Worksheetsનવોદય ગુજરાતી કવિઝ
Total questions: 7
Worksheet time: 4mins
નિર્મળ હૃદય
માંદા ને ગરીબ લોકો માટેનું ઘર છે.
મધર ટેરેસા નું ઘર છે.
ગરીબ દર્દીઓ માટેની ઇસ્પીતાલ છે.
ન જોઈતું મકાન છે.
મધર ટેરેસા બધા ધાર્મિક લોકોની સમાન ભાવે સારવાર કરે છે.આ દર્શાવે છે કે..
તેઓ ધાર્મિક છે
તેઓ ધર્મને સમજતા નથી
તેઓ બધા ધર્મો ને માન આપે છે
તેઓ ધર્મગુરુ છે
ખૂબ જ માંદા અને જેમને કોઈ જ રાખવા ન ઇચ્છતા હોય ,માત્ર એવા જ લોકોને ત્યાં પ્રવેશ મળે છે.
અનાથાશ્રમ
કૉલકતા
નિર્મલ હૃદય
ઇસ્પિતાલ
મધર ટેરેસા જીવંત સંત છે કારણ કે..
તેઓ મહાન છે
તેઓ મહાન ધર્મગુરુ છે
તેમણે ગરીબો માટે જીવન સમર્પિત કરી દીધું છે
તેઓ અત્યંત કોમળ નારી છે
આ ફકરા માટે નીચે દર્શાવેલ શીર્ષકો માંથી કયું સૌથી વધુ યોગ્ય છે?
અત્યંત દરિદ્ર
નિર્મલ હૃદય
મધર ટેરેસા
દરિદ્રની સેવા
આ ફકરામાં કયા મહાન નારી ની વાત કરી છે?
મધર ટેરેસા
કલ્પના ચાવલા
રાણી લક્ષ્મીબાઈ
એક પણ નહીં
અહીં કયા શહેર ની વાત કરી છે?
કોલકાતા
દિલ્લી
રાજકોટ
ગાંધીનગર
