Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણિત cet exam

Total questions: 29

Worksheet time: 15mins

Name
Class
Date
1.

મીરાની શાળામાં તા.5 મે 2025ના રોજથી વેકેશનની શરૂઆત થાય છે અને તેમની શાળા 9 જૂન 2025 થી રાબેતા મુજબ શરૂ થાય છે, તો તેમનું વેકેશન કેટલા દિવસનું હશે?

a)

34

b)

35

c)

36

d)

37

2.

35 × 15 × 0 =

a)

525

b)

625

c)

350

d)

0

3.

8769 માંથી 3788 બાદ કરતા મળતી સંખ્યાના એકમના અંક અને સોના અંકનો સરવાળો કેટલો થાય?

a)

10

b)

9

c)

1

d)

8

4.

ચાર અંકની સૌથી નાની સંખ્યા અને ચાર અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરતાં મળતી સંખ્યામાં હજારના સ્થાનના અંકની સ્થાન કિંમત કેટલી થાય?

a)

1000

b)

0

c)

9000

d)

10999

5.

35) મહેશ તેના ઘરનું મે મહિનાનું લાઇટબિલ 6970 રૂપિયા અને જુલાઈ માસમાં 3785 રૂપિયા ભરે છે તો કયા મહિનામાં કેટલું બિલ વધુ ભર્યું?

a)

મે, 3085 રૂપિયા

b)

જુલાઈ, 3285 રૂપિયા

c)

મે, 3185 રૂપિયા

d)

મે, 3385 રૂપિયા

6.

36) 60 મિનિટ = _______ સેકન્ડ

a)

3600

b)

360

c)

36000

d)

60

7.

37) 0.01 + 0.001 + 1.0 + 1.1 =

a)

1.111

b)

2.011

c)

1.011

d)

2.111

8.

38) 1 જાન્યુઆરી-2024 થી 31 માર્ચ-2024 સુધીના કુલ કેટલા દિવસ થાય?

a)

90

b)

91

c)

92

d)

93

9.

39) એક ખટારામાં ભરેલી 5100 ઈંટોને ટ્રેક્ટરના 3 સમાન ફેરામાં લઈ જઈ શકાતી હોય તો ટ્રેક્ટરના 1 ફેરામાં કેટલી ઈંટો જશે?

a)

1750

b)

1600

c)

1700

d)

1800

10.

એક ચોરસની પરિમિતિ 40 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

a)

100 ચો સેમી

b)

160 ચો સેમી

c)

1600 ચો સેમી

d)

100 ચોમી

11.

1 લાખને અંકોમાં કઈ રીતે લખાય?

a)

10000

b)

1000000

c)

100000

d)

1000

12.

એક લંબચોરસની લંબાઈ 17 સેમી અને પહોળાઈ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે?

a)

50 સેમી

b)

50 ચોસેમી

c)

136 સેમી

d)

136 ચોસેમી

13.

ઘડિયાળમાં 4:10 કલાકે કયો ખૂણો બને છે?

a)

કાટકોણ

b)

લઘુકોણ

c)

ગુરુકોણ

d)

સરળકોણ

14.

10500 ગ્રામ = _______ કિગ્રા

a)

105.00

b)

1.05

c)

10.5

d)

1050.0

15.

800 મિલીમીટર = _______ સેમી

a)

80

b)

800

c)

8

d)

0.8

16.

નીચેનામાંથી કયા અંકને અડધો આંટો ફેરવતા એવો જ દેખાશે?

a)

3

b)

5

c)

6

d)

8

17.

90° થી મોટા અને 180° થી નાના ખૂણાને કયો ખૂણો કહેવાય છે?

a)

સરળકોણ

b)

લઘુકોણ

c)

ગુરુકોણ

d)

કાટકોણ

18.

પા કિગ્રા એટલે _______ ગ્રામ?

a)

250

b)

500

c)

750

d)

1000

19.

જો કોઈ આકારને ચોથો ભાગ ફેરવવામાં આવે તો તે કેટલા અંશે ફર્યો કહેવાય?

a)

180°

b)

90°

c)

45°

d)

135°

20.

50 રૂપિયાની 50 નોટ અને 100 રૂપિયાની 50 નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય?

a)

5500

b)

2500

c)

5700

d)

7500

21.

એક ગ્લાસમાં 125 મિલિ દૂધ સમાતું હોય તો 1 લિટર દૂધ સમાવવા કેટલા ગ્લાસ જોઈએ?

a)

5

b)

6

c)

8

d)

7

22.

નકશા પર પ્રમાણમાપ 1 સેમી = 6 કિમી આપેલ છે, જો બે શહેરનું નકશા પર અંતર 13.5 સેમી છે તો વાસ્તવિક અંતર કેટલું હશે?

a)

81 કિમી

b)

78 કિમી

c)

91 કિમી

d)

83 કિમી

23.

એક ચોરસ ખેતરની પરિમિતિ 720 મીટર છે તો તેની એક બાજુનું માપ કેટલું થશે?

a)

360 મી

b)

180 મી

c)

80 મી

d)

40 મી

24.

ઘડિયાળમાં 3:00 કલાક અને 4:00 કલાક બન્ને માટે બનતા ખૂણાઓનો તફાવત કેટલો થશે?

a)

45°

b)

90°

c)

120°

d)

30°

25.

એક નોટબુકની કિંમત 15 રૂપિયા હોય તો 12 ડઝન નોટબુકની કિંમત કેટલી થાય?

a)

2160 રૂપિયા

b)

3160 રૂપિયા

c)

1160 રૂપિયા

d)

180 રૂપિયા

26.

એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 120 રૂપિયા હોય તો 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય?

a)

30

b)

20

c)

50

d)

40

27.

જો વર્તુળનો વ્યાસ 140 મિલીમીટર હોય તો તેની ત્રિજ્યા કેટલી થશે?

a)

7 મિમી

b)

280 મિમી

c)

70 સેમી

d)

7 સેમી

28.

બંધ સમઘન બનાવવા માટે નીચેનામાંથી શું સાચું છે?

a)

L આકારમાં જોડાયેલા 5 ચોરસ

b)

સીધી રેખામાં જોડાયેલા 6 ચોરસ

c)

T આકારમાં જોડાયેલા 6 ચોરસ

d)

T આકારમાં જોડાયેલા 5 ચોરસ

29.

40 સેમી પરિમિતિ ધરાવતા ચોરસને વચ્ચે કાપી બે સમાન લંબચોરસ બનાવવામાં આવે તો તે લંબચોરસની પરિમિતિ કેટલી થશે?

a)

30 સેમી

b)

25 સેમી

c)

20 સેમી

d)

40 સેમી