wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ: 9 રાઉન્ડ : 4 વિષય : ગણિત તારીખ : 09-01-2021

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે જ.

a)

આ વિધાન ખરું છે.

b)

આ વિધાન ખોટું છે.

2.

 (22)2\left(2^{-2}\right)^2  =____________

a)

 124\frac{1}{2^4}  

b)

 116\frac{1}{16}  

c)

 242^{-4}  

d)

આપેલ તમામ વિકલ્પ સાચા છે.

3.

 17\frac{1}{7}  નું દશાંશ અભિવ્યક્તિ ________ છે.

a)

સાન્ત

b)

અનંત આવૃત 

c)

અનંત અનાવૃત 

d)

આપેલ તમામ વિકલ્પ સાચા છે.

4.

 7×7\sqrt{7}\times\sqrt{7}  એ ________સંખ્યા છે.

a)

અસંમેય 

b)

પ્રાકુતિક 

c)

અપૂર્ણાંક 

d)

આપેલ પૈકી એક પણ વિકલ્પ સાચો નથી.

5.

 5135-\sqrt{13}  નો સંમેયકારક અવયવ _____છે.

a)

 5135-\sqrt{13}  

b)

 5+135+\sqrt{13}  

c)

 513\sqrt{5}-\sqrt{13}  

d)

 135\sqrt{13}-5  

6.

 (100)0=\left(100\right)^0=_{ }  ___________

a)

0

b)

1

c)

100

d)

10

7.

 3+3\sqrt{3}+\sqrt{3}  એ ________સંખ્યા છે.

a)

અસંમેય 

b)

પ્રાકુતિક 

c)

અપૂર્ણાંક 

d)

આપેલ પૈકી એક પણ વિકલ્પ સાચો નથી.

8.

 am×an=amna^m\times a^n=a^{mn}  

a)

આ વિધાન ખરું છે.

b)

આ વિધાન ખોટું છે.

9.

ચતુષ્કોણ  ABCDABCD માં

 A=100°,B=120°,C=80° \angle A=100\degree,\angle B=120\degree,\angle C=80\degree\   હોય, તો  D\angle D  શોધો.

a)

 120°120\degree  

b)

 100°100\degree  

c)

 60°60\degree  

d)

 360°360\degree  

10.

જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને _______કહે છે.

a)

સમાંતરબાજુ ચતુષ્કોણ

b)

લંબચોરસ

c)

સમબાજુ ચતુષ્કોણ

d)

સમલંબ ચતુષ્કોણ

11.

સમબાજુ ચતુષ્કોણ  ABCDABCD માં

 B=100° \angle B=100\degree\   હોય, તો  ADB=\angle ADB=_{ }  ____________

a)

 120°120\degree  

b)

 100°100\degree  

c)

 60°60\degree  

d)

 360°360\degree  

12.

સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ________હોય છે.

a)

લંબ

b)

દુભાગે

c)

સમાન

d)

લંબ અને દુભાગે

13.

ચોરસ  PQRSPQRS  માં  RS=10RS=10  સેમી હોય, તો  PQRSPQRS  ની પરિમિતિ ______સેમી થાય.

a)

10

b)

40

c)

360

d)

100

14.

અહીં આપેલ આકૃતિ ચતુષ્કોણનો કયો પ્રકાર છે.

a)

લંબચોરસ

b)

ચોરસ

c)

સમલંબ ચતુષ્કોણ

d)

સમબાજુ ચતુષ્કોણ

15.

લંબચોરસની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ________છે.

a)

સમબાજુ ચતુષ્કોણ

b)

ચોરસ

c)

લંબચોરસ

d)

સમલંબ ચતુષ્કોણ

16.

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ==   __________

a)

લંબાઈ  ×\times  લંબાઈ

b)

પહોળાઈ  \times  paholae

c)

પાયો  \times  પાયાને અનુરૂપ વેધ 

d)

 12×\frac{1}{2}\times  બે વિકર્ણોનો ગુણાકાર 

17.

હેરોનના સૂત્રમાં  ss  એ ______દર્શાવે છે.

a)

વેધ 

b)

વિકર્ણ 

c)

અર્ધપરિમિતિ 

d)

ક્ષેત્રફળ 

18.

 સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 20  સેમી હોય,તો તેની અર્ધપરિમિતિ ________થાય.

a)

 3030  

b)

 6060  

c)

 120120  

d)

 9090  

19.

હેરોનના સૂત્ર મુજબ, ત્રિકોણનું ક્ષેત્રફળ ==   _________

a)

 s(s+a)(s+b)(s+c)\sqrt{s\left(s+a\right)\left(s+b\right)\left(s+c\right)}  

b)

 (s+a)(s+b)(s+c)\sqrt{\left(s+a\right)\left(s+b\right)\left(s+c\right)}  

c)

 (sa)(sb)(sc)\sqrt{\left(s-a\right)\left(s-b\right)\left(s-c\right)}  

d)

 s(sa)(sb)(sc)\sqrt{s\left(s-a\right)\left(s-b\right)\left(s-c\right)}  

20.

એક ત્રિકોણની પરિમિતિ  7070  સેમી હોય તો તે ત્રિકોણની અર્ધપરિમિતિ(s) ______હોય.

a)

70

b)

35

c)

7

d)

100

21.

બહુપદી  5x7+25x115x^7+25x-11  નો ઘાત _______છે.

a)

5

b)

7

c)

25

d)

11

22.

સુરેખ બહુપદી _______શૂન્ય ધરાવે.

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

અનન્ય

23.

 x313x+4x^3-13x+4  એ ________બહુપદી છે.

a)

ત્રિઘાત 

b)

દ્વિઘાત 

c)

સુરેખ 

d)

અચળ 

24.

બહુપદી  7x315x2+2x177x^3-15x^2+2x-17  માં  x2x^2  નો સહગુણક _____ છે.

a)

 1515  

b)

 15-15  

c)

 77  

d)

 22  

25.

બહુપદી

 2x52x-5  નું શૂન્ય ________છે.

a)

 55  

b)

 22  

c)

 52\frac{5}{2}  

d)

 52-\frac{5}{2}