NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 71
Total questions: 14
Worksheet time: 7mins
રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે?
નવી દિલ્લીમાં
મુંબઈમાં
અમદાવાદમાં
હૈદરાબાદમાં
તુર્કી દેશની રાજધાની કઈ છે?
અંકારા
સોલ
સના
હનોઈ
ભારતરત્ન એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?
1954
1945
1947
1950
વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે?
મહાભારત
રામાયણ
પુરાણો
ઋગ્વેદ
'ફલાઇટ' શબ્દ કઈ રમત દરમ્યાન વપરાય છે?
ક્રિકેટ
ચેસ
બેડમિન્ટન
બાસ્કેટ બોલ
ખો ખો ની રમતમાં એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ રમત માં હોય છે?
9
12
8
7
કઈ રમતમાં રમનાર ખેલાડીઓ ની સંખ્યા સરખી હોય છે?
ક્રિકેટ,હોકી
હોકી,વોલીબોલ
ફૂટબોલ,ખોખો
કબડ્ડી,ક્રિકેટ
હવામાં રહેલ ભેજનું પ્રમાણ માપવા માટે કયું સાધન ઉપયોગી છે?
હાઇગ્રોમીટર
બેરોમિટર
હાઇડ્રોમિટર
એમીટર
1000 માટે કયો રોમન અંક વપરાય છે?
M
XVII
L
XC
31મી ઓક્ટોબર કોની જન્મ જયંતિ છે?
સરદાર પટેલ
ઇન્દિરા ગાંધી
ગાંધીજી
નહેરુજી
સરદાર વલ્લભભાઈ પટેલ ને કયા એવોર્ડથી સન્માનિત કરેલ છે?
ભારતરત્ન એવોર્ડ
ઓસ્કાર એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ
દાદા સાહેબ ફાળકે એવોર્ડ
આ ચિત્ર કોનું છે?
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
શ્યામજી કૃષ્ણવર્મા
સરદાર સરોવર કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની યાદમાં બનાવવા માં આવેલ છે?
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ
ડો.રાધાકૃષ્ણન
ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં છે?
સુરત
અમદાવાદ
કચ્છ
બનાસકાંઠા
