wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

std 8

Total questions: 35

Worksheet time: 35mins

Name
Class
Date
1.

એક દોલન માટે લાગતા સમયગાળાને શું કહે છે ?

a)

આવૃત્તિ

b)

આવર્તકાળ

c)

પીચ

d)

કંપ વિસ્તાર

2.

ઢોલ અને સિસોટી માંથી કોની પીચ વધારે?

a)

ઢોલ

b)

સિસોટી

c)

આપેલ બંને

3.

1 kg = ...............N (ન્યુટન )

a)

1 N

b)

10 N

c)

100 N

d)

1000 N

4.

બે ચુંબક વડે લાગતું બળ એ કેવા પ્રકારના બળ નું ઉદાહરણ છે ?

a)

સંપર્ક્બળ

b)

સ્નાયુબળ

c)

બિન સંપર્ક બળ

d)

ઘર્ષણ બળ

5.

વસ્તુપર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેનાં પર લાગતા બે બળો ...............

a)

કોઈપણ દિશામાં લાગતા હોય

b)

એક સરખી દિશામાં લગતા હોય

c)

પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય

d)

ક્યારેક વિરુદ્ધ તો ક્યારેક સરખી દિશામાં લાગતા હોય

6.

ઘર્ષણબળ .........પર આધાર રાખે છે ?

a)

સપાટીનું લીસાપણું

b)

સપાટીનું ખરબચડાપણું

c)

સપાટીનો નમન કોણ

d)

આપેલા તમામ

7.

નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી

a)

ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે

b)

ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે

c)

ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઇ જાય છે

d)

ઘર્ષણ હમેશા હાનીકારક હોય છે

8.

ધ્વનિની પ્રબળતા કઈ વસ્તુ પર આધાર રાખે છે ?

a)

કંપન

b)

કંપ વિસ્તાર

c)

આવૃત્તિ

d)

આવર્તકાળ

9.

ધ્વનિની પ્રબળતા ધ્વની ઉત્પન્ન કરતા કંપન ના કંપ વિસ્તાર ના વર્ગના સમપ્રમાણ માં હોય છે

a)

સાચું

b)

ખોટું

10.

પદાર્થને ધક્કો મારવો કે ખેચવો તેને શું કહે છે ?

a)

દળ

b)

વજન

c)

બળ

d)

ગતિ

11.

એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે?

a)

દબાણ

b)

વેગમાન

c)

દળ

d)

ગતિ

12.

ભારતના હૈદરાબાદમાં કયો કિલ્લો ધ્વની ના પડઘાનું ઉદાહરણ પૂરું પાડે છે ?

a)

ચિત્તોડ નો કિલ્લો

b)

ઉપરકોટનો કિલ્લો

c)

ગોલકુંડા નો કિલ્લો

d)

ઉદેપુર નો કિલ્લો

13.

આવૃતિનો એકમ ........... છે?

a)

અવ્મંદન

b)

દોલન

c)

હર્ટઝ

d)

શૂન્યાવકાશ

14.

ક્યાં માધ્યમમાં ધ્વની પ્રસરતો નથી?

a)

વાયુ

b)

ઘન

c)

પ્રવાહી

d)

શૂન્યાવકાશ

15.

દોલનના કંપન ના વિસ્તારને .................કહે છે ?

a)

આવૃત્તિ

b)

કંપન

c)

કંપ વિસ્તાર

d)

દોલન

16.

પુરુષોમાં સ્વર તંતુઓ ......... mm લાંબા હોય છે?

a)

15mm

b)

10mm

c)

20mm

d)

25mm

17.

જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ ......... હર્ટઝ થાય

a)

1 હર્ટઝ

b)

10 હર્ટઝ

c)

100હર્ટઝ

d)

1000 હર્ટઝ

18.

ધ્વનિની પ્રબળતા માપવાના એકમને શું કહે છે ?

a)

બેરોમીટર

b)

ડેસીબલ

c)

હર્ટઝ

d)

ઓહમ

19.

વ્યસ્ત ટ્રાફિક કેટલા ડેસીબલ નો ધ્વની ઉત્પન્ન કરે છે

a)

70 db

b)

80 db

c)

60 db

d)

30 db

20.

