Font size
Worksheetssci-2025
Total questions: 21
Worksheet time: 17mins
કયો ઘ્રાણેંદ્રીય સૂચક છે?
મિથાઇલ ઓરેંજ
ફિનોલ્ફ્થેલીન
વેનિલા
હળદર
1μA = .......... A
10⁻⁶
10⁻³
10³
10⁶
મનુષ્યમાં ફેફસાએ .......... સાથે સંકળાયેલી તંત્રનો ભાગ છે.
પોષણ
પરિવહન
ઉર્જા
શ્વસન
માટી ઉંમર વ્યક્તિની આંખની સ્ફટિકમયલેંસ દુધિયો અને વાદળ છાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ .......... કહે છે.
મોતિયો
લઘુદ્ર્ષ્ટિની ખામી
ગુરુદ્ર્ષ્ટિની ખામી
પ્રેસ બાયોપીયા
અરીસાને સામે ગમે ત્યા ઉભા રહો છ્તા તમારુ પ્રતિબિંબચત્તુ મળે છે, તો આ અરીસા....... કહે છે .
માત્ર સમતલ
માત્ર અંતર્ગોળ
માત્ર બર્હિગોળ
સમતલઅથવાબર્હિગોળ
પ્રુથ્વીનો પોપડો ખનીજ સ્વરુપે માત્ર (a) % ધરાવે છે(0.02,0.5,1)
વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો SI એકમ (a) વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે (એંદ્રે મેરી એમ્પિયર, આલેસોંડ્રો વોલ્ટા, જ્યોર્જ સિમોન ઓહમ)
અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુપેશીમા પાયરુવેટનુ રૂપાંતર (a) મા થાય છે(ઇથેનોલ, એસિટિક એસિડ,લેક્ટિકએસિડ)
,,,,,,,,પ્રાણી પોતાનુ લિંગ બદલી શકે છે.(ગરોળી,સ્નઇલ,દેડકો)
(a)
લેન્સનું સૂત્ર: (a) ( v1−u1=f1 v1−u1=f1,u1−v1=f1,u1+v1=f1 )
સિન્નાબારનુ રાસાયણિક સૂત્ર (a) (HgS, ZnS, Cu2S)
સોલ્ડરએ સીસુ અને ટિનની મિશ્રધાતુ છે.
ખરુ
ખોટુ
જે બાળકમા પિતાની તરફથી Y રંગસુત્ર વારસામાં મળે છે તે છોકરી બને છે
ખરુ
ખોટુ
તારાઓના પ્રકાશનુ વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે
ખરુ
ખોટુ
જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવમા આવેત્યારે હાઇડ્રોનિયમ આયનોની સંદ્રતામા વધારો થાય છે
ખરુ
ખોટુ
માનવશરીરમાં નીચેના પૈકી કયો અંત:સ્રાવ બનાવવા માટે આયોડિનની જરુર હોય છે?
(a)
જો લક્ષણ A અલિંગી પ્રજનનવાળી વસ્તીમા 10% સભ્યોમા જોવા મળે છે અને લક્ષણ Bતેની વસ્તીમા 60% સજીવોમા મળી આવે છે તો કયુ લક્ષણ પહેલા ઉત્પન્ન થયુ હશે?
(a)
પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજ્ન દરમિયાન કયા રંગના પ્રકાશ સૌથી ઓછો વળે છે?
(a)
વ્યાખ્યા : વિદ્યુતપ્રવાહ
(a)
જોડ્કા જોડો
સાયટોકાયનિન
કોષવિભાજનને પ્રેરિત કરે છે
જીબરેલિન
પ્ર્કાંડની વ્રુધ્ધિમા મદદ રૂપ થાય
જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે
ઉત્પાદક
જે સજીવો વનસ્પતીનો ખોરાક તરીકે ઉપયોગ કરે
ત્રુણાહારી
ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઇ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે....
ખોરાક સમ્પુર્ણ રંધયો નથી
બળતણનુ સમ્પુર્ણ દહન થયુ નથી
બળતણ ભીનુ છે
બળતણનુ સમ્પુર્ણ દહન થઇ રહ્યુ છે
