wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BIOLOGY CHEPTER 15

Total questions: 21

Worksheet time: 16mins

Name
Class
Date
1.

વનસ્પતિનના ફક્ત હરિત ભાગ જ ઓક્સિજન મુક્ત કરી શકે છે . . . . . . . દ્રારા દર્શાવવામાં આવ્યું .

a)

પ્રિસ્ટલી

b)

મોલ

c)

ઈજનહાઉઝ

d)

જુલિયસ વોન સેચ

2.

કેલ્વિન ચક્રમાં નીચેમાંથી કયું ચરણ ફોસ્ફોરાયલેશન માટે 2 અણુ ATP અને દરેક CO2 ના અણુના સ્થાપન માટે 2 અણુ NADPH વપરાય છે ?

a)

પુનઃનિર્માણ

b)

કાર્બોક્સિલેશન

c)

રિડકશન

d)

ઉપરના બધાં જ

3.

નીચેમાંથી કઈ લાક્ષણિકતા C4 વનસ્પતિઓને વિશિષ્ટ બનાવે છે ?

a)

વિશિષ્ટ પ્રકારની પર્ણ પેશી રચના

b)

તેઓ ઊચું તાપમાન સહન કરી શકે છે

c)

ઊંચી પ્રકાશ તીવ્રતા સામે પ્રતિચાર દર્શાવે છે .

d)

ઉપરના બધાં જ

4.

દુનિયામાં સૌથી પુષ્કળ પ્રમાણમાં રહેલ ઉત્સુચક . . . ..................

a)

કોલાજન

b)

RubisCO

c)

PEPcase

d)

પાયરૂવેટ ડાયકાઈનેઝ

5.

PS - II એ . . . . . . . માં સ્થિત હોય છે .

a)

થાયલેકૉઈડના પટલની અંદરની બાજુમા

b)

થાયલેકૉઈડના પટલની બહારની બાજુ

c)

થાયલેકૉઈડના પટલની મધ્યમાં બાજુ

d)

ઉપરમાંથી એકપણ નહિ

6.

કેલ્વિન ચક્રમાં પ્રવેશતા દરેક CO2 અણુ માટે જરૂરી ઊર્જા

a)

3 ATP અને 2 NADPH

b)

2 ATP અને ૩ NADPH

c)

3 ATP અને 3 NADPH

d)

2 ATP અને 2 NADPH

7.

નીચેમાંથી કયો ઉલ્લેચક C વનસ્પતિના મધ્યપર્ણ કોપોમાં ગેરહાજર હોય છે .

a)

(1) RubisCO

b)

(2) PEPrase

c)

ઉપરમાંથી એકપણ નહિ

d)

(1) અને (2)

8.

C 4 વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન નથી થતું કારણ

a)

Rubiડo ઉભેચકની હાજરી ઊંચી પ્રકાશ તીવ્રતાની હાજરી

b)

ઊંચી પ્રકાશ તીવ્રતાની હાજરી

c)

RuBisC0 ઉન્સેચકના સ્થાને CO નું ઊંચુ સંકેન્દ્રા

d)

પુલકંચુક કોષોની હાજરી

9.

પ્રકાશસંશ્લેષણમાં ATP નિર્માણ દરમિયાન પ્રોટોનનું એક્ઝીકરણ . . . . માં થાય છે .

a)

થાયલેકૉઈડના પોલાણમાં

b)

હરિતકાના સ્ટ્રોમામાં

c)

સ્ટ્રીમા લેમેલામાં

d)

થાયલેકૉઈડની બાહ્ય સપાટી પર

10.

બેલ જારના ઉપયોગ દ્વારા નીચેમાંથી કોણે દર્શાવ્યું કે હવાના શુદ્ધિકરણ માટે ચાલતી વનસ્પતિની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ આવશ્યક છે ?

a)

જોસેફ પ્રિસ્ટલી

b)

જુલિયસ વોન સંચ

c)

T . W . એન્જલમેન

d)

જેન ઈજનહાઉઝ

11.

રેડિયોઆઈસોટોપ પદ્ધતિ . . . . . . હકીકતોને સાબિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી .

a)

( 1 ) પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા 

b)

( 2 ) પ્રકાશસંશ્લેષણનો જૈવસંશ્લેષણ તબક્કો 

c)

( 1 ) અને ( 2 ) બન્ને

d)

વનસ્પતિઓમાં હરિતકણોના વિવિધ આકાર

12.

