wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભૂમિ.એકમ 9 વિજ્ઞાન ધોરણ 7

Total questions: 28

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ભૂમિના કયા સ્તરને ઉપરી સ્તર કહે છે

a)

A સ્તર

b)

B સ્તર

c)

C સ્તર

d)

આધાર ખડક

2.

ભૂમિના બી સ્તરને શું કહે છે.

a)

ઉપરી ભૂમિ

b)

મધ્ય સ્તર

c)

ખડક

d)

આધાર ખડક

3.

આપણા દેશમાં ખૂબ જ કાંપવાળી જમીન ક્યાં જોવા મળે છે.

a)

દક્ષિણ ભારત

b)

મધ્ય ભારત

c)

ઉત્તર ભારત

d)

પૂર્વ ભારત

4.

ભૂમિના કયા સ્તરમાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ સૌથી વધારે હોય છે.

a)

A સ્તર

b)

B સ્તર

c)

C સ્તર

d)

આધાર ખડક

5.

ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ સૌથી વધારે હોય છે.

a)

A સ્તર

b)

B સ્તર

c)

C સ્તર

d)

આધાર ખડક

6.

ભૂમિ ફળદ્રુપતા તેના કયા ઘટક ને આભારી છે.

a)

ખનીજ દ્રવ્યો

b)

પિતૃ ખડક

c)

સેન્દ્રીય પદાર્થો

d)

રેતી

7.

કયા પ્રકારની ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હાજર હોય છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

8.

કયા પ્રકારની ભૂમિમાં વિશાળ માત્રામાં ઝીણા કણો હાજર હોય છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

9.

કયા પ્રકારની ભૂમિમાં કણો વચ્ચે ખૂબ જ ઓછો અવકાશ જોવા મળે છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

10.

વનસ્પતિની વૃદ્ધિ માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

11.

કયા પ્રકારની ભૂમિમાં કણો વચ્ચે ખૂબ જ વધારે અવકાશ જોવા મળે છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

12.

કઈ ભૂમિ વધારે પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે.

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

13.

કઈ ભૂમિનો અંતઃસ્ત્રવણ દર સૌથી વધારે હોય છે

a)

ચીકણી

b)

રેતાળ

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

14.

તમે માટી ના રમકડાં બનાવવા કઈ માટીનો ઉપયોગ કરશો.

a)

ચીકણી

b)

રેતાળ

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

15.

કયા પ્રકારની ભૂમિમાં ઓછી હવા હોય છે

a)

ચીકણી

b)

રેતાળ

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

16.

જ્યારે વરસાદ પડે ત્યારે કયા પ્રકારની જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે.

a)

ચીકણી

b)

રેતાળ

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

17.

રેતાળ ભૂમિ માટે શું સાચું છે

a)

હલકી

b)

છિદ્રાળુ

c)

સૂકી

d)

આપેલ તમામ

18.

ભૂમિના એ સ્તરમાં કયા સજીવનું રહેઠાણ મળે છે

a)

કીડી

b)

ઉંદર

c)

છછુંદર

d)

આપેલ તમામ

19.

ભૂમિ નું કયું સ્તર ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોનું બનેલું છે

a)

A સ્તર

b)

B સ્તર

c)

C સ્તર

d)

આધાર ખડક

20.

કયા પ્રકારની ભૂમિમાં કાંમ્પ તથા કળણ જોવા મળે છે

a)

ચીકણી

b)

રેતાળ

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

21.

ભૂમિ પાણીને લાંબા સમય સુધી જકડી રાખે છે તેને શું કહે છે

a)

બાષ્પીભવન

b)

જલ ધારણશક્તિ

c)

ઉત્સર્જન

d)

ઘનીકરણ

22.

કઈ ભૂમિમાં જમીનનું ધોવાણ વધારે થશે

a)

ઢાળવાળી

b)

ઘાસવાળી

c)

ચાસ પાડેલી

d)

આપેલ તમામ

23.

કપાસના ઉત્પાદન માટે કયા પ્રકારની ભૂમિ અનુકૂળ છે

a)

માત્ર રેતાળ

b)

માત્ર ચીકણી

c)

માત્ર ગોરાડુ

d)

રેતાળ અથવા ગોરાડુ

24.

ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટક ને શું કહે છે

a)

માટી

b)

અપક્ષય

c)

સેન્દ્રીય પદાર્થ

d)

આપેલ તમામ

25.

ગોરાડુ ભુમી શાની બનેલી હોય છે

a)

કાંમ્પ

b)

માટી

c)

રેતી

d)

આપેલ તમામ

26.

કઠોળના પાક માટે કઈ જમીન વધારે અનુકૂળ છે .

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

27.

ભૂમિના કયા સ્તર નીચે આધાર ખડક હોય છે.

a)

A સ્તર

b)

B સ્તર

c)

C સ્તર

d)

એક પણ નહીં

28.

નીચેનામાંથી કોણ ભૂમિના પ્રદુષકો નથી.

a)

પ્લાસ્ટિક

b)

છાણ

c)

રાસાયણિક ખાતર

d)

જંતુનાશક દવાઓ