NEW
Font size
WorksheetsSCIENCE CHAP :7
Total questions: 20
Worksheet time: 10mins
ઉર્જાનો સ્તોત- ખોરાકને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા ......... કહે છે ?
પોષણ
પાચન
પરીપાચન
પ્રચલન
સજીવો ની શારીરિક વૃદ્ધિ માટે ખાદ્ય પદાર્થ જરૂરી છે .જેમાં મુખ્ય ....... ઘટક છે .
પ્રકાશ સંશ્લેષણ
કાર્બન
નાઈટ્રોજન
હાઇડ્રોજન
ખાદ્યસ્ત્રોત નું વિઘટન કરી શક્તિ મુક્ત કરવાની ક્રિયા ................
શ્વસન
પ્રકાશ સંશ્લેષણ
કોષ વિભાજન
વિભેદન
ઉત્સર્ગ દ્રવ્યોને કોષો માંથી ઉત્સર્જન પેશી સુધી પહોચાડવા માટે ....... તંત્ર ની જરૂરિયાત પડે છે .
પાચન
પરિવહન
પરીપાચન
પ્રજનન
શરીર માં ખોરાકના ઘટકોને ઉપયોગમાં લઇ ......... ક્રિયાઓ થાય છે .
વૃદ્ધિ
વિકાસ
પ્રોટીન સંશ્લેષણ
ઉપરોક્ત તમામ
.......... અંગીકામાં ક્લોરોફીલ આવેલા છે .
લયસોઝોમ
હરિતકણ
તારા કેન્દ્ર
કોષ કેન્દ્ર
જઠર રસ ના HCL ની અસરથી તેની દીવાલનું રક્ષણ .............. કરે છે .
પેપ્સીન
મંદ HCL
શ્લેષ્મ
પાણી
પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ ........... છે .
જઠર
નાનું આંતરડું
મોટું આંતરડું
મળાશય
ચરબીના ભૌતિક પાચન માં ................. મહત્વનો ભાગ ભજવે છે .
સ્વાદુરસ
પિતરસ
લાળરસ
ઉરોક્ત તમામ
રક્ત કણ માં આવેલા ...............દ્વારા ઓક્સીજન પેશીઓ સુધી પહોચે છે .
વાયુકોષ્ટો
હિમોગ્લોબીન
પાણી
ખનીજ
ગ્રાહી અંગો ................... અંગોમાં હોય છે
જીભ
આંતરીક કર્ણ
નાક
આપેલ તમામ
ચેતા કોષના અગ્ર ભાગે આવેલા ............. ગ્રાહી એકમ તરીકે વર્તે છે.
અક્ષ તંતુ
શિખા તંતુ
ચેતાક્ષ
ઉપરોક્ત તમામ
............. છેડે થી વિદ્યુત આવેગ રસાયણોને મુક્ત કરે છે.
શિખા તંતુ
અક્ષ તંતુ
ચેતાક્ષ
ઉપરોક્ત તમામ
અંતર્વાહી અને બહિર્વાહી ચેતાતંતુ ઓ ............... માં ભેગા મળે છે.
મગજ
કરોડરજ્જુ
સ્નાયુ
હૃદય
પર્યાવરણમાં સર્જાતી આકસ્મિક પરિસ્થિતિ માં નિયંત્રણ અને સંવાદિતા જાળવતી ક્રિયા ............ છે.
હૃદય ધબકારા
શ્વાસોશ્વાસ
પરાવર્તી ક્રિયા
રુધિર વહન
શરીરના બધા જ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી તેમનું સંકલન ............. દ્વારા થાય છે.
મગજ અને હૃદય
મગજ અને મુત્રપિંડ
મગજ અને કરોડરજ્જુ
મગજ અને ફેફસા
નીચેના માંથી કઈ ક્રિયા સ્વેછિક ક્રિયા છે ?
વાત કરવી
ખુરશી ફેરવવી
કાર્યક્રમ પૂર્ણ થતા તાળી પાડવી
ઉપરોક્ત તમામા
.............. સ્નાયુઓમાં સવેદના મોકલે છે.
પાચન તંત્ર
શ્વસન તંત્ર
ચેતા તંત્ર
ઉત્સર્જન તંત્ર
.................. વિચાર પર આધારિત ક્રિયા કરવાની અનુમતિ આપે છે.
કરોડ સ્થંભ
મગજ
ચેતા પેશી
મુત્રપિંડ
મગજનો મુખ્ય વિચારવાનો ભાગ ............ છે.
અગ્ર મગજ
મધ્ય મગજ
પશ્વ મગજ
કરોડ રજ્જુ
