wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 64

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

લોકસભાના અધ્યક્ષ

2.

વિધાનસભાના પ્રથમ સત્રને કોણ સંબોધન કરે છે?

a)

મુખ્યમંત્રી

b)

રાજ્યપાલ

c)

અધ્યક્ષ

d)

એક પણ નહીં

3.

ગાયત્રીમંત્ર ના રચયિતા કોણ છે?

a)

વિશ્વામિત્ર

b)

રામ ભગવાન

c)

શ્રીકૃષ્ણ

d)

અર્જુન

4.

કયો ખંડ ખંડોના ખંડ તરીકે ઓળખાય છે?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

યુરોપ

d)

ઓસ્ટ્રેલિયા

5.

કયો ખંડ રણપ્રદેશ ધરાવતો નથી?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

ઓસ્ટ્રેલિયા

d)

યુરોપ

6.

વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે?

a)

પેસિફિક મહાસાગર

b)

આર્કટિક મહાસાગર

c)

એટલેન્ટિક મહાસાગર

d)

હિંદ મહાસાગર

7.

વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ "માજુલી"કઈ નદી પર છે?

a)

ગંગા

b)

બ્રહ્મપુત્રા

c)

યુમુના

d)

નર્મદા

8.

પેટ્રોલ બીજા કયા નામે ઓળખાય છે?

a)

પેટ્રોલિયમ

b)

ડીઝલ

c)

મિથેન

d)

ગેસોલિન

9.

કયું બ્લડગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે?

a)

O

b)

AB

c)

B પોઝીટીવ

d)

એક પણ નહીં

10.

કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે?

a)

પારો

b)

હાઇડ્રોજન

c)

સોનુ

d)

ઝીંક

11.

ન્યુમોનિયા માં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?

a)

ફેફસા

b)

મગજ

c)

કાન

d)

આંખ

12.

ટાઇફોઈમાં શરીર નું કયું અંગ પ્રભાવિત થાય છે?

a)

ફેફસા

b)

આંતરડાં

c)

મગજ

d)

આંખ

13.

વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે?

a)

ટાઇફોઇડ

b)

ન્યુમોનિયા

c)

સિફિલિસ

d)

ટી.બી.

14.

કયો ગેસ નોબલ ગેસ તરીકે ઓળખાય છે?

a)

આર્ગોન

b)

નિયોન

c)

Lpg

d)

Cng

15.

આપણા નખ શાના બનેલા હોય છે?

a)

કેરોટીન

b)

ઓક્સિજન

c)

ટેનિન

d)

મોર્ફિંન