Worksheetsવિજ્ઞાન પાઠ-૧૫ ધોરણ -૧૦
Total questions: 15
Worksheet time: 9mins
નિવસનતંત્રની જાળવણીમાં ઉત્પાદકોમા કઈ કિયા મહત્વની છે?
જૈવિક વિશાલન
પ્રકાશસંશ્લેષણ
શ્વસન
પાણીનું શોષણ
નીચેના માંથી જૈવિક રીતે વિધટન ન પામતા કચરાનું ઉદાહરણ ક્યું છે?
ફળો
શાકભાજી
કાગળ
પોલિથીન
નિવસનતંત્રના ક્યાં પોષક સ્તરે સૌથી વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે?
ઉત્પાદક
તૃણાહારી
પ્રાથમિક માંસાહારી
ઉચ્ચ માંસાહારી
નિવસનતંત્રમા વિઘટકોની ભૂમિકા કઈ છે?
અકાબૅનિક પદાર્થૉને સરળ સ્વરુપમાં ફેરવે છે.
કાબૅનિક પદાર્થોને અકાબૅનિક પદાર્થૉમા ફેરવે છે.
અકાબૅનિક પદાર્થોને કાબૅનિક પદાર્થૉમા ફેરવે છે
B & C બંન્ને
નીચેના પૈકી કયું જૂથ આહારશૃંખલા રચે છે?
ઘાસ, ઘઉં અને આંબો
ઘાસ, બકરી અને મનુષ્ય
બકરી, ગાય અને હાથી
ઘાસ, માછલી અને બકરી
નીચેના પૈકી કયું જૂથ ફક્ત જૈવ અવિઘટનીય દ્રવ્યો ધરાવે છે?
૧: લાકડું, કાગળ, ચામડું
૨: પોલિથીન, ડિટજંન્ટ, PVC
૩: પ્લાસ્ટિક, ડિટજંન્ટ, કાચ
૪: પ્લાસ્ટિક, ઘાસ, છાણ
A: 3
B: 4
C: 1 & 3
D: 2 & 3
નિવસતંત્રમા મનુષ્ય માટે કયું પોષક સ્તર છે?
તૃણાહારી
માંસાહારી
ઉત્પાદક
સવાૅહારી
ઓઝોન વાયુ નું સુત્ર ______છે
O³
O²
CO²
CFCs
કાબૅનિક દ્રવ્યોનું વિઘટન કરતાં સૂક્ષ્મ જીવો ઉત્પાદકોના પોષક સ્તરે ગોઠવાયેલા છે.
સાચું
ખોટું
અન્ય પ્રાણીઓનો આહાર કરતાં પ્રાણીઓ.
માંસાહારી
વિઘટકો
તૃણાહારી
સવાૅહારી
તળાવનાં નિવસનતંત્રમા પાણી અજૈવ ઘટક છે.
સાચું
ખોટું
સૂક્ષ્મ જીવો દ્ધારા વિઘટન પામતા નકામા દ્રવ્યો ______ કચરો છે.
ઉસંગદ્રવ્યો
જૈવ-વિઘટનીય
જૈવિક વિશાલન
ઉપરાંત એકેય નહીં
નિવસનતંત્રમા ખોરાકરૂપે _____નું વહન થાય છે.
ઊર્જા
સૂર્ય
નીચે આપેલ પૈકી કયો સમુહ માત્ર જૈવ-વિઘટનીય પદાર્થ નથી?
ઘાસ, પુષ્પો, ચામડું
ઘાસ, લાકડું, પ્લાસ્ટિક
ફળોની છાલ, કેક તેમજ લીંબુ નો રસ
કેક, લાકડું તેમજ ઘાસ
નિવસનતંત્ર જૈવ ઘટકોનું જ બનેલું હોય છે.
સાચું
ખોટું
