wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

WEEKLY ONLINE TEST MATHS

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

અશક્ય ઘટનાની સંભાવના ........... થાય .

a)

1

b)

0.5

c)

0

d)

0.3

2.

ઘટના A બનવાની સંભાવના 0.43 હોય , તો ઘટના A ન બનવાની સંભાવના ........ થાય .

a)

0.57

b)

0.43

c)

0

d)

0.057

3.

80 ગુણના પેપરમાં 45 ગુણ આવે તેની સંભાવના શું થાય ?

a)

 4581\frac{45}{81}  

b)

 180\frac{1}{80}  

c)

  4580\frac{45}{80}  

d)

 181\frac{1}{81}  

4.

એક સમતોલ પાસો ફેકવામાં આવે , તો 3 અંક આવે તેની સંભાવના ......... થાય .

a)

0

b)

12\frac{1}{2}

c)

16\frac{1}{6}

d)

23\frac{2}{3}

5.

એક સિક્કો 200 વખત ઉછાળતા 82 વખત કાંટો આવે છે , તો છાપ આવે તેની સંભાવના ......... થાય .

a)

82200\frac{82}{200}

b)

118200\frac{118}{200}

c)

1200\frac{1}{200}

d)

1

6.

એક સમતોલ પાસાને ઉછાળતા પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના .......... છે .

a)

12\frac{1}{2}

b)

16\frac{1}{6}

c)

23\frac{2}{3}

d)

1

7.

ઑગષ્ટ માસમાં 5 વખત શનિવાર આવે તેની સંભાવના ......... છે .

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

331\frac{3}{31}

8.

લિપવર્ષ હોય તેવાં વર્ષમાં 53 વખત સોમવાર આવે તેની સંભાવના ....... છે .

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

47\frac{4}{7}

9.

જો P ( A )  =  37\frac{3}{7}   હોય , તો  ઘટના A ન બનવાની સંભાવના શું  થાય ? 

a)

 47\frac{4}{7}  

b)

 37\frac{3}{7}  

c)

0

d)

1

10.

શક્ય અને અશક્ય ઘટના સિવાયની બીજી કોઇપણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે .

a)

આપેલ વિઘાન સાચું છે .

b)

આપેલ વિઘાન ખોટું છે .

11.

રોહિતે 10 ઇનિંગ્સમાં 4 વખત સદી ફટકારી છે , તો તેને સદી ન ફટકારી હોય તેની સંભાવના શોઘો ?

a)

0.4

b)

0.6

c)

0

d)

1

12.

ઘટના A ની સંભાવનાનો વિસ્તાર શું થાય ?

a)

0 < P(A) < 10\ <\ P\left(A\right)\ <\ 1

b)

0 P(A) 10\ \le\ P\left(A\right)\ \le\ 1

c)

0 > P(A) > 10\ >\ P\left(A\right)\ >\ 1

d)

0 P(A) 10\ \ge\ P\left(A\right)\ \ge\ 1

13.

બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાથી એક પત્તું પસંદ કરતાં તે રાજા ન હોય તેની સંભાવના શું થાય ?

a)

113\frac{1}{13}

b)

1213\frac{12}{13}

c)

152\frac{1}{52}

d)

એક પણ નહિ .

14.

એક સિક્કાને 4 વખત ઉછાળતા કુલ પ્રયત્નોની સંખ્યા ...... થાય .

a)

1

b)

4

c)

8

d)

16

15.

1 સિક્કાને 2 વખત ઉછાળતા બંને વખત  કાંટો આવે તેની સંભાવના ....... થાય .

a)

14\frac{1}{4}

b)

12\frac{1}{2}

c)

34\frac{3}{4}

d)

18\frac{1}{8}

16.

52 પત્તાના ઢગમાથી કોઈ એક પત્તું પસંદ કરવામાં આવે તો , તે પત્તું એક્કો હોય તેની સંભાવના ..... થાય .

a)

152\frac{1}{52}

b)

113\frac{1}{13}

c)

126\frac{1}{26}

d)

34\frac{3}{4}

17.

તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 0 થાય .

a)

આપેલ વિઘાન ખોટું છે .

b)

આપેલ વિઘાન સાચું છે .

18.

એક પેટીમાં કુલ 40 દડાઓ છે . તેમાથી 18 દડા લાલ , 12 દડા પીળા અને 10 દડા વાદળી રંગના છે , તો કોઈ એક દડો પસંદ કરવામાં આવે તો વાદળી રંગનો હોય , તેની સંભાવના ....... થાય .

a)

1040\frac{10}{40}

b)

14\frac{1}{4}

c)

0.25

d)

આપેલ તમામ

19.

કુદરતી રીતે બાવળના ઝાડ પર કેરી પાકે તે ઘટનાની સંભાવના ....... છે .

a)

0

b)

1

c)

0.5

d)

0.7

20.

નીચેના માથી ઘટનાની સંભાવના કઈ ન હોય શકે ?

a)

0.15

b)

34\frac{3}{4}

c)

43\frac{4}{3}

d)

0.5

21.

1 થી 100 લખેલી ચિઠ્ઠીઓ એક પેટીમાં મુકેલ છે . તેમાથી એક ચિઠ્ઠી પસંદ કરવામાં આવે, તો તે ચિઠ્ઠી પર એક અંક ની સંખ્યા હોય તેની સંભાવના .......... થાય .

a)

1100\frac{1}{100}

b)

10100\frac{10}{100}

c)

9100\frac{9}{100}

d)

0

22.

જો  P( A̅ ) =  617\frac{6}{17} હોય , તો P ( A  ) શોઘો ? 

a)

 617\frac{6}{17}  

b)

 917\frac{9}{17}  

c)

 1117\frac{11}{17}  

d)

 1017\frac{10}{17}  

23.

ઘટના A અને તેની પૂરક ઘટના A̅ ની સંભાવના નો સરવાળો હંમેશા 1 થાય .

a)

આપેલ વિધાન સાચું છે .

b)

આપેલ વિધાન ખોટું છે .

24.

એક સિક્કાને 1 વખત ઉછાળતા તેના પર H આવે તેની સંભાવના ...... થાય .

a)

12\frac{1}{2}

b)

0.5

c)

અડધી

d)

આપેલ તમામ

25.

80 ગુણનાં પેપરમાં 81 ગુણ આવે તેની સંભાવના ....... થાય.

a)

181\frac{1}{81}

b)

1

c)

0

d)

180\frac{1}{80}