wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 61

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પ્રખ્યાત 'ગેમી પુરસ્કાર'કયા વિષય અનુસંધાને એનાયત કરવામાં આવે છે?

a)

કૃષિ

b)

સંગીત

c)

સાહિત્ય

d)

વાણિજ્ય

2.

પૃથ્વી પરના આવરણોમાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણ ધરાવે છે?

a)

ઓક્સિજન

b)

નાઈટ્રોજન

c)

કાર્બન ડાયોકસાઈડ

d)

ઓઝોન

3.

વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબું સરોવર છે?

a)

મૃત

b)

મિશિગન

c)

સરદાર સરોવર

d)

ટાંગાનિયંકા

4.

પાટણ રાજ્યના પ્રતાપી સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતા?

a)

સિદ્ધરાજ જયસિંહ

b)

ત્રિભુવન પાલ

c)

ભીમદેવ પહેલો

d)

ભીમદેવ બીજો

5.

વાતાવરણમાં કયો વાયુ ભારે હોવાથી હવાના નીચેના પડમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે?

a)

કાર્બન ડાયોકસાઈડ

b)

ઓક્સિજન

c)

હિલિયમ

d)

ઓઝોન

6.

મધુપ્રમેહ(ડાયાબીટીસ) રોગના દર્દીને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે?

a)

ઇન્સ્યુલિન

b)

સ્ટીરોઇડ

c)

સલ્ફા

d)

પેનિસિલિન

7.

નીચે આપેલમાંથી કયો દિવસ ભારતનો રાષ્ટ્રીય પર્વ નથી?

a)

26 મી જાન્યુઆરી

b)

14 મી ઓગસ્ટ

c)

15 મી ઓગસ્ટ

d)

2 જી ઓક્ટોબર

8.

પ્રાચીન ભારતનો કયો રાજવી પ્રિયદર્શી તરીકે જાણીતો હતો?

a)

સમ્રાટ અશોક

b)

સમુદ્રગુપ્ત

c)

હર્ષવર્ધન

d)

પૃથ્વીરાજ ચૌહાણ

9.

જૂનાગઢ માં અડી કડી ની વાવ અને નવઘણ કૂવો કોણે બંધાવ્યા હતા?

a)

રા'ખેંગાર

b)

કુમારપાલ

c)

રા'ડિયાસ

d)

સિદ્ધરાજ જયસિંહ

10.

ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?

a)

દિલ્લી

b)

અમદાવાદ

c)

ભોપાલ

d)

કોલકાતા

11.

વન્ય પ્રાણીદિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

4 ઓક્ટોબર

b)

21 માર્ચ

c)

5 જૂન

d)

29 ડિસેમ્બર

12.

બસની મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?

a)

દિવ્યાંગ

b)

સરપંચ

c)

પૈસાદાર

d)

શિક્ષક

13.

..........ટૂંકા સમયગાળા ની વાતાવરણ ની સરેરાશ પરિસ્થિતિ.

a)

હવામાન

b)

આબોહવા

c)

તાપમાન

d)

ચોમાસુ

14.

MLA બનવા માટે તમારી ઉમર કેટલી હોવી જોઈએ ?

a)

30

b)

25

c)

35

d)

18

15.

કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

પ્રધાનમંત્રી

d)

અધ્યક્ષ