કેટલા હર્ટઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વની મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી ?

a)

10 હર્ટઝ

b)

20 હર્ટઝ

c)

30 હર્ટઝ

d)

40 હર્ટઝ

21.

મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વની આવૃત્તિ ની પહોચ મર્યાદા ........... છે ?

a)

30 Hz થી 30000 HZ

b)

20 HZ થી 20000 HZ

c)

40 HZ થી 40000 Hz

d)

10 HZ થી 10000 HZ

22.

એક મચ્છર પોતાની પંખો 500 કંપન /સેકન્ડ નાં સરેરાશ દરથી કંપન કરે છે તો કંપન નો આવર્તકાળ શું હશે ?

a)

500

b)

0.2

c)

0.02

d)

0.002

e)

50

23.

ઝાડના સુકાયેલા પાંદડા ક્યાં બળની અસર હેઠળ જમીન પર પડે છે?

a)

સ્નાયુ બળ

b)

ગુરુત્વાકર્ષણ બળ

c)

ચુંબકીય બળ

d)

સંપર્ક બળ

24.

ઊડતા વિમાન માં કોની સાથે ઘર્ષણ પેદા થાય છે?

a)

જમીન

b)

હવા

c)

પાણી

d)

તમામ

25.

ધનુષ્યને ખેચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ .........બળ નું ઉદાહરણ છે

a)

ઘર્ષણ બળ

b)

ગુરુત્વાકર્ષણ બળ

c)

સ્નાયુબળ

d)

બિન સંપર્ક બળ

26.

કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ .............થઇ જય છે

a)

વધે

b)

ઘટે

c)

વધારો નહિ કે ઘટાડો નહિ

d)

આમાંથી એક પણ નહિ

27.

નીચેના માંથી કયું વિધાન બળ ની અસર દર્શાવે છે ?

a)

કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે

b)

પદાર્થની ઝડપમાં ફેરફાર થાય

c)

પદાર્થનો આકાર બદલાય

d)

ઉપરોક્ત તમામ

28.

હૃદયનું ધબકવું એ કેવા પ્રકારના બળ નું ઉદાહરણ છે ?

a)

બિન સંપર્ક્બળ

b)

સ્થિત વિદ્યુત બળ

c)

સ્નાયુબળ

d)

દબાણ

29.

નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળનું ફાયદો દર્શાવે છે ?

a)

દીવાલમાં ખીલી ઠોકવી

b)

બુટ ચપ્પલના તળિયા ઘસાઇ જવા

c)

મશીનોના પાર્ટ્સ ઘસાઇ જવા

d)

મિક્ષરને થોડો સમય ચાલુ રાખવાથી ગરમ થઇ જવું

30.

વિદ્યુતનું વાહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ ............ના દ્રાવણો હોય છે ?

a)

એસીડ

b)

બેઇઝ

c)

ક્ષાર

d)

આપેલા તમામ

31.

LED નું પૂરું નામ જણાવો

a)

Low Emitting diode

b)

Light Emitting Diode

c)

Light Electrode Diode

d)

Light Electroplating Diode

32.

આભુષણ બનાવવા માટે સસ્તી ધાતુ પર કઈ ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટીંગ કરવામાં આવે છે?

a)

ક્રોમિયમ

b)

સોનું

c)

ચાંદી

d)

સોનું અને ચાંદી

33.

નળમાંથી આવતા પાણીને તેમાં રહેલા ક્યા દ્રાવણ ના કારણે વિદ્યુત નું સુવાહક ગણવામાં આવે છે ?

a)

એસીડ

b)

બેઇઝ

c)

ક્ષાર

34.

કાચના સળીયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળીયો કયું વીજભાર ધરાવે છે ?

a)

ઋણ વીજભાર

b)

ધન વીજભાર

35.

વિદ્યુતપ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજના કારણે ઇલેક્ટ્રિક શોક થી બચવા ઈમારતો પર શું લગાડવામાં આવે છે ?

a)

વિદ્યુત બલ્બ

b)

અર્થિંગ

c)

લાકડાનું તીર