Worksheetsસાદુરૂપ આપો. NMMS / જ્ઞાન સાધના
Total questions: 30
Worksheet time: 1hrs 20mins
જો X ને બદલે + , Y ને બદલે − ,Z ને બદલે ÷ ,P ને બદલે × હોય તો સાદુરૂપ આપો. 10 X 10 Y 5 Z 5
50
15
20
19
જો X ને બદલે + , Y ને બદલે − , Z ને બદલે ÷ ,P ને બદલે × હોય તો સાદુરૂપ આપો. 58 Z 2 Y 27 X 5
61
63
7
60
જો A ને બદલે + , B ને બદલે − ,C ને બદલે × ,D ને બદલે ÷ હોય તો સાદુરૂપ આપો. (10 C 4 ) A ( 4 C 4 ) B 6
44
46
60
50
જો A ને બદલે + , B ને બદલે − ,C ને બદલે × ,D ને બદલે ÷ હોય તો સાદુરૂપ આપો. (17 A 3) C (20 B 15) D 5
20
95
55
30
જો + ને બદલે − , − ને બદલે × , × ને બદલે ÷ , ÷ ને બદલે + હોય તો સાદુરૂપ આપો. 5 + 4 − 18 ×3
27
26
-19
20
જો + ને બદલે − , − ને બદલે × , × ને બદલે ÷ , ÷ ને બદલે + લેતા સાદુરૂપ આપો. 8÷4×2−4
32
16
34
2
જો ÷ ને બદલે × , × ને બદલે − , − ને બદલે + , + ને બદલે ÷ લેવામાં આવે તો સાદુરૂપ આપો. 9÷4−3×5
34
32
30
43
જો ÷ ને બદલે × , × ને બદલે − , − ને બદલે + , + ને બદલે ÷ હોય તો સાદુરૂપ આપો. 10×10−10+5
0
1
2
3
જો ÷ ને બદલે × , × ને બદલે − , − ને બદલે + , + ને બદલે ÷ લેવામા આવે તો સાદુરૂપ આપો. (6÷5)+(10÷1)−7
5
15
20
10
÷ ને બદલે × તથા − ને બદલે + લેતા 5÷3−7 = ?
50
22
38
40
જો + ને બદલે − , − ને બદલે × , × ને બદલે ÷ તથા ÷ ને બદલે + લેતા 13+3−6×2÷4 = ?
5
1
8
34
જો + ને બદલે × , × ને બદલે ÷ , ÷ ને બદલે − અને − ને બદલે + લેતા (17−5)+(14×7)÷24 = ?
16
12
10
20
જો + ને બદલે × , × ને બદલે ÷ , ÷ ને બદલે − , − ને બદલે + લેવામાં આવે તો 27×3−(6+5)÷9 = ?
10
20
30
40
9×4−45÷15 = ?
9
1
33
22
107−125÷25+39 = ?
141
143
43
41
જો + નો અર્થ − , − નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો સાદુરૂપ આપો. (4+3)÷(10−5) = ?
35
2
15
105
જો + નો અર્થ − , − નો અર્થ + , × નો અર્થ ÷ અને ÷ નો અર્થ × હોય તો સાદુરૂપ આપો. (10÷10)+(10×10) = ?
101
100
90
99
જો + નો અર્થ × , − નો અર્થ ÷ , × નો અર્થ − અને ÷ નો અર્થ + હોય તો સાદુરૂપ આપો. 16÷64−8×4+2 = ?
2
40
16
10
જો a નો અર્થ ÷ ,b નો અર્થ + ,c નો અર્થ − અને d નો અર્થ × હોય તો સાદુરૂપ આપો. 24 a 6 d 4 b 9 c 8 = ?
2
17
20
44
જો A નો અર્થ − ,B નો અર્થ ÷ ,C નો અર્થ + અને D નો અર્થ × હોય તો સાદુરૂપ આપો. 15 B 3 C 24 A 12 D 2 = ?
3
5
2
34
(36 ....... 4) ...... 8 =1
સમીકરણ સાચુ પડે તેવો વિકલ્પ પસંદ કરો.
+,÷
−,+
÷,×
÷,−
જો + નો અર્થ × , × નો અર્થ − , − નો અર્થ + અને ÷ નો અર્થ − હોય તો સાદુરૂપ આપો. 9+8−7×6÷4 = ?
79
89
10
69
(25...7)...16=2
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
+,÷
+,×
+,−
÷.+
25 .... 5 .... 15=75
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
+,÷
÷,×
+,−
×,+
14....0....14=0
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
+,−
×,+
−,+
+,÷
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો. 16⋅4⋅3⋅7
+ ÷ =
÷ + =
+ = +
= + −
20⋅20⋅20⋅20
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
= × −
× = −
÷ = +
− + =
10⋅5⋅2⋅0
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
= × +
− + =
÷ + =
+ × =
9...6...5 =10
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
− +
+ −
+ ×
× ÷
3⋅7⋅15⋅6
સમીકરણ સાચુ બને તેવો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
+ = ×
× = ×
+ = +
× = +
