Worksheetsચાલો જ્ઞાન ચકાસીએ... પાર્ટ ૨
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ચુંબકને કેટલા ધ્રુવ હોય છે?
a)
ચાર
b)
બે
c)
એક
d)
ત્રણ
2.
હવા શું છે?
a)
તત્વ
b)
સંયોજન
c)
મિશ્રણ
d)
વરાળ
3.
પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
a)
મોટું
b)
ચત્તું
c)
ઊલટું
d)
વસ્તુ જેટલું
4.
કઈ વનસ્પતિ ના ફુલો રાત્રે ખિલે છે?
a)
પોયણાનાં
b)
લજામણિ
c)
મોગરાના
d)
ગુલાબના
5.
પાણીનો સૌથી વધુ સંગ્રહ કયાં થાય છે?
a)
નદી
b)
સરોવર
c)
તળાવ
d)
સમુદ્ર
6.
1 સેન્ટિમીટર બરાબર કેટલા મિલીમીટર?
a)
100
b)
10
c)
1000
d)
10,000
7.
વનસ્પતિ કયું લક્ષણ ઘરાવતી નથી???
a)
શ્વસન
b)
પ્રચલન
c)
પ્રજનન
d)
વૃધ્ધિ
8.
નીચેનામાંથી કોનો પડછાયો પડતો નથી?
a)
વાદળ
b)
કાચ
c)
લાકડી
d)
વૃક્ષ
9.
લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો?
a)
કિલોમીટર
b)
મીટર
c)
સેન્ટિમીટર
d)
મિલીમીટર
10.
વિધુત સુવાહક પદાર્થ કયો છે?
a)
પ્લાસ્ટિક
b)
એબોનાઈટ
c)
તાબું
d)
લાકડું
100 %
