NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ કિવજ 42
Total questions: 20
Worksheet time: 10mins
બાર ભૈયા અને તેર ચોકા -કહેવતનો સાચો અર્થ કયો છે?
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય
જેવી વાણી તેવું વર્તન
ઉજળે લૂગડે ડાઘ લાગે
વાડ થઈ ચિભડા ગળે
મીઠાના હળ હાંકવા આ રૂઢિપ્રયોગ નો અર્થ શું છે?
ઉજ્જડ કરી નાખવું
ખૂબ મહેનત કરવી
બડાસ હાંકવી
મીઠાની ખેતી કરવી
સમુદ્રમાં રહેલો અગ્નિ -શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
વડવાનલ
દાવાનળ
જીહવાનલ
એક પણ નહીં
Four friends made a doll..........looked like a young lady.
Who
Whom
Whose
Which
Work hard......you will not get more marks.
Otherwise
Since
Or
But
I saw a green snake ........i was crossing the road.
While
When
Till
Until
સાચો સ્પેલિંગ ઓળખી બતાવો?
Conjunction
Conjanction
Cunjunction
Conjunctione
1 મીટર બરાબર કેટલા સેન્ટિમીટર?
100 સે.મી
1000 સેમી
0.10 સેમી
10 સેમી
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?
0
1
2
3
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
1
0
2
4
વર્તમાન સમયમાં કયું એક સાચું નથી?
ભારતના રાષ્ટ્રપતિ-રામનાથ કોવિંદ
ભારતના ઉપરાષ્ટ્રપતી-વેંકૈયા નાયડુ
લોકસભાના અધ્યક્ષ-ઓમ બિરલા
રાજ્યસભાના સભાપતિ-રાજેન્દ્ર ત્રિવેદી
ઓડિશા ની રાજધાની કઈ છે?
ભુવનેશ્વર
દહેરાદુન
રાયપુર
પણજી
ભારતના કુલ રાજ્યો કેટલા છે?
28
27
29
30
વિક્રમ સવંત નો ચોથો માસ કયો છે?
કારતક
આસો
પોષ
મહા
દશરથ રાજા ના પિતાનું નામ શું હતું?
અજ
અત્રી
ઇશ્વાકુ
ગૌતમ
મહાભારત અનુસાર શ્રી કૃષ્ણ ના ભાઈ બલરામ ની પત્નીનું નામ શું હતું?
રતી
રેવતી
લોપામુદ્રા
સત્યભામા
ઓસ્ટ્રેલિયા ની રાજધાની કઈ છે?
કેનબરા
બુડાપેષ્ટ
ટોકિયો
સ્ટોકહોમ
ઓટીસ નામનો રોગ શરીરના કયા અંગ ઉપર અસર કરે છે?
કાન
નાક
હાથ
હૃદય
પૃથ્વી દિન ક્યારે આવે છે?
22 એપ્રિલ
23 એપ્રિલ
8 માર્ચ
1 એપ્રિલ
ગુજરાત હાઇકોર્ટના વર્તમાન સમયમાં મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
વિક્રમનાથ
શ્રી દિનેશભાઇ દાસા
શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
રંજન ગોગોઈ
