NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 58
Total questions: 15
Worksheet time: 8mins
ભારતની એક માત્ર નદી કઈ છે જે કર્કવૃત ને બે વાર ઓળંગે છે?
ગંગા
મહી
સાબરમતી
રાવી
ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે?
સરકલા
આભપરા
ચોટીલા
એક પણ નહીં
એલ્યુમિનિયમ ............માંથી બને છે?
ઓક્સિજન
બોકસાઈટ
લોખંડ
કેલસાઈટ
અલિયા બેટ કઈ નદીમાં આવેલો છે?
ગંગા
નર્મદા
બનાસ
રૂપેણ
નીચેના પૈકી ગુજરાત શાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
એરંડા
ઘઉં
જીરું
રાઈ
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
આનંદીબેન પટેલ
વસુંધરા રાજે
વસુબહેન ત્રિવેદી
એક પણ નહીં
સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે?
ડાંગ
ગાંધીનગર
બનાસકાંઠા
પંચમહાલ
કઈ હોસ્પિટલનું નામ -'શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ 'હોસ્પિટલ છે?
લાયન્સ અમદાવાદ
સિવિલ હોસ્પિટલ અમદાવાદ
સિવિલ હોસ્પિટલ પાલનપુર
રૈનબો હોસ્પિટલ અમદાવાદ
ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ મહેલ કોણે બંધાવ્યો હતો?
સયાજીરાવ ગાયકવાડ બીજાએ
સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ
સયાજીરાવ ગાયકવાડ પહેલાએ
ગાંધીજે
ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે?
શામળાજીનો મેળો
ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
એક પણ નહીં
ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ "હેમુ ગઢવી નાટ્યગૃહ"કયા જિલ્લામાં આવેલું છે?
રાજકોટ
જૂનાગઢ
પોરબંદર
વલસાડ
ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત ક્યાં થઈ હતી?
સુરત
રાજકોટ
અમદાવાદ
ગાંધીનગર
પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી કોણ હતા?
હંસાબહેન મહેતા
વસુબહેન ત્રિવેદી
આનંદીબેન પટેલ
એક પણ નહીં
ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા?
હંસા મહેતા
આનંદીબેન પટેલ
વિદ્યાગૌરી નીલકંઠ
હંસા મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ બંને
વર્તમાન સોમનાથ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
પંડિત જવાહરલાલ નહેરુ
