wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Economics

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની સ્થાપના ક્યારે થઇ?

a)

૧લી એપ્રિલ 1926

b)

૧લી એપ્રિલ 1935

c)

૧લી એપ્રિલ 1947

d)

૧લી એપ્રિલ 1928

2.

ભારતમાં વેપારી બેંક માં કેટલા પ્રકારની થાપણ હોય છે?

a)

b)

c)

d)

૧૦

3.

ભારતમાં મધ્યસ્થ બેંક ક્યા નામે ઓળખાય છે?

a)

ખાનગી બેંક

b)

રીઝવૅ બેંક ઓફ ઇન્ડિયા

c)

વેપારી બેંક

d)

વિદેશી બેંક

4.

રેખાકુતિમાં x ધરી પર શું દર્શાવવામાં આવે છે?

a)

પરતંત્ર ચલ

b)

સ્વતંત્ર ચલ

c)

સ્થળ

d)

ચલ

5.

આર્થિક પ્રવૃત્તિમાં લાંબાગાળાના કે ટૂંકાગાળાના નિયમિત કે અનિયમિતપરિવર્તનનો ક્યાં જોવા મળે છે?

a)

સામાયિક શ્રેણીના આલેખ

b)

લોગ આધારિત આલેખ

c)

સતત આવૃત્તિ વિતરણ ના આલેખ

d)

એક પણ નહીં

6.

જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરનાર પરિબળ ક્યું છે?

a)

પીવાનું પાણી

b)

ઊર્જાશક્તિ

c)

જીવનધોરણ

d)

આપેલ તમામ

7.

ક્યો ખ્યાલ ગુણાત્મક છે?

a)

આર્થિક વિકાસ

b)

આર્થિક વૃદ્ધિ

c)

માનવ વિકાસ આંક

d)

જીવનનો ભૌતિક ગુણવત્તા એક

8.

વિશ્વની કેટલા ટકા વસ્તી ઊંચા વિકાસ વાળા દેશોમાં છે?

a)

03%

b)

35%

c)

53%

d)

30%

9.

2015માં એચડી આઈ માં છેલ્લા ક્રમે કયો દેશ છે?

a)

પાકિસ્તાન

b)

નાઇઝર

c)

બાંગ્લાદેશ

d)

શ્રીલંકા

10.

PQLI નો મહત્તમ મૂલ્ય કેટલું છે

a)

01

b)

100

c)

100થી ઓછું

d)

100 થી વધુ

11.

માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે?

a)

આવકની વહેચણી

b)

આર્થિક વૃદ્ધિ

c)

આર્થિક વિકાસ

d)

આર્થિક પ્રગતિ

12.

ફુગાવાની સ્થિતિમાં............. હોય છે

a)

વસ્તુનો પુરવઠો ઓછો હોય

b)

વસ્તુનો પુરવઠો વધુ હોય

c)

વસ્તુની માંગ ઓછી હોય

d)

વસ્તુનો ભાવ સ્થિર હોય.

13.

અર્થતંત્રમાં માળખાની ચૂસ્તતાને કારણે ફુગાવો સર્જાય તો તેને........... ફુગાવો કહે છે.

a)

આવક પ્રેરિત

b)

કિંમત પ્રેરિત

c)

પુરવઠા પ્રેરિત

d)

માળખાગત

14.

વાસ્તુ અને સેવાના બદલામાં જે સર્વે સ્વીકૃત છે તે નાણું તેઓ કોણે કહ્યું છે.

a)

માર્શલ

b)

રોબર્ટસન

c)

કેઈન્સ

d)

પીગું

15.

નાણાંનું જુનામાં જુનુ સ્વરૂપ જણાવો

a)

ધાતુ નાણું

b)

બેન્કિંગ નાણું

c)

વસ્તુ નાણું

d)

સાંકેતિક નાણું