NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 51
Total questions: 20
Worksheet time: 10mins
'આંખો ઠરવી ' રૂઢિપ્રયોગ નો અર્થ આપો?
ઠંડીમાં આંખો ઠરવી
ટિકી ટીકીને જોવું
જીવને શાંતિ થવી
આશ્ચર્યથી જોવું
કયો શબ્દ કાગડાનો સમાનાર્થી નથી?
કાગ
કાક
વાયસ
નટ
શબ્દ સમૂહ માટે એક શબ્દ-લોખંડ નું બાણ
નારાય
લાસ્ય
વાનચી
એક પણ નહીં
We help .........needy
The
A
An
None
.........rose is a symbol of love
The
A
An
None
..........does the post man deliver the post?
How often
How much
How far
When
Find out the material noun.
Flock
Crowd
Water
Suresh
મહાડ, કાફી,પીલું, ધનાશ્રી, કાલિંગડો અને સારંગ વગેરે રાગ કયા લોકનૃત્ય માં જોવા મળે છે?
ગરબા
રાસ
હાલીનૃત્ય
મેરનૃત્ય
ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે?
સુરખાબનગર
ઘુડખર
ગીર
રામપુરા
સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું?
પંડિત જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
ગાંધીજી
નરેન્દ્રભાઈ મોદી
કર્કવૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે?
ઉત્તર ગુજરાત
દક્ષિણ ગુજરાત
પૂર્વ ગુજરાત
પશ્ચિમ ગુજરાત
ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે?
ભાલ
કાનમ
ચરોતર
કચ્છ
જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે?
પોરબંદર
રાજકોટ
ભાવનગર
અમદાવાદ
કયા જિલ્લાની વાઢીયારી ભેંસો વખણાય છે?
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
અમદાવાદ
ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલ હતું?
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
કેરળ
પ્રથમ ગુજરાતી રાજ્યપાલ કોણ હતા?
મંગલદાસ પકવાસા
ડો.મહેંદી નવાજજંગ
મોરારજી દેસાઈ
આચાર્ય દેવવ્રત
ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો જિલ્લો કયો છે?
દાહોદ
ડાંગ
સુરત
તાપી
ગુજરાતમાં પ્રથમ શબ્દકોશ બનાવનાર કોણ હતા?
નર્મદ
ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ
અખો
ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે?
મામલતદાર
તલાટી કમ મંત્રી
તાલુકા વિકાસ અધિકારી
સરપંચ
વિશ્વ જળ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?
22 માર્ચ
22 એપ્રિલ
13 જૂન
22 મે
