wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 65

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વર્તમાન સમયમાં ગુજરાત ના મુખ્યમંત્રી કોણ છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

ભુપેન્દ્રભાઈ પટેલ

c)

નીતિનભાઈ પટેલ

d)

જીતુભાઇ વાઘાણી

2.

ગુજરાતના કેન્દ્રીય શિક્ષણમંત્રી કોણ છે?

a)

જીતુભાઇ વાઘાણી

b)

ભુપેન્દ્રસિંહ ચુડાસમા

c)

વિભાવરીબેન દવે

d)

વિજયભાઈ રૂપાણી

3.

ગુજરાત ના કેન્દ્રીય કક્ષાના નાણામંત્રી કોણ છે?

a)

નીતિનભાઈ પટેલ

b)

કનુભાઈ દેસાઈ

c)

રાજેન્દ્રભાઇ ત્રિવેદી

d)

ભુપેન્દ્ર પટેલ

4.

ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે?

a)

કીર્તિસિંહ વાઘેલા

b)

જીતુભાઇ વાઘાણી

c)

અરવિંદભાઈ રૈયાણી

d)

એક પણ નહીં

5.

વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રીય કક્ષાના નાણામંત્રી કોણ છે?

a)

શ્રીમતિ નિર્મલા સીતારામન

b)

શ્રીનીતિનભાઈ ગડકરી

c)

શ્રીઅમિત શાહ

d)

શ્રીરાજનાથસિંહ

6.

ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે?

a)

શ્રી અમિતભાઇ શાહ

b)

શ્રી રાજનાથસિંહ

c)

શ્રી નીતિનભાઈ ગડકરી

d)

શ્રી નરેન્દ્રભાઇ તોમર

7.

વર્તમાન સમયમાં ભારતના વિદેશમંત્રી કોણ છે?

a)

ડો.સુબ્રમણ્યમ જયશંકર

b)

શ્રી અર્જુન મુંડા

c)

શ્રીમતી સ્મૃતિ ઈરાની

d)

શ્રી અમિતભાઇ શાહ

8.

વર્તમાન સમયમાં ભારતના કૃષિમંત્રી કોણ છે?

a)

શ્રી નરેન્દ્રસિંહ તોમર

b)

શ્રી અમિત શાહ

c)

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

d)

શ્રી વિરેન્દ્રકુમાર

9.

વર્તમાન સમયમાં ભારતના બાળ વિકાસ અને મહિલા મંત્રી કોણ છે?

a)

શ્રીમતી સ્મૃતિ ઈરાની

b)

શ્રીમતી આનંદીબેન પટેલ

c)

શ્રી પિયુષ ગોયેલ

d)

શ્રી પહલાદ જોશી

10.

વર્તમાન સમયમાં કેન્દ્રીય કક્ષાના ભારતના રેલવે મંત્રી કોણ છે?

a)

શ્રી અશ્વિની વૈષ્ણવ

b)

શ્રી રાજકુમારસિંહ

c)

શ્રી રામચંદ્ર પ્રસાદસિંહ

d)

એક પણ નહીં

11.

વર્તમાન સમયમાં ભારતના વડાપ્રધાન કોણ છે?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

શ્રી અમિત શાહ

c)

શ્રી રાજનાથસિંહ

d)

શ્રી નરેન્દ્રસિંહ તોમર

12.

વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપ્રમુખ કોણ છે?

a)

શ્રી વેંકૈયા નાયડુ

b)

શ્રી રામનાથ કોવિંદ

c)

શ્રી આચાર્ય દેવવ્રત

d)

શ્રી પ્રણવ મુખર્જી

13.

વર્તમાન સમયમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

શ્રી આચાર્ય દેવવ્રત

b)

શ્રીમતી આનંદીબેન પટેલ

c)

શ્રી વિજયભાઈ રૂપાણી

d)

શ્રી વેંકૈયા નાયડુ

14.

વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

a)

શ્રી વેંકૈયા નાયડુ

b)

શ્રી રામનાથ કોવિંદ

c)

શ્રી અમિત શાહ

d)

શ્રી નરેન્દ્રભાઈ મોદી

15.

વર્તમાન સમયમાં કેન્દ્રિયકક્ષા ના ભારતના આરોગ્ય મંત્રી કોણ છે?

a)

શ્રી મનસુખ માંડવીયા

b)

શ્રી ભુપેન્દ્ર યાદવ

c)

શ્રી પરષોતમ રૂપાલા

d)

ડો.મહેન્ડરનાથ પાંડે