NEW
Font size
WorksheetsRound test 04
Total questions: 25
Worksheet time: 13mins
“રાસાયણિક પદાર્થમાં તત્ત્વો હંમેશાં દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે.” નિયમની રજૂઆત કયા વૈજ્ઞાનિક કરી ?
લેવોઇઝર
ડાલ્ટન
પ્રાઉસ્ટ
આઈન્સ્ટાઈન
કયા ભારતીય તત્ત્વજ્ઞાનીએ વિભાજન ન થઇ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું ?
મહર્ષિ કણાદ
પકુધા કાત્યાયમ
લ્યુસિપસ
ગેલેલીયો
1m= ……….… nm
109
10-9
106
10-6
સિલ્વર (ચાંદી) કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે ?
Au
Ag
Ar
Si
Ca સંજ્ઞા કયા તત્વની છે?
કોપર
ક્લોરીન
કેલ્શિયમ
સોડિયમ
“કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.” વિધાન રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ છે ?
દળ સંચય
ઉર્જા સંરક્ષણ
નિશ્ચિત પ્રમાણ
એક પણ નહીં
સંતુલિત બળોનું પરિણામી બળ.…… હોય છે.
ધન
ઋણ
શૂન્ય
એક પણ નહીં
પદાર્થ ના દળ અને વેગના ગુણનફળ ને શું કહે છે
બળ
કાર્ય
વેગમાન
પાવર
વેગમાન નો એકમ શું છે?
Kg m/s
Kg ms
Kg ms2
m/s
પદાર્થ પર બાહ્ય બળ F=0 હોય ત્યારે F= ma અનુસાર પદાર્થ નો પ્રવેગ કેવો હોય?
ધન
ઋણ
શૂન્ય
એક પણ નહીં
ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ. ……………
એક જ વસ્તુ પર લાગે
જુદી જુદી વસ્તુ પર લાગે
એક જ દિશામાં લાગે
A અને B બંને
ક્રિકેટની રમતમાં ફિલ્ડર કેચ કરવા હાથ પાછળ તરફ લાવે છે એ……… નું ઉદાહરણ છે
જડત્વ
વેગમાન
ન્યુટનની ગતિનો બીજો નિયમ
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ
1₹, 2₹, 5₹, અને 10₹ ના સિક્કામાં કોનું જડત્વ વધારે હશે?
1₹
2₹
5₹
10₹
ન્યુટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે?
પ્રથમ
ત્રીજો
બીજો
એક પણ નહિ
એમોનિયા (NH3)નું આણવીય દળ ………u થાય
7
13
14
17
1 મોલ કાર્બન ડાયોક્સાઇડ = ………… પરમાણુ
6.220×1023
3.022×1031
6.022×1022
6.022×1023
રાસાયણિક પદાર્થો માં તત્વો હંમેશા દળના નિશ્ચિત પ્રમાણ થી હાજર હોય છે
વિધાન અસત્ય છે
વિધાન સત્ય છે
કેટલી પ્રક્રિયામાં ખોટું પડે છે
કંઈ કહી ન શકાય
દ્વિ પરિમાણીય અણુ કયો છે?
O2
CO2
O3
A અને B બંને
ધાતુ અને અધાતુ ના વીજભારિત ઘટકો ને શું કહેવાય?
પરમાણુ
આયન
સ્પેસીસ
એક પણ નહીં
એલ્યુમિનિયમ ઓક્સાઈડ નું રાસાયણિક સૂત્ર કયું છે?
Al2O3
Al2O
AlO
Al3O2
નીચેનામાંથી કયા તત્વની સંજ્ઞા ખોટી છે?
પોટેશિયમ K
સોડિયમ So
સિલિકોન Si
ક્લોરિન Cl
બધા જ નિષ્ક્રિય વાયુ ના અણુઓ ……… છે.
એક પરમાણ્વીય
ત્રી પરમાણ્વીય
બહુપરમાણ્વીય
દ્વિ પરમાણ્વીય
HNO3 નુ આણવીય દળ કેટલું થાય?
61
32
63
18
બળના આઘાતનો એકમ ...... છે
ન્યુટન
ન્યુટન સેકન્ડ
કિલોગ્રામ
મીટર પ્રતિ સેકન્ડ
ગતિ અંગેના ત્રણ નિયમો કોણે આપ્યા હતા?
એરિસ્ટોટલે
ન્યુટન
ડાલ્ટન
આપેલ તમામ
