NEW
Font size
Worksheetsss 7 unit 15
Total questions: 23
Worksheet time: 15mins
વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? |
રશિયા
ગ્રેટ બ્રિટન
ભારત
અમેરિકા
આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?
સરકાર
બંધારણ
ન્યાયપાલિકા
સંસદ
વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે?
ભારતનું
અમેરિકાનું
ગ્રેટ બ્રિટનનું
રશિયાનું
સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?
ભારતની સર્વોચ્ચ અદાલતે
ભારતના વડા પ્રધાને
ભારતની સંસદ
ભારતના બંધારણે
દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?
ભારતના બંધારણે
ભારતના વડા પ્રધાને
ભારતની સર્વોચ્ચ અદાલતે
ભારતની સંસદ
લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?
શિક્ષણનો
જાહેરાતોનો
મતાધિકારનો
સત્તાનો
આપણા દેશમાં કેટલાં વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
17
18
16
15
આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?
ચૂંટણીપંચ
સર્વોચ્ચ અધિકારીઓ
નાણાપંચ
સર્વોચ્ચ અદાલત
બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?
મતાધિકારનો
વ્યવસાય કરવાના અધિકારનો
સ્વતંત્રપણે હરવા-ફરવાના અધિકારનો
શિક્ષણ મેળવવાના અધિકારનો
કેટલાં વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે?
4થી 10 વર્ષ
5થી 11 વર્ષ
6થી 12 વર્ષ
6થી 14 વર્ષ
કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય?
14 વર્ષ
17 વર્ષ
16 વર્ષ
15 વર્ષ
કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?
18
16
14
15
ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે?
બેકારને
યુવાનને
વૃદ્ધને
બાળકને
લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે?
શિક્ષણને
સ્પર્ધાને
સમાનતાને
સ્વચ્છતાને
સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?
લગ્નો પર
સમરસતા પર
ભોજન સમારંભો પર
સફાઈ પર
કઈ ઉંમરનાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
6થી 14 વર્ષનાં
3 વર્ષ સુધીનાં
14 વર્ષથી ઉપરનાં
18 વર્ષનાં
કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?
14
15
16
18
18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે?
નોકરીનો
મતનો
શિક્ષણનો
રમતનો
બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?
દિવ્યાંગ માટે
પૈસાદાર માટે
વકીલ માટે
શિક્ષક માટે
વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
ચીનમાં
રશિયામાં
બ્રાઝિલમાં
ભારતમાં
એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય?
સ્વતંત્રતાના
શોષણ વિરોધીના
સમાનતાના
શિક્ષણના
દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
સાક્ષરતાદિન
બાલદિન
મહિલા વિકાસદિન
સમાનતાદિન
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે?
રશિયા
ભારત
ગ્રેટ બ્રિટન
યુ.એસ.એ.
