NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 8 ધ્વની - કંપન અને ઘોંઘાટ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કોઇપણ વસ્તુમાં ધ્વની શાના કારણે ઉદ્ભવે છે?
a)
કંપન
b)
ઘર્ષણ
c)
દબાણ
d)
બળ
2.
એક દોલન પૂરું કરવા લાગતા સમયને .................................. કહે છે.
a)
આવર્તકાળ
b)
આવૃત્તિ
c)
Hz
d)
સેકન્ડ
3.
અનિચ્છનીય ધ્વનીને શું કહે છે ?
a)
ઘોંઘાટ
b)
અવાજ
c)
ધ્વની
d)
આવર્તકાળ
4.
ઘોંઘાટ અસુખદ ધ્વની છે .
a)
સાચું
b)
ખોટું
5.
સંગીત એ કર્ણપ્રિય ધ્વની છે.
a)
સાચું
b)
ખોટું
6.
આવૃતીનો એકમ ...................... છે.
a)
Hz
b)
db
7.
ધ્વનીની તીવ્રતા ક્યા એકમ માં મપાય છે ?
a)
Hz
b)
db
8.
એક સેકન્ડમાં થતા દોલન ની સંખ્યા ને .................. કહે છે.
a)
આવૃત્તિ
b)
આવર્તકાળ
9.
નીચેના માંથી કોના અવાજ ની આવૃત્તિ સૌથી ઓછી જોવા મળે છે?
a)
પુરુષ
b)
સ્ત્રી
c)
નાના છોકરાની
d)
નાની છોકરીની
10.
જેટલો કંપવિસ્તાર મોટો તેટલો અવાજ
a)
દુર સુધી જઈ શકે(પ્રબળ હોઈ શકે )
b)
દુર સુધી ન જઈ શકે (દુર્બળ હોઈ શકે )
Reset
