wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

upnam

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સોલ્ટ સિટી તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?

a)

ગુજરાત

b)

ગોવા

c)

કેરળ

d)

મહારાષ્ટ્ર

2.

ભારત ન બગીચો તરીકે કયું શહેર ઓળખાય છે ?

a)

બેંગલોર

b)

મદ્રાસ

c)

જયપુર

d)

ચંડીગઢ

3.

સરોવર નું નગર?

a)

શ્રીનગર

b)

જામનગર

c)

નવાનગર

d)

ઉદયપુર

4.

ભારત નું પેરિસ તરીકે કયું સાહેર પ્રખ્યાત છે ?

a)

જયપુર

b)

દિલ્હી

c)

ઈન્દોર

d)

કોલકત્તા

5.

ભારત નું મહેલો નું શહેર ?

a)

કોલકત્તા

b)

મદ્રાસ

c)

દિલ્હી

d)

જયપુર

6.

રાજસ્થાન નું શિમલા?

a)

માઉન્ટ આબુ

b)

રણથંભોર

c)

કુંબલગઢ

d)

જેસલમેર

7.

ભારતની પવિત્ર નદી?

a)

ગંગા

b)

યમુના

c)

નર્મદા

d)

સરસ્વતી

8.

ભારત નું મંદિરો નું શહેર?

a)

વારણશી

b)

મુંબઈ

c)

જયપુર

d)

હરિદ્વાર

9.

ભારત નું ઓરેન્જ સિટી?

a)

નાગપુર

b)

હૈદરાબાદ

c)

વડોદરા

d)

પણજી

10.

ભારત નું ડાયમંડ સિટી?

a)

સુરત

b)

અમૃતસર

c)

મુંબઈ

d)

કોચિ

11.

ભારત નું વાઇન કેપિટલ?

a)

નાસિક

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

જોધપુર

12.

નવાબો નું સાહેર?

a)

લખનૌ

b)

ચંડીગઢ

c)

જુનાગઢ

d)

અજમેર

13.

વરસાદ નું ઘર?

a)

લદાખ

b)

મેઘાલય

c)

કલકત્તા

d)

ઈન્દોર

14.

મસાલા નો બગીચો કયું રાજ્ય?

a)

કેરળ

b)

ગોવા

c)

કર્ણાટક

d)

તમિલનાડુ

15.

ભારત ની સ્ટીલ નગરી?

a)

જમશેદપુર

b)

રાઉરકેલા

c)

દહેરાદૂન

d)

કપૂરથલા

16.

ભારત નું માંચેશટર ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

જયપુર

d)

પંજાબ

17.

ભારત ની સુર્ય નગરી?

a)

જોધપુર

b)

કચ્છ

c)

ચેરપુંજી

d)

કોટા

18.

ભારતનું ઓટો હબ?

a)

ચેન્નાઈ

b)

દિલ્હી

c)

હરયાણા

d)

ગુજરાત

19.

પાંચ નદીની ભૂમિ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

મધ્યપ્રદેશ

d)

તેલંગાણા

20.

ભારતનું સ્વિટજર લેન્ડ?

a)

કાશ્મીર

b)

જયપુર

c)

સાપુતારા

d)

માઉન્ટ આબુ