NEW
Font size
Worksheetsપાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 20
Worksheet time: 10mins
વિવિધતા ના આધારે પાક ને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે ?
એક
બે
પાંચ
ત્રણ
પ્રાચીન સમયથી શેનો ઉપયોગ જમીન ખેડવા થાય છે ?
હળ
સમાર
પાવડો
ખાતર
હળનો મુખ્ય ભાગ લાંબા લાકડા નો બનેલ હોય છે જેને .................. કહે છે.
બીમ
જોત
હળ શાફ્ટ
ફાલ
પાક ને કાપવાની ક્રિયાને શું કહે છે ?
રોપણી
સિંચાઈ
લણણી
નિંદામણ
કયું ખાતર જમીનના બંધારણ તેમજ જલસંગ્રહ ક્ષમતા માં વધારો કરે છે ?
યુરીયા
કૃત્રિમ
કુદરતી
કોઈ પણ નહિ
ખેતરને સમતલ કરવા ________ વપરાય છે.
દાતરડું
હળ
ખાતર
સમાર
______ ના દ્રારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે.
ફાલ
વાવણીયો
જોત
દાંતી
નીચેનામાંથી કયો સિંચાઈ નો સ્ત્રોત નથી ?
નદીઓ
સરોવર
નળ
કુવાઓ
પ્રાચીન સમયથી શેનો ઉપયોગ જમીન ખેડવા થાય છે ?
હળ
સમાર
પથ્થર
ખાતર
માટી ને ઉપર નીચે કરી પોચી બનાવાની ક્રિયા ને શું કહે છે ?
ખેડાણ
ખેતી
જોડાણ
સિંચાઈ
બીજ ની વાવણી કરવાનું ઓજાર _________ આકાર નું હોય છે
ચોરસ
ગોળ
ગડળી
લંબચોરસ
કૃત્રિમ ખાતર એક __________ પદાર્થ છે.
કાર્બનિક
રસાયણિક
અકાર્બનિક
એક પણ નહિ
હળ મા લોખંડની મજબુત પટ્ટી ને શું કહે છે ?
દાતરડું
ફાલ
જોત
સમાર
નીચેના માંથી કઈ સિંચાઈની પરંપરાગત રીત નથી ?
ટપક
મોટ
ઢેકલી
રહેટ
શિયાળામાં રોપવામાં આવતા પાક ને શું કહે છે ?
ખરીફ
સારો
અવિ
રવિ
ઓક્ટોબર થી માર્ચમાં કયો પાક લઇ શકાય છે ?
મકાઈ
ઘઉં
કપાસ
એક પણ નહિ
લણણી કરવા જે મશીન નો ઉપયોગ કરવામાં આવે છે તેને ________ કહે છે .
દાંતી
હાર્વેસ્ટર
ટ્રેકટર
મોટર
નીચેના માંથી ________ કૃત્રિમ ખાતર નથી.
યુરીયા
NPK
પોટાશ
છાણ
પાક નો સંગ્રહ મોટા પાયા પર _____ મા થાય છે.
સાઈલા
હાર્વેસ્ટર
ટ્રેકટર
ડેમ
ખેત પદ્ધતિ માં નીચના માંથી શાનો સમાવેશ થતો નથી ?
રોપણી
સિંચાઇ
લણણી
એક પણ નહિ
