NEW
Font size
Worksheets509 વિજ્ઞાન NMMS
Total questions: 20
Worksheet time: 10mins
નીચેના પૈકી કઈ વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી?
નાગરવેલ
કુંવારપાઠું
અમરવેલ
લીલ
ક્યાં સજીવમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે?
મશરૂમ
લાઈકેન
કળશપર્ણ
યુગલીના
કયો સજીવ વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે?
ગાય
રાઈઝોબિયમ
લાઈકેન
વોર્તિસેલા
પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે?
પર્ણશીરા
પર્ણ રંધ્ર
મનુષ્યનો પાચનમાર્ગ ક્યાં ભાગેથી શરૂ થાય છે?
અન્નનળી
સ્વાદુપિંડ
મુખગુહા
લાળગ્રંથી
મનુષ્યનો પાચનમાર્ગ ક્યાં ભાગે અંત પામે છે?
મુખગુહા
સ્વાદુપિંડ
જઠર
મળદ્વાર
સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ . . . . . દ્વારા થાય છે.
આયોડીન
લાળ
પિત્તરસનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે?
યકૃત
સ્વાદુપિંડ
રેશમના કીડા ક્યાં વૃક્ષ પર જોવા મળે છે?
અમરવેલ
શેતૂર
રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિ ને શું કહે છે?
એપી કલ્ચર
સેરી કલ્ચર
ક્લિનિકલ થર્મોમીટર મહત્તમ . . . . . . . . . સુધી તાપમાન માપી શકે છે.
42℃
98.6℃
60 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને, 60 અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો. . . . . . . .
ઉષ્મા ગોળા થી પાણી તરફ વહે
ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે
ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે
ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહે શે નહીં
નીચેના પૈકી કયા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશ નથી?
ફિનલેન્ડ
કેનેડા
નોર્વે
કેન્યા
ઉષ્ણ કટિબંધના વર્ષા જંગલો નીચે પૈકી ક્યાં જોવા મળશે?
કેન્યા
નાઇઝેરીયા
યુગાન્ડા
આપેલ તમામ
નીચેના પૈકી કયું પશ્ચિમ ઘાટના વર્ષાવનનું પ્રાણી છે?
સિંહ જેવી પૂંછડીધરાવતોવાનર
પેંગવીન
સાચુ વિધાન શોધો.
શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે
ઉનાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે
પાણી, પવન કે વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાની ઘટનાને . . . . . . . કહે છે
વિસ્તરણ
અપક્ષય
જમીનના કયા સ્તરમાં કીડાઓ ઉંદરો વગેરે રહે છે?
A
B
જમીનના કયા સ્તરમાં ખનીજ દ્રવ્યો વધુ હોય છે?
ઉપરી
મધ્ય
આધાર ખડક જમીનના કયા સ્તરમાં હોય છે?
A
B
C
D