સુક્રોઝના એક અણુના સંશ્લેષણ માટે કેલ્વિન ચક્રના રિડકશન ચરણ દરમિયાન કેટલા ATP ના અણુઓનો ઉપયોગ થાય છે

a)

24 ATP

b)

18 ATP

c)

2 ATP

d)

12 ATP

13.

હેઝ - સ્લેક પથ ધરાવતી વનસ્પતિઓ . . . . . . સાથે અનુકૂલિત હોય

a)

ભેજવાળા સમશિતોષ્ણ વિસ્તાર

b)

સુખ સમશીતોષ્ણ વિસ્તાર

c)

ભેજવાળા ઉષ્ણકટિબંધ વિસ્તાર

d)

શુષ્ક ઉષ્ણકટિબંધ વિસ્તાર

14.

C3 વનસ્પતિઓને વધુ ઉત્પાદકતા માટે ગ્રીનહાઉસ પાક તરીકે ઉપયોગમાં લેવાય છે કારણ કૈ . . . . .

a)

આ વનસ્પતિઓ 360 plL - 1 એ CO2 સાંદ્રતા દર્શાવે છે

b)

CO2 પ્રમાણની અત્યારની ઉપલબ્ધતા C3 વનસ્પતિઓ કરતાં વધુ કાર્યક્ષમ છે

c)

આ વનસ્પતિઓ C4 વનસ્પતિઓ કરતાં વધુ કાર્યક્ષમ છે

d)

C3 વનસ્પતિઓ C4 વનસ્પતિઓની સરખામણીમાં વધુ પાણી ગુમાવે છે

15.

પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કા માટે અંધકાર પ્રક્રિયાએવું નામ એ અપપાર્થ છે કારણ કે . . .

a)

અંધકાર પ્રક્રિયા અંધારામાં થાય છે .

b)

અંધકાર પ્રક્રિયા દિવસ દરમિયાન થાય છે .

c)

અંધકાર પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રકાશથી મુક્ત હોય છે

d)

અંધકાર પ્રક્રિયા અંધકારના ટૂંકા સમયગાળા દરમિયાન થાય છે

16.

પ્રકાશસંશ્લેષી પ્રકાશિતંત્ર . . . . . . . ધરાવે છે .

a)

ફક્ત પ્રક્રિયક કેન્દ્ર

b)

ફક્ત LHC

c)

LHC અને પ્રક્રિયક કેન્દ્ર બને

d)

LHC , પ્રક્રિયક કેન્દ્ર અને ETC

17.

ગ્રેના પટલમાં નીચેમાંથી કોની હાજરી સૂચવે છે કે ' Z' સ્કીમ ફક્ત ગ્રેના પટલમાં જોવા મળે છે ?

a)

PS-1 , PS- 2

b)

PS-2અને NADP રિડકટેઝ

c)

PS-1 અને NADP રિડકટેઝની હાજરી

d)

પોલાણમાં Mg ની હાજરી

18.

નીચેમાંથી શું ફોટોફોસ્ફોરાયલેશન માટે જરૂરી નથી ?

a)

ફોટોન

b)

પ્રોટોન પંપ - Co - Q

c)

પટલ .

d)

પ્રોટોન ઢોળાંશ

19.

ઊંચી પ્રકાશ તીવ્રતાએ પ્રકાશસંશ્લેષણનો દર .......................

a)

આગળ વધે છે

b)

આગળ ઘટે છે

c)

વધારો દર્શાવતી નથી

d)

પહેલા ઘટે અને ત્યારબાદ વધે

20.

જલાભિદ વનસ્પતિઓ સાથેનો રસપ્રદ પ્રયોગ દર્શાવે છે કે તેજવી સૂર્યપ્રકાશમાં હરિત ભાગની આસપાસ નાનાં પરપોટાનું નિર્માણ થાય છે જ્યારે અંધકારમાં થતા નથી . તે . . . . . . દ્વારા દર્શાવવામાં આવ્યું .

a)

જેન ઈજનહાઉસ

b)

વોન સેચર

c)

પ્રિસ્ટલી

d)

વોન નીલ

21.

જાંબલી અને લીલા બેકટેરિયા ઉપરના અભ્યાસ દ્વારા સમજાવ્યું કે પ્રકાશસંશ્લેષણ એ આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રક્રિયા છે . જેમાં યોગ્ય રિડકશનકર્તા સંયોજનનો હાઈડ્રોજન CO નું કાર્બોદિતમાં રિડકશન કરે છે .

a)

વોન નીલ

b)

વોન સેચ

c)

કેલ્વિન

d)

પ્રિસ્ટલી