
સુક્ષ્મદર્શક યંત્ર
કેલિડોસ્કોપ
સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે ?
ચાર
છ
પાંચ
ત્રણ
TBનું પુરૂ નામ આપો
ટ્યુબરક્યુલોસિસ
ટ્યુબર કલોની
ટેલી ક્લિનિક
ટેલી બાયોનિક
નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી.
પેનિસિલિયમ
બ્રેડ મોલ્ડ
સ્પાયરોગાયરા
એસ્પરજીલસ
નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે.
સ્પાયરોગાયરા
પેરામિશિયમ
ક્લેમિડોમોનાસ
અમીબા
નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે.
અમીબા
સ્પાયરોગાયરા
પેરામિશિયમ
ક્લેમિડોમોનાસ
સૂક્ષ્મ જીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે.
કેક બનાવવા
દહી બનાવવા
રસી બનાવવા
આપેલ તમામ
દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે.
ટ્યુબરક્યુલોસિસ
મેલેના
યીસ્ટ
લેકટોબેસિલસ
...........................એ આથવણ ની શોધ કરી.
લૂઈ પાશ્વર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
એડવર્ડ જેનર
રોબોર્ટ કોશ
શર્કરાનું.................. માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે.
કાર્બોદિત
ગ્લુકોઝ
આલ્કોહોલ
સ્ટાર્ચ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ કયા હતા ?
મોલ્ડ
પ્રજીવ
વાઈરસ
લીલ
રોગકારક સુક્ષ્મજીવોના વાહક કોણ છે ?
મચ્છર
હવા
માખી
આપેલ તમામ
મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે.......
કૂલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં.
ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં.
ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઇએ નહીં.
ઉપર આપેલ તમામ
વાતાવરણમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા છે ?
87%
21%
78%
88%
નીચે દર્શાવેલા આકૃતિ કોની છે ?
વાઈરસ
બેક્ટેરિયા
પ્રજીવ
ફૂગ
એક વિદ્યાર્થી પુનઃ પ્રાપ્ય સંસાધનો વિશેની જુથ ચર્ચામાં ભાગ લે છે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે.
સૂર્યપ્રકાશ
કોલસો
પેટ્રોલિયમ વાયુ
ખનિજો
સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણ ને..................
. નામે ઓળખવામાં આવે છે.
કુદરતી વાયુ
કોલસો
પેટ્રોલ
ડીઝલ
રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો.
બિટુમીન
પેટ્રોલ
કેરોસીન
ઊંજણ તેલ
કોલસામાં માં મુખ્યત્વે કયું તત્વ હોય છે ?
સોડિયમ
તાંબુ
કાર્બન
સોનુ
ભારતમાં સૌપ્રથમ કયા રાજ્ય માંથી તેલ કાઢવામાં આવ્યું હતું ?
અસમ
ગુજરાત
બોમ્બે હાઈ
રાજસ્થાન
નીચેનામાંથી શાને " કાળું સોનું " કહેવામાં આવે છે.
પેટ્રોલિયમ
સોનુ
કોલસો
ડીઝલ
નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી.
સૂર્યપ્રકાશ ,હવા, પવન
પેટ્રોલ ,ડીઝલ, કેરોસીન
સૂર્યપ્રકાશ, પેટ્રોલ ,ડીઝલ
સીએનજી, પીએનજી, પેટ્રોલિયમ વાયુ
કોલટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે.
200 જેટલા
100 જેટલા
222 જેટલા
20 જેટલા
નીચેનામાંથી કઈ વસ્તુ માનવસર્જિત નથી.
કોલસો
પ્લાસ્ટિક
સાબુ
કાચ
નીચેનામાંથી કયું કાર્ય PCRAસંસ્થા દ્વારા કરવામાં આવે છે.
પેટ્રોલ-ડીઝલનું તોલ માપ નક્કી કરવું.
પેટ્રોલના ભાવ નક્કી કરવા.
પેટ્રોલ-ડીઝલની બચત કરવા અંગેનું માર્ગદર્શન.
પેટ્રોલિયમ શુદ્ધિકરણનું કાર્ય
