wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SCINCE QUIZ-2

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
રક્ત કણોનું આયુષ્ય કેટલા દીવસનું છે ?
a)
160
b)
140
c)
120
d)
180
2.
કોલેસ્ટેરોલ ક્યા રોગ સાથે જોડાયેલો છે ?
a)
આંખ
b)
ડાયાબિટીસ
c)
હદય
d)
પેટ
3.
અવાજનો એકમ કયો છે ?
a)
ડેસીબલ
b)
કેલેરી
c)
જૂલ
d)
માઈક્રો
4.
ક્યા બળને કારણે ગાડીને બ્રેક લાગે છે ?
a)
અપાકર્ષણબળ
b)
ગુરુત્વાકર્ષણબળ
c)
ઘર્ષણબળ
d)
આકર્ષણબળ
5.

હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલાં ટકા છે ?

a)

28%

b)

78%

c)

25%

d)

21%

6.
ભારતમાં કૃષિ માટે કઈ સંસ્થા કામ કરે છે ?
a)
ICAR
b)
IIM
c)
IIT
d)
CSMCR
7.
ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય કેટલા વિભાગ છે ?
a)
7
b)
4
c)
5
d)
6
8.

વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

28 February

b)

26 February

c)

24 February

d)

22 February

9.
તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેલ્શીયસ હોય છે ?
a)
38
b)
39
c)
37
d)
36
10.
ભારતે અવકાશમાં સૌપ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો ?
a)
1978
b)
1977
c)
1976
d)
1975
11.
સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?
a)
પૂનમ
b)
અમાસ
c)
તેરસ
d)
પાંચમ
12.
નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ?
a)
સી.વી.રમન
b)
ડૉ.હોમિભાભા
c)
જગદીશચંદ્ર બોઝ
d)
સત્યેન્દ્ર નાથ બોઝ
13.
બટાકામાં સૌથી વધુ કયો પદાર્થ હોય છે ?
a)
પ્રોટીન
b)
સ્ટાર્ચ
c)
ગ્લુકોઝ
d)
લીપીડ
14.
પાણીમાં કયો પદાર્થ સળગે છે ?
a)
નાઈટ્રોજન
b)
ફોસ્ફરસ
c)
કેલ્શિયમ
d)
સોડિયમ
15.
આપણે શ્વાસમાં કયો વાયુ લઇએ છિએ?
a)
હાઇડ્રોજન
b)
કાર્બન મોનોક્સાઈડસાઈડ
c)
કાર્બન ડાયોકસાઈડ
d)
ઓક્સિજન
16.
પ્રથમ ભારતીય અવકાશશાસ્ત્રી કોણ છે ?
a)
કલ્પના ચાવલા
b)
પવન શર્મા
c)
રાકેશ શર્મા
d)
સુનિતા વિલિયમ્સ
17.
દબાણનો એકમ કયો છે ?
a)
જૂલ
b)
વોટ
c)
બાર
d)
પાસ્કલ
18.
મીઠું એટલે
a)
NaHCO3
b)
Na2CO3
c)
NaCl
d)
NaOH
19.

ચિત્ર શાનું છે ?

a)

સ્ટેડિયમ

b)

લાયબ્રેરી

c)

સાયન્સ સીટી

d)

મ્યુજીયમ

20.

ચિત્ર શાનું છે ?

a)

ટ્યુબવેલ

b)

વિમાન

c)

રમકડું

d)

સેટેલાઈટ