wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Round 1

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સિક્કો ઉછાળવાની ધટના એ સંમ સમભાવી છે ?

a)

આ વિધાન સાચું છે

b)

આ વિધાન ખોટું છે .

2.

૨ ઘાત ધરાવતી બહુપદી ને દ્વિ ઘાત બહુપદી કહે છે .

a)

આ વિધાન સાચું છે .

b)

આ વિધાન ખોટું છે .

3.

 α  β  િ  ax2 +bx+c  \alpha\ અને\ \betaએ\ \ દ્વિઘાત\ બહુપદી\ ax^{2\ }+bx+c\ \  

     ,α+β=ba   .ના\ શૂન્યો\ હોય\ તો\ ,\alpha+\beta=\frac{-b}{a\ }\ થાય\ .  

a)

આ વિધાન સાચું છે .

b)

આ વિધાન ખોટું છે .

4.

  α,β,Υ   િ    ax3+bx2+cx+d જો\ \alpha,\beta,\Upsilon\ \ એ\ ત્રિ\ ઘાત\ બહુપદી\ \ ax^3+bx^2+cx+d\       ,αβ+βΥ+Υα=c a   ના\ શૂન્યો\ હોય\ તો,\alpha\beta+\beta\Upsilon+\Upsilon\alpha=\frac{c\ }{a\ }\ થાય\   

a)

આ વિધાન સાચું છે .

b)

આ વિધાન ખોટું છે .

5.

જો P(A):P(A)=4:7 P\left(A\right):P\left(\overline{A}\right)=4:7\    તો P(A) = 4/7.

a)

આ  વિધાન ખોટું છે 

b)

આ વિધાન ખરું છે .

6.

બહુપદી P(x)= 4x2+kx254x^2+kx-25  ના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય ,તો k = 15.

a)

 આ  વિધાન ખોટું છે . 

b)

આ વિધાન ખરું છે . 

7.

જો 7 એ બહુપદી p ( X)= x2 +kx 105x^{2\ }+kx\ -105  નું એક શૂન્ય હોય , તો K = 15 .

a)

આ વિધાન ખરું  છે .

b)

આ વિધાન ખોટું છે . 

8.

રાધિકા મેચ જીતે તેની સંભાવના ૦.૭ છે , મેઘા મેચ જીતે તેની સંભાવના ૦.૩ છે તો બંને ઘટના એક બીજા ની કેવી ઘટના કહેવાશે?

a)

અશક્ય ઘટના

b)

નિશ્ચિત ઘટના

c)

પૂરક ઘટના

d)

કહી શકાય નહિ .

9.

ત્રણ સિકકા ને ઉછળતા મળતા કુલ શક્ય પરિણામ ___________છે .

a)

12

b)

9

c)

8

d)

6

10.

 કોઇપણ ઘટના E માટે સંભાવના P (E)છે , તો ઘટના E નથી તે દર્શાવતું સુત્ર શું છે ?

a)

P (E)\overline{\left(E\right)}  = 1 + P(E)

b)

P (E)\overline{\left(E\right)}  =1 - P(E)

c)

P \overline{\left(E\right)}  =  P(E)   1-\ 1  

d)

એક પણ 

11.

દ્રષ્ટિ ની મેચ જીતવા ની સંભાવના ૦.૬૨ છે. તો દ્રષ્ટિ ની મેચ ન જીતવા ની સંભાવના શું થશે ?

a)

૦.૩8

b)

૦ .૩6

c)

૦.40

d)

૦.62

12.

જો P(w)=2/9 ,p(b)=1/3 p(r)= 4/9 તો p(w) +p(b)+p(r)= શું થશે ?

a)

b)

1.2

c)

1

d)

૦.5

13.

જે ઘટના ઉદભવવી અશક્ય છે, તેની સંભાવના શું થશે ?

a)

b)

1

c)

૦.5

d)

-1

14.

માત્ર એક જ પરિણામ દર્શાવતી ઘટનાને શું કહેવાય છે?

a)

અશક્ય

b)

પ્રાથમિક

c)

વિચલિત

d)

એક પણ નહિ

15.

બહુપદી  x   x\ ^{૨\ }-૩\  ના શૂન્યો  શું થશે .?

a)

-૩ 

b)

 \sqrt{૩}   

c)

  -\sqrt{૩\ }  

d)

b  અને  c    બંને 

16.

n ઘાત વળી બહુપદી ને વધુ માં વધુ કેટલા શૂન્યો હશે ?

a)

n+2

b)

n-1

c)

n+1

d)

n

17.

 આપેલ આલેખ માં  શૂન્યો ની સંખ્યા  ________    થાય . 

a)

b)

4

c)

5

d)

6

18.

જો બહુપદી P(X)= X2 13X2 + KX32 X^{2\ }-13X^2\ +\ KX-32\   નું એક શૂન્ય ૪ હોય તો, K =_________.

a)

76 

b)

28

c)

44

d)

30

19.

 P(X)=X2+9X2+11X21 x1  P\left(X\right)=X^2+9X^2+11X-21ને\ x-1\ \   વડે ભાગતા શેષ __________મળે .

a)

-24 

b)

24

c)

0

d)

1

20.

જો ઘટના A નહિ ઉદભવાની સંભાવના 5/9 હોય ,તો ઘટના A ની સંભાવના __________ હોય .

a)

5/9

b)

9/5

c)

4/9

d)

9/4

21.

ત્રણ પાસાને એક સાથે ઉછળતા મળતી સંખ્યાઓ નો સરવાળો 20 થાય તેની સંભાવના _______ છે .

a)

5/36

b)

7/36

c)

0

d)

1

22.

 6X2X2+7 6X-2X^2+7\    નો આલેખ કેવો  હશે ?

a)

નીચેની તરફ ખૂલતો પરવલય 

b)

ઉપર ની તરફ  ખૂલતો  પરવલય 

c)

સુરેખ 

d)

ઉપરોક્ત માંથી એક પણ નહિ .

23.

50 ગુણ ની પરીક્ષામાં આરીવ ને 50 ગુણ મળે છે , તો તેની સંભાવના શોધો .

a)

0

b)

1

c)

0.5

d)

-0.5

24.

1 થી 100 સુધી ની પ્રાકૃતિક સંખ્યા ઓ માંથી યાદ્ચ્છીક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો .

a)

1/4

b)

4/1

c)

5/7

d)

7/8

25.

જો 7p(A)=3p (A)\overline{\left(A\right)}  હોય ,તો P(A) શોધો .

a)

0.3

b)

0.4

c)

0.6

d)

0.8