Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ટ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભારત કયા ભૂમિખંડ ઉપર આવેલા છે?

a)

યુરોપ

b)

ઉત્તર અમેરિકા

c)

એશિયા

d)

આફ્રિકા

2.

ભારત વિસ્તાર ની દ્રષ્ટિ એ દુનિયા માં કયા સ્થાને છે?

a)

પહેલા

b)

પાંચમા

c)

બીજા

d)

સાતમા

3.

ભારત ની ઉતર દિશામાં શું છે?

a)

હિમાલય

b)

અરબ સાગર

c)

બંગાળાની ખાડી

d)

હિન્દ મહાસાગર

4.

ભારત ની દક્ષિણ દિશામાં શું છે?

a)

હિમાલય

b)

અરબ સાગર

c)

બંગાળાની ખાડી

d)

હિન્દ મહાસાગર

5.

ભારત ની પશ્વિમ દિશામાં કયો સમુદ્ર આવેલો છે?

a)

હિમાલય

b)

અરબ સાગર

c)

બંગાળાની ખાડી

d)

હિન્દ મહાસાગર

6.

ભારતની પૂર્વ દિશામાં આવેલુ છેલ્લુ રાજ્ય કયુ છે?

a)

અસમ

b)

ગુજરાત

c)

તમિલનાડુ

d)

અરૂણાચલ પ્રદેશ

7.

ભારત માં મુખ્ય કેટલી ઋતુઓ અનુભવાય છે?

a)

ચાર

b)

બે

c)

પાંચ

d)

ત્રણ

8.

આપણે ત્યાં ઉનાળાની ઋતુ ક્યારે અનુભવાય છે?

a)

માર્ચ થી મેં મહિના સુધી

b)

નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી

c)

જૂન થી સપ્ટેમ્બર સુધી

d)

ઑક્ટોબર થી નવેમ્બર સુધી

9.

આપણે ત્યાં શિયાળાની ઋતુ ક્યારે અનુભવાય છે?

a)

માર્ચ થી મેં મહિના સુધી

b)

નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી

c)

જૂન થી સપ્ટેમ્બર સુધી

d)

ઑક્ટોબર થી નવેમ્બર સુધી

10.

આપણે ત્યાં ચોમાસાની ઋતુ ક્યારે અનુભવાય છે?

a)

માર્ચ થી મેં મહિના સુધી

b)

નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી

c)

જૂન થી સપ્ટેમ્બર સુધી

d)

ઑક્ટોબર થી નવેમ્બર સુધી

11.

આપણે ત્યાં ચોમાસાની ઋતુ ક્યારે અનુભવાય છે?

a)

માર્ચ થી મેં મહિના સુધી

b)

નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી

c)

જૂન થી સપ્ટેમ્બર સુધી

d)

ઑક્ટોબર થી નવેમ્બર સુધી