wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

std9 sci chep1 quizz 1

Total questions: 21

Worksheet time: 21mins

Name
Class
Date
1.
પ્રવાહીને એક પત્રમાંથી બીજા પત્રમાં રેડતા શું જોવા મળે ?
a)
તેના કદ બદલાય છે, પરંતુ આકાર બદલાતો નથી
b)
તેના આકાર અને કદ બદલાય છે
c)
તેના આકાર બદલાય છે, પરંતુ કદ બદલાતુ નથી
d)
તેના આકાર અને કદમાં ફેરફાર થતો નથી
2.
PNG નું પૂરું નામ શું છે ?
a)
Pipe Natural Gas
b)
Pressurised Natural Gas
c)
Pressurised Neutral Gas
d)
Petrol Natural Gas
3.
પાણીનું બાષ્પીભવન ક્યાં સંજોગોમાં વધે છે ?
a)
તાપમાન ઘટાડતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા
b)
તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા
c)
એક પણ નહિ
d)
તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતા
4.
સામાન્ય ઘનતાના કેટલામાં ભાગની ઘનતાવાળા વાયુને ઠંડો પડતા અતિ નીચા તાપમાને BEC અવસ્થા બને છે ?
a)
એકસો
b)
દસ લાખ
c)
એક લાખ
d)
હજાર
5.
નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી ?
a)
આયોડીન
b)
એમોનિયમ ક્લોરાઈડ
c)
સોડીયમ ક્લોરાઈડ
d)
કપૂર
6.
તામાંપણ વધારતા દ્રવ્યોના કણોમાં શું ફેરફાર થાય છે ?
a)
સ્થિતિ ઉર્જા અચળ રહે છે
b)
ગતિ ઉર્જા વધે છે
c)
ગતિ ઉર્જા ઘટે છે
d)
સ્થિતિ ઉર્જા ઘટે છે
7.
દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે ?
a)
પાંચ
b)
બે
c)
ત્રણ
d)
ચાર
8.
નીચેનામાંથી સુકા બરફનું અણુસુત્ર કયું છે ?
a)
CO2 (l)
b)
CO2 (aq)
c)
CO2 (s)
d)
CO2 (g)
9.
પ્રસરણ એટલે ...
a)
દ્રવ્યના કણોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા
b)
દ્રવ્યના કણોનું એકબીજામાં વિલયન થવાની ઘટના
c)
દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટના
d)
દ્રવ્યના કણો ખેચાણ બળ લાગવાની ક્ષમતા
10.
ફ્લોરોસન્ટ ટ્યુબ અને નીયોન બલ્બ પ્રકાશિત રહે છે. આ માટે કયું કારણ જવાબદાર છે ?
a)
ઊંચું તાપમાન
b)
ઉંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી
c)
વાયુની વધુ ઘનતા
d)
વીજભારીત કણની હાજરી
11.
નીચે કેટલાક દ્રવ્યોને આંતરઆણ્વીય આકર્ષણ બાળાની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ ગોઠવણી સાચી છે ?
a)
ઓક્સીજન,પાણી,ખાંડ
b)
પાણી,હવા,પવન
c)
હવા,ખાંડ,તેલ
d)
મીઠું,રસ,હવા
12.
નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે, પરંતુ આકાર ધરાવતું નથી ?
a)
કેરોસીન
b)
સ્ટીલ
c)
ઓક્સીજન
d)
ચોક
13.
દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે ?
a)
વાયુ
b)
ઘન
c)
પ્રવાહી અને વાયુ
d)
પ્રવાહી
14.
વાયુના પ્રવાહી કારણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો .
a)
નીચું તાપમાન, નીચું દબાણ
b)
ઊંચું તાપમાન, નીચું દબાણ
c)
નીચું તાપમાન, ઊંચું દબાણ
d)
ઊંચું તાપમાન, ઊંચું દબાણ
15.
ગલનની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ના જાય ત્યાં સુધી તાપમાનમાં શો ફેરફાર થાય છે ?
a)
પ્રથમ અચળ રહે પછી ઘટે છે
b)
તાપમાન અચળ જ રહે છે
c)
ધીમે ધીમે વધે છે
d)
ધીમે ધીમે ઘટતું જાય છે
16.
નીચેના પૈકી ક્યાં રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે ?
a)
ફક્ત (1)
b)
ફક્ત (4)
c)
સંઘનન (2) બાષ્પીભવન (૩) ઠારણ (4) ગલન
d)
(1) અને (3)
17.
તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શો ફેરફાર થાય છે ?
a)
વજન ઘટે છે
b)
કદ વધે છે
c)
કદ ઘટે છે
d)
વજન વધે છે
18.
નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે ?
a)
કદ નિશ્ચિત નથી
b)
દબનીય છે
c)
આકાર નિશ્ચિત નથી
d)
આંતરઆણ્વીય બળ મહતમ હોય છે
19.
ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે ?
a)
પરિવહન
b)
બાષ્પીભવન
c)
આસૃતી
d)
પ્રસરણ
20.
ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દુર સુધી આવે છે. આ અવલોકનમાં કયો ગુણ જવાબદાર ગણી શકાય ?
a)
દ્રવ્યોના કણો વચ્ચેનું આકર્ષણ બળ દરેક દ્રવ્યમાં જુદું જુદું હોય છે
b)
એક પણ નહિ
c)
તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે
d)
તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઘટે છે
21.
સ્વામી વિવેકાનંદ વિદ્યાલય રાણાવાવ દ્રારા બનાવવામાં આવેલ આ કવિઝ તમને કેવી લાગે છે ?
a)
ખુબ સારી
b)
સારી
c)
મઘ્યમ
d)
નબળી