Worksheetsધોરણ 7 વનસ્પતિમાં પોષણ -નૌસીલ પટેલ
Total questions: 24
Worksheet time: 12mins
નીચેનામાંથી ખોરાકના ઘટકો કયા કયા છે
પ્રોટીન
ચરબી
વિટામિન
કાર્બોદિત
આપેલ તમામ
વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પણ........અને .......જાતે બનાવી શકતા નથી
પ્રાણીઓ
માણસો
બંને
એક પણ નહીં
.........એકમાત્ર સજીવ છે જે પાણી,કાર્બન ડાયોક્સાઇડ,અને ખનિજતત્વો નો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે?
પ્રાણીઓ
માણસો
વનસ્પતિ
આપેલ તમામ
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શુ કહે છે
ખોરાક
પોષણ
વિટામિન
એક પણ નહીં
વનસ્પતિ માં ખોરાક બનાવાની પ્રક્રિયાને શુ કહે છે
પ્રકાશસંશ્લેષણ
સ્વયં પોષણ
પરાવલંબન
એક પણ નહીં
સજીવો કાચાપદાર્થો માંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય છે
પોષણ
સ્વાવલંબી પોષણ
પ્રકાસંશ્લેષણ
હરિટકણ
પ્રકાસસંશ્લેશણ માટે નીચેનામાંથી શુ જરૂર છે
હરિતદ્રવ્ય
સૂર્યપ્રકાસ
બંને
એક પણ નહીં
વનસ્પતિ પોતાનો ખોરાબ બનાવવા માટે કાચી સામગ્રી વાપરે છે
કાર્બન ડાયોક્સાઇડ
પાણી
સૂર્યપ્રકાશ
આપેલ તમામ
સજીવો પોષણ ની બાબતમાં ........છે
સ્વાવલંબી
પરાવલંબી
મૃતોપજીવી
એક પણ નહીં
વનસ્પતિ ના ખોરાક માટેનું કારખાનું કોણ છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
ફળ
વનસ્પતિમાં ખનિજતત્વો નું શોષણ કોણ કરે છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
ફળ
પર્ણ ની અંદર રહેલા લીલા દ્રવ્યને શુ કહે. છે
હરિતદ્રવ્ય
પર્ણરંધ્રો
પ્રકાંડસૂત્રો
એક પણ નહીં
વનસ્પતિ ના પર્ણો લીલા રંગના ......કારણે દેખાય છે
મેસોફીલ
ક્લોરોફિલ
સિયાનોફિલ
No
સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે?
વિટામિન
ચરબી
કાર્બોદિત
પ્રોટીન
પ્રકાસસંશ્લેષણની પ્રક્રિયા દરમ્યાન વનસ્પતિ કયા પદાર્થનું સંશ્લેષણ કરે છે?
કાર્બોદિત
ચરબી
પ્રોટીન
અંતઃસ્ત્રાવ
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં કયો વાયુ મુક્ત કરે છે
ઓક્સિજન
હાઇડ્રોજન
કા. ડાયોક્સાઇડ
No
નીચેનામાંથી કઈ વનસ્પતિ કિટાહારી છે
અમરવેલ
કળશપર્ણ
આકડો
ફાફાદાથોર
કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે
કાર્બન
હાઇડ્રોજન
ઓક્સિજન
આપેલ તમામ
મૃત અને સડીગયેલા પદાર્થોમાંથી મળતા પોષણ ને .....પોષણ કહે છે
સ્વાવલંબી પોષણ
મૃતોપજીવીપોષણ
બંને
No
બિલાડી નો ટોપ કયા પ્રકાર પોષણ મેળવે ?
સ્વાવલંબી
મૃતોપજીવી
ફૂગ
એક પણ નહીં
રાઈઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિ માં જોવા મળે છે
ધનયપાક વનસ્પતિ
કઠોળ વર્ગની વનસ્પતિ
તેલીબિયાં વર્ગ
No
લાઈકેનમાં કયાં બે સજીવો વચ્ચે સહજીવન જોવા મળે છે?
લીલ-ફૂગ
ફૂલ-બેક્ટેરિયા
બંને
બેક્ટેરિયા-પ્રજીવ
કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે?
યીસ્ટ
મશરૂમ
બંને
એક પણ નહીં
કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે?
પ્રાણીઓ
લીલી વનસ્પતિ
માણસો
No
