wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 48

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

'પૂર્વના મોતિ' તરીકે કયો દેશ ઓળખાય છે?

a)

ભારત

b)

શ્રીલંકા

c)

નેપાળ

d)

બાંગ્લાદેશ

2.

The land of thunder Dragon- વ્રજદાનવો ની વિહારભૂમિ તરીકે કયો દેશ ઓળખાય છે?

a)

ભૂતાન

b)

ભારત

c)

બાંગ્લાદેશ

d)

શ્રીલંકા

3.

દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ કયા ખંડ માં આવેલી છે?

a)

આફ્રિકા

b)

યુરોપ

c)

અમેરિકા

d)

એશિયા

4.

દુનિયાનું સૌથી મોટું રણ 'સહારનું રણ' કયા ખંડમાં આવેલું છે?

a)

આફ્રિકા

b)

એશિયા

c)

યુરોપ

d)

અમેરિકા

5.

દુનિયાની સૌથી મોટી ઝૂપંડ પટી 'ધારાવી' ક્યાં આવેલી છે?

a)

મુંબઈ

b)

સિડની

c)

વોશિંગ્ટન

d)

પેરિસ

6.

ઈ. સ.2010 માં ગુજરાત રાજ્યની સ્થાપના ને 50 વર્ષ પૂર્ણ થતાં કયા મહોત્સવન ની ઉજવણી કરવામાં આવી?

a)

સ્વર્ણિમ ગુજરાત

b)

હીરક મહોત્સવ

c)

આઝાદ ગુજરાત

d)

મારું ગુજરાત

7.

B.P.L નું પૂરું નામ શું છે?

a)

Below poverty line

b)

Beat poverty line

c)

Below poverty land

d)

Big poverty line

8.

કોઈ વિદ્યાર્થીને નવોદય વિદ્યાલય માં અભ્યાસ કરવો છે તો કયા - કયા ધોરણમાં પરીક્ષા આપી શકે છે?

a)

ધો 8

b)

ધો 5

c)

ધો 7

d)

ધો 8 અને ધો 5

9.

NMMS ની પરીક્ષા માં મેરીટ માં આવનાર વિધાર્થીને દર વર્ષે કેટલા રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે?

a)

5000

b)

6000

c)

7000

d)

12000

10.

સાચો સ્પેલિંગ શોધો?

a)

Orang

b)

Rickshaw

c)

Cucumbar

d)

Couliflower

11.

કયું સાચું નથી?

a)

દેડકો ચામડી વડે પણ શ્વાસ લે છે.

b)

માછલી ચુઈ વડે શ્વાસ લે છે

c)

વૃક્ષ પાન વડે શ્વાસ લે છે

d)

તમામ સાચા છે

12.

દેશની કારોબારી ના વડા કોણ હોય છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

ઉપરાષ્ટ્રપતી

d)

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ

13.

3,6,9,12......

a)

18

b)

15

c)

21

d)

24

14.

બજાર નો રાજા કોણ કહેવાય છે?

a)

વેપારી

b)

ગ્રાહક

c)

પોલીસ

d)

દુકાનદાન

15.

ગ્યાસુદ્દીન તુઘલક ના સમયમાં ટપાલ લઈને જે ઘોડેસવારો જતા તેમને કયા નામથી ઓળખવામાં આવતા?

a)

હલકારો

b)

ચોગાન

c)

સમ્યક

d)

ટપાલી

16.

વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે?

a)

22 ડિસેમ્બર

b)

21 જૂન

c)

22 માર્ચ

d)

23 એપ્રિલ

17.

નીચેના પૈકી કયા મહારાણી વાઘેલા વંશમાં થઇ ગયા?

a)

ઉદયમતી

b)

મીનળદેવી

c)

નાયકીદેવી

d)

એક પણ નહીં

18.

કયું સરોવર ખારા પાણીનું નથી?

a)

કોલાર

b)

સાંભર

c)

ચિલ્કા

d)

પુલિકટ

19.

વિસ્તારમાં સૌથી મોટા દેશની રાજધાની નું નામ શું છે?

a)

બેઇજિંગ

b)

મોસ્કો

c)

પેરિસ

d)

દિલ્લી

20.

કોલંબિયા માં જોવા મળતી ટેરારોકસા જમીન ક્યા પાક માટે ખુબજ ઉપયોગી છે?

a)

કોફી

b)

ચા

c)

ઘઉં

d)

શેરડી