NEW
Font size
Worksheetsસંસાધનો નુ જતન અને સંરક્ષણ
Total questions: 15
Worksheet time: 8mins
સંસાધન ને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે
એક
બે
3
૪
નીચેનામાંથી કયું જૈવિક સંસાધન છે
ભૂમિ
હવા
પ્રાણીઓ
ખનીજો
ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીન ને કુલ કેટલા પ્રકારમાં વહેચવામાં આવી છે
એક
બે
સાત
આઠ
નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે
કુવા
નહેર
તળાવ
આપેલ તમામ
ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે
ગુજરાત
અસમ
અંદમાન અને નિકોબાર
હરિયાણા
નીચેનામાંથી કયું પક્ષી છે જે કચ્છના રણમાં જોવા મળે છે
શાહમૃગ
સુરખાબ
સ્નો પાર્ટરીચ
પેગવીન
લદાખમાં કયુ વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે
યાક
ઘુડખર
શિયાળ
ગાય
પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે
બે ટકા
ત્રણ ટકા
ચાર ટકા
5%
માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે
પાષાણ યુગ
લોહ યુગ
તામ્ર યુગ
કાંસ્ય યુગ
પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે
બોર
કુવો
વરસાદ
નદી
માનવીએ સૌપ્રથમ કઈ ધાતુ નો ઉપયોગ શરૂ કર્યો હશે
સોનુ
ચાંદી
લોખંડ
તાંબુ
વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે
5 જૂન
21 માર્ચ
4 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર
ભારતમાંથી કયુ પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે
વાઘ
ચિત્તો
શિયાળ
હરણ
ભારતનો વિશિષ્ટ પ્રાણી કયું છે
વાઘ
એક સિંગી ગેંડો
સિંહ
વરુ
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે
સહરાનું રણ
કચ્છનું રણ
થરનું રણ
લદાખ નુ રણ